________________
૪/૨
* जात्यन्तरात्मकभेदाभेदसमर्थनम्
४०३
तथा दृष्टहानिः अदृष्टकल्पना च न स्यात्, गुड-शुण्ठीन्यायेन जात्यन्तरस्य भेदाऽभेदस्य प्रत्यक्षादि- २ प्रमाणबुद्ध प्रतीयमानत्वात् ।।७-८ ।।
21
युगपत् सत्त्वे स्याद्वादिमते संशयावकाशः । । ६ । ।
तथा दृष्टहानिः अदृष्टकल्पना च न स्याताम्, गुड-शुण्ठीन्यायेन जात्यन्तरस्य भेदाऽभेदस्य प्रत्यक्षादिप्रमाणबुद्धौ प्रतीयमानत्वात् ।
ગુ
यथा केवलगुड-केवलनागराभ्यवहारनिमित्तककफ-पित्तप्रकोपदर्शनेऽपि गुड-नागरगोलिकाया भक्षणेन मु तददर्शनात् तस्या गुडत्व-नागरत्वजातिविलक्षणजातिविशेषान्वितत्वं सिध्यति तथा ‘घटस्य रक्तं रूपम्' र्शु इति प्रतीतौ गुण-गुणिनो: भेदस्य 'रक्तो घटः' इति प्रतीतौ चाऽभेदस्य भानेऽपि 'रक्तः घटः, घटस्य रक्तं रूपमि'ति मीलितैकप्रतीत्या गुण- गुणिनोः जात्यन्तरात्मकभेदाऽभेदः निर्विवादमेव सिध्यति । ततश्च न केवलभेद-केवलाऽभेदपक्षनिक्षिप्तदोषप्रकोपः प्रत्यक्षसिद्धजात्यन्तरात्मकभेदाभेदपक्षे सम्भवत તેવા પ્રકારનો નિર્ણય જેમ નૈયાયિક મતાનુસાર થઈ શકે છે, તેમ પૂર્વે શંખેશ્વરપાર્શ્વનાથસ્તોત્રનો સંવાદ રજૂ કરતી વખતે જણાવેલી પદ્ધતિ મુજબ જૈનમતાનુસાર ‘એક જ પદાર્થમાં એકીસાથે પર્યાયત્વઅવચ્છેદેન ગુણભેદત્વરૂપે ગુણભેદ રહે છે તથા દ્રવ્યત્વઅવચ્છેદેન ગુણભેદાભાવત્વરૂપે ગુણાભેદ રહે છે.’ પ્રકારનો નિર્ણય થઈ શકે છે. તેથી પૂર્વોક્ત સંશય દોષને અનેકાંતવાદમાં કોઈ અવકાશ નથી. * દૃષ્ટહાનિ-અદૃષ્ટકલ્પના યુક્તિશૂન્ય
આવા
(તથા.) (૭-૮) ‘એકત્ર ભેદાભેદના સમાવેશમાં પ્રત્યક્ષદૃષ્ટ ભેદનો અને અભેદનો ત્યાગ કરવાથી દૃષ્ટહાનિ અને અજ્ઞાત તેવા ભેદાભેદની કલ્પના કરવાથી અદૃષ્ટકલ્પના નામનો દોષ આવશે’ - આ પ્રમાણે એકાંતવાદીએ જૈનો સામે પૂર્વે જે આક્ષેપ કરેલ હતો તે વ્યાજબી નથી. આનું કારણ એ છે કે ગુડશુષ્ઠીન્યાયથી જાત્યંતરાત્મક ભેદાભેદ પ્રત્યક્ષ આદિ પ્રમાણથી ઉત્પન્ન થનારી બુદ્ધિમાં પ્રતીત થાય છે. Cu * ગુડ-શુઠ્ઠી ઉદાહરણ વિમર્શ
(ચા.) એકલો ગોળ કફ કરે છે અને એકલી સૂંઠ પિત્ત કરે છે. જ્યારે તે બન્નેનું મિશ્રણ કરી સુ ગોળી બનાવવામાં આવે તો તે કફ અને પિત્ત - બન્નેનું નિવારણ કરે છે. જો તે ગોળીમાં ગોળ ગોળસ્વરૂપે જ રહેલો હોય તો તે ગોળી ખાવાથી કફ થવો જોઈએ તથા તેમાં સૂંઠ ફક્ત સૂંઠસ્વરૂપે જ રહેલી હોય તો તે ખાવાથી પિત્ત થવું જોઈએ. પરંતુ આવું થતું નથી. આનાથી ફલિત થાય છે કે તે ગોળીમાં સૂંઠ કેવલ સૂંઠસ્વરૂપે નથી રહેતી અને ગોળ કેવળ ગોળસ્વરૂપે નથી રહેતો. પરંતુ એકબીજાના અનુવેધથી બનેલી પિત્તકફનાશક ગોળી એક વિલક્ષણ જાત્યંતરથી વિશિષ્ટ બનેલી છે. કેવલ ગુડત્વ કે સૂંઠત્વ જાતિ તે ગોળીમાં રહેતી નથી. બરાબર તે જ રીતે ‘ઘડાનું લાલ રૂપ' આવી પ્રતીતિ દ્વારા ઘટ અને રૂપ વચ્ચે ભેદનું ભાન થવા છતાં તથા ‘લાલ ઘડો' - આવી પ્રતીતિ દ્વારા તે બન્ને વચ્ચે અભેદનું ભાન થવા છતાં ‘લાલ ઘડો, ઘડાનું લાલ રૂપ' આવી મીલિત એક પ્રત્યક્ષપ્રતીતિ તો નિર્વિવાદપણે દ્રવ્ય અને ગુણ વચ્ચે જાત્યંતરાત્મક ભેદાભેદને જ સૂચવે છે. દ્રવ્યમાં ગુણાદિનો ભેદાભેદ જાત્યંતરસ્વરૂપ છે. તેથી કેવળ ભેદપક્ષમાં કે કેવળ અભેદપક્ષમાં આવનારા દોષો જાત્યંતરાત્મક ભેદાભેદને માનવાથી સંભવિત
****