________________
४०२
. अवच्छेदकभेदेनैकत्रोभयसमावेश: 0 श. संशयोऽपि न युक्तः, निमित्तभेदेन तदुभयनिर्णयस्य मूलाग्रयोः संयोग-तदभावयोरिव सम्भृतोपायत्वात् ।।६।। प इत्थं कारणत्वादि-कारणादिस्वरूपयोरेव सम्बन्धत्वकल्पने धर्मत्वेन कारणत्वादीनामतिरिक्तत्वेऽपि ग सम्बन्धत्वेनानतिरिक्तत्वं यथा नव्यनैयायिकमते सिध्यति तथा स्याद्वादिमते धर्मत्वेन रूपेण द्रव्यात् ___ तत्पार्थक्येऽपि सम्बन्धत्वेन रूपेण गुणादिभेदाऽभेदाऽपार्थक्यमनाविलमेव ।।५।।
संशयोऽपि न युक्तः, निमित्तभेदेन युगपदेकत्र प्रातिस्विकरूपेण तदुभयनिर्णयस्य मूलाग्रयोः श संयोग-तदभावयोरिव सम्भृतोपायत्वात् । न हि वृक्षे मूलावच्छेदेन कपिसंयोगत्वेन रूपेण कपिसंयोगस्य क अग्रभागावच्छेदेन च कपिसंयोगाभावत्वेन रूपेण कपिसंयोगाभावस्येव प्रागुक्तरीत्या एकस्मिन्नेव पदार्थे पर्यायत्वावच्छेदेन गुणभेदत्वेन रूपेण गुणभेदस्य द्रव्यत्वावच्छेदेन च गुणभेदाभावत्वेन रूपेण गुणाऽभेदस्य અને કારણનું સ્વરૂપ જ સંબંધ તરીકેનું કાર્ય કરશે. તેથી સંબંધ તરીકે કારણતા કારણથી અપૃથફ છે - તેમ ફલિત થાય છે. આમ ધર્મ તરીકે કારણતા કારણથી અતિરિક્ત પદાર્થ છે અને સંબંધ તરીકે કારણતા કારણથી અનતિરિક્ત = અપૃથફ છે = કારણસ્વરૂપ છે - તેવું સિદ્ધ થાય છે.
ભેદાભેદજાતિ અતિરિક્ત, ભેદભેદસંબંધ અનતિરિક્ત ઃ જેન જ બરાબર આ જ રીતે નવ્ય જૈન વિદ્વાનો એમ કહી શકે છે કે દ્રવ્યના ગુણધર્મ તરીકે ગુણાદિના ભેદભેદને વિચારીએ તો ભેદભેદ દ્રવ્યથી અતિરિક્ત છે. તથા સંબંધ તરીકે વિચારીએ અર્થાત્ દ્રવ્યમાં ગુણાદિને રહેવા માટે સંબંધ તરીકેનું કાર્ય કરનાર ભેદાભેદનો વિચાર કરીએ તો ભેદભેદ દ્રવ્યથી શ અનતિરિક્ત = અપૃથફ છે. તેવું માનવામાં અનવસ્થા નામનો પૂર્વોક્ત દોષ આવતો નથી. આનું
કારણ એ છે કે ગુણાદિનો ભેદભેદ દ્રવ્યથી અપૃથફ હોવાથી દ્રવ્યનિષ્ઠ ગુણાદિપ્રતિયોગિક ભેદમાં Cી ભેદભેદની કલ્પના અને ગુણાદિના અભેદમાં (= દ્રવ્યનિષ્ઠ ગુણાદિપ્રતિયોગિકભેદભાવમાં) ભેદભેદની
કલ્પના જ અનુત્થાન પરાહત થઈ જાય છે. પોતાનું સ્વરૂપ પોતાનાથી અપૃથક્ = અભિન્ન જ હોય Rી છે. તેથી દ્રવ્યાત્મક ભેદભેદમાં દ્રવ્યથી ભેદભેદની (= પૃથક્વ-અપૃથક્તની) કલ્પના કઈ રીતે સંગત બની શકે? આમ તે કલ્પના જ નિર્મુલ હોવાથી તમિત્તક અનવસ્થા દોષ અનેકાંતવાદમાં અપ્રસક્ત છે.
- સંશય દોષ અસંગત - (સંશયોડજિ.) (૬) “દ્રવ્યમાં ગુણ-પર્યાયનો ભેદભેદ માનવામાં કયા સ્વરૂપે ભેદ રહેશે અને કયા સ્વરૂપે અભેદ રહેશે ?” તથા “કયા સ્વરૂપે દ્રવ્યમાં ભેદની અને અભેદની આધારતા રહેશે?” આ પ્રમાણે સંશય થવાનો આક્ષેપ એકાંતવાદીએ પૂર્વે કરેલ તે વ્યાજબી નથી. આનું કારણ એ છે કે ભેદના અને અભેદના આધારતાઅવચ્છેદક જુદા હોવાથી ચોક્કસ સ્વરૂપે તે બન્નેનો યુગપત એકત્ર નિર્ણય કરવાનો ઉપાય સારી રીતે વિદ્યમાન છે. જેમ તૈયાયિકમતે એક જ વૃક્ષમાં કપિસંયોગ અને કપિસંયોગાભાવ - આ બન્ને વિદ્યમાન હોવા છતાં મૂલ અને અગ્રભાગ સ્વરૂપ અવચ્છેદકભેદના કારણે ચોક્કસ સ્વરૂપે તે બન્નેનો ત્યાં નિર્ણય થઈ શકે છે તેમ ઉપરોક્ત બાબત સમજવી. કહેવાનો મતલબ એ છે કે વાંદરો વૃક્ષની નીચે બેસેલ હોય ત્યારે “એક જ વૃક્ષમાં મૂલઅવચ્છેદન કપિસંયોગવરૂપે કપિસંયોગ રહે છે તથા અગ્રભાગવિચ્છેદન કપિસંયોગાભાવત્વરૂપે કપિસંયોગાભાવ રહેલો છે -