SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ० सम्यक्त्वदाढ्य चारित्रदाळम् । ४२७ વિI9૭T. उद्धरन्त्यनया रीत्या ये सप्तदश दूषणाः। ते सप्तदशभेदस्य चारित्रस्याऽपि पारगाः।।१।। સત્ત્વ-મીનો સૂત્રે મિથો ચાલ્યા યવતી ૩ ઈંચે તેને યશોવિનયવાવ: રા* In૪/૩ રા उद्धरन्त्यनया रीत्या ये सप्तदश दूषणाः। ते सप्तदशभेदस्य चारित्रस्याऽपि पारगाः ।।१।। सम्यक्त्व-मौनयोः सूत्रे मिथो व्याप्त्या यदीक्ष्यते । उक्तं रहस्यं तेनेदं यशोविजयवाचकैः ।।२।। कोबा-माण्डल-लीम्बडीनगरस्थभाण्डागारसत्कहस्तादर्शमालम्ब्येदं नूतनयुक्ति-शास्त्रसंवादोपबृंहणतो न्यरूपि मया यशोविजयगणिना। प्रकृते विरोध-वैयधिकरण्य-चक्रकादिदोषवृन्दनिराकरणं सम्मतितर्कवृत्ति-स्याद्वादरत्नाकर-स्याद्वादकल्पलता श કરેલ પૂર્વોક્ત અનુમાનપ્રયોગમાં હેતુ હેત્વાભાસ સ્વરૂપ છે. તથા અગ્નિમાં અનુષ્ણતાસાધક દ્રવત્વ હેતુ અગ્નિમાં (= પક્ષમાં) અવિદ્યમાન હોવાથી જેમ સ્વરૂપઅસિદ્ધ નામના હેત્વાભાસાત્મક બને છે તેમ અનેકાંતબાધક અનુમાનપ્રયોગમાં દર્શાવેલ પરસ્પર વિરુદ્ધધર્મિઢયધર્મત્વ નામનો હેતુ ભેદભેદમાં (= પક્ષમાં) અવિદ્યમાન હોવાથી સ્વરૂપઅસિદ્ધ નામના હેત્વાભાસાત્મક બને છે. અનેકાંતવાદ સામે એકાંતવાદીએ પૂર્વે જે સત્તર દોષ બતાવેલા હતા - તેના નિરાકરણ માટે અહીં જે કાંઈ કહેવાયેલ છે, તે તો એક દિશાસૂચન માત્ર છે. વિજ્ઞ વાચકવર્ગ આ દિશાસૂચન મુજબ હજુ આગળ ઘણું ઊંડાણથી વિચારી શકે છે. આવું દર્શાવવા માટે “વિ' શબ્દનો પ્રયોગ વ્યાખ્યામાં કરવામાં આવેલ છે. / નૈઋચિક સમ્યક્ત્વ અને ચારિત્ર વચ્ચે સમવ્યામિ / (ઉ.) આ રીતે એકાંતવાદીએ દર્શાવેલ સત્તર દૂષણોનું જે વિદ્વાનો નિરાકરણ કરે છે તેઓ સત્તર પ્રકારના ચારિત્રનો પણ પાર પામે છે. આચારાંગસૂત્રમાં “= સ તિ પાસદા તં મોળું તિ પાસદા, સ = મોમાં તિ પાસદ તં સુખં તિ પાસહા” - આવું કહેવા દ્વારા નૈૠયિક સમ્યક્ત અને મૌન (= મુનિપણું = ચારિત્ર) આ બન્ને વચ્ચે પરસ્પર સમવ્યામિ સ્વરૂપ જે રહસ્યને શાસ્ત્રકાર ભગવંતોએ (]. જોયેલું છે તે રહસ્યને મહોપાધ્યાય શ્રીયશોવિજયજી વાચકે અહીં કહેલ છે. જ મુદ્રિત પુસ્તકોમાં મહત્ત્વનો પાઠ ગેરહાજર જ (વા.) દ્રવ્ય-ગુણ-પર્યાય રાસનું અને તેના સ્વોપજ્ઞ ટબાનું પ્રકાશન અનેક સંસ્થાઓ દ્વારા પુસ્તક આકારે થયેલ છે. પરંતુ તેમાં ક્યાંય પણ એકાંતવાદીએ દર્શાવેલ સત્તર દોષોનું નિરૂપણ અને નિરાકરણ ઉપલબ્ધ થતું નથી. ફક્ત કોબાસ્થિત કૈલાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં રહેલ ૫૪૧૩૮ નંબરની હસ્તપ્રતમાં તથા માંડલ જ્ઞાનભંડારમાં અને લીંબડી જ્ઞાનભંડારમાં રહેલ હસ્તપ્રતમાં એકાંતવાદીએ દર્શાવેલ સત્તર દોષનું નિરૂપણ અને અનેકાંતવાદીએ કરેલ તેનું વિસ્તૃત નિરાકરણ ઉપલબ્ધ થાય છે. નવી યુક્તિઓથી અને શાસ્ત્રપાઠના સંવાદથી તેને પરિપુષ્ટ કરીને તેના આધારે જ મેં (મુનિ યશોવિજય ગણીએ) દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં સત્તર દોષનું નિરૂપણ અને નિરાકરણ કરેલ છે. પરંતુ આ નિરૂપણ અને નિરાકરણ એ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની જ તર્કગમપારગામી પ્રજ્ઞાનો પ્રકર્ષ છે. (પ્ર.) એકત્ર ભેદાભેદ વગેરેનો સ્વીકાર કરવામાં એકાંતવાદી દ્વારા દર્શિત એવા વિરોધ, વૈયધિકરણ્ય, '.... પૃષ્ઠ ૩૯૩ થી ૪૨૭ સુધીનો ચિહ્નદ્રયમધ્યવર્તી વિસ્તૃત પાઠ પુસ્તકોમાં નથી.કો. (૩) + લી.(૪) + સિ.માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy