SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ४२६ . अनेकान्तः सम्यगेकान्ताऽविनाभावी । ૪/૩ श यदप्युक्तं ‘बाधकमप्यस्ति अनेकान्तै भेदाभेदादिधर्मो नैकाधिकरणौ' इत्यादि तदप्यनुपपन्नम्, भेदाऽभेद1 योरेकाधिकरणतया प्रत्यक्षबुद्धौ प्रतिभासमानत्वेन ‘अनुष्णोऽग्निः द्रवत्वाद् जलवदि तिवदस्य हेत्वाभासत्वादिति न तदुक्तं षड्दर्शनसमुच्चयबृहद्वृत्तौ अपि “अनेकान्तस्य सम्यगेकान्ताऽविनाभावित्वात्, अन्यथा अनेकान्त स्यैवाऽघटनात्, नयार्पणादेकान्तस्य प्रमाणादनेकान्तस्यैवोपदेशात्, तथैव दृष्टेष्टाभ्यामविरुद्धस्य तस्य व्यवस्थितेः” - (પ...સ્તો.૭ ) તિા યથો સમન્નમાયાર્થેળા જિ. વૃદEવયભૂસ્તોત્ર “અનેવાન્તોડગનેશાન્ત , म प्रमाण-नयसाधनः। अनेकान्तः प्रमाणात् ते, तदेकान्तोऽर्पितान्नयाद् ।।” (बृ.स्व.स्तो.१०३)। तदनुसारेण जी स्याद्वादरत्नाकरेऽपि “नयगोचरापेक्षया तु एकान्तात्मकत्वस्याऽपि स्वीकाराद्” (स्या.र.५/८ / पृ.८३५) રૂ તિ બાવનીય ઉદ્દા यदप्युक्तं ‘बाधकमप्यस्ति अनेकान्ते भेदाभेदादिधर्मों नैकाधिकरणौ' इत्यादि तदप्यनुपपन्नम्, ण भेदाऽभेदयोरेकाधिकरणतया प्रत्यक्षबुद्धौ प्रतिभासमानत्वेन विरुद्धधर्मिद्वयधर्मत्वस्य च भेदाभेदाऽवृत्तित्वेन का 'अनुष्णोऽग्निः द्रवत्वाद् जलवदि तिवदस्य बाधित-स्वरूपाऽसिद्धलक्षणहेत्वाभासत्वादिति दिक् ।।१७।। અનેકાન્ત સમ્યગ્રએકાન્તવ્યાપ્ત (ત૬) પદર્શનસમુચ્ચયબૃહદ્રવૃત્તિમાં પણ આ અંગે જણાવેલ છે કે “અનેકાન્ત સમ્યગુ એકાન્તનો અવિનાભાવી = વ્યાપ્ય છે. જો સમ્યગું એકાન્તનો અવિનાભાવી અનેકાન્ત ન હોય તો સાપેક્ષસાહચર્યને ધરાવનાર અનેકગુણધર્મસમુદાયસ્વરૂપ અનેકાન્ત જ સંગત નહિ થઈ શકે. નયની અપેક્ષાએ વસ્તુમાં એકાન્ત હોય છે તથા પ્રમાણની અપેક્ષાએ વસ્તુમાં અનેકાન્ત જ હોય છે – આ મુજબ જિનેશ્વર ભગવંતોએ ઉપદેશ આપેલ છે. તેમજ તે મુજબ જ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી અવિરુદ્ધ એવા અનેકાન્ત વસ્તુમાં વ્યવસ્થિત છે.” સમન્તભદ્રાચાર્યજીએ પણ બૃહસ્વયંભૂસ્તોત્રમાં જણાવેલ છે કે “હે ભગવંત! પ્રમાણ અને નય દ્વારા સાધવામાં આવતો આપનો અનેકાન્ત પણ ફક્ત એકસ્વરૂપ નથી પરંતુ અનેકસ્વરૂપ ના છે. પ્રમાણથી અનેકાંત અનેકાન્તસ્વરૂપ છે. તથા નયની અર્પણ કરવામાં આવે તો અનેકાન્તવાદ એકાન્તાત્મક છે.” તેને અનુસરીને સ્યાદ્વાદરત્નાકરમાં પણ જણાવેલ છે કે “નયવિષયની અપેક્ષાએ તો I વસ્તુમાં એકાન્તાત્મકતાનો પણ અમે સ્વીકાર કરીએ છીએ.' આ મુજબ અહીં વિભાવના કરવી. થી ભેદાભેદનું સામાનાધિકરણ્ય પ્રત્યક્ષસિદ્ધ થઈ (યુ.) (૧૭) પૂર્વે એકાંતવાદીએ અનેકાન્તના સ્વીકારમાં બાધક એવું અનુમાન પ્રમાણ બતાવેલું હતું કે “ભેદભેદ વગેરે ધર્મો એકઅધિકરણક નથી. કારણ કે પરસ્પર વિરુદ્ધ એવી બે વસ્તુના વિરોધી ધ છે. શીત-ઉષ્ણ સ્પર્શની જેમ આ પ્રમાણે એકાંતવાદીએ જે સત્તરમા દોષનો આક્ષેપ અનેકાન્તવાદમાં કરેલ છે તે પણ અસંગત છે. આનું કારણ એ છે કે “ભેદ અને અભેદ એક જ વસ્તુમાં (= અધિકરણમાં) રહેલા છે' - આ પ્રમાણે પ્રત્યક્ષ બુદ્ધિમાં ભાન થાય છે. તેથી એકાંતવાદીએ બતાવેલ ઉપરોક્ત અનુમાનમાં પ્રયોજાયેલ હેતુ બાધદોષગ્રસ્ત હોવાના લીધે હેત્વાભાસરૂપ બની જાય છે. દા.ત. “અગ્નિ અનુષ્ણ છે. કેમ કે તે દ્રવ છે. જેમ કે પાણી.” આ પ્રમાણે કોઈ વ્યક્તિ અનુમાનપ્રયોગ કરે તો પ્રત્યક્ષ પ્રમાણથી અગ્નિમાં ઉષ્ણતાનું ભાન થવાના લીધે હેતુ બાધિત થવાથી હેત્વાભાસ સ્વરૂપ બને તેમ એકાંતવાદીએ
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy