________________
૪/૨
० विरोधदोषमीमांसा
३९३ उक्तं च - क्वेदमन्यत्र दृष्टत्वम् ? अहो ! निपुणता तव ।
દૃષ્ટાન્ત રાવણે ચન્દ્ર પ્રત્યક્ષેડથનુમાનવત્ | ( ) 'साम्प्रतं पूर्वोक्तसप्तदशदूषणनिराकरणाय प्रयतामहे । तथाहि - यच्चोक्तं रसादिकं स्वाभावाऽसमानाधिकरणमेव स दृष्टमिति तथैव कल्प्यते। भेदाऽभेदादिकं तु स्वाऽभावसमानाधिकरणमेव दृश्यते चेत् ? दृष्टत्वम् ? अहो ! निपुणता तव। दृष्टान्तं याचसे यत् त्वं प्रत्यक्षेऽप्यनुमानवत् ।।” ( ) इति । तथापि प मन्दमत्युपकारायाऽस्माभी रूप-रसाधुदाहरणतो द्रव्ये गुण-पर्याययोः भेदाऽभेदसिद्धिः कृतेत्यदोष इति।
साम्प्रतं पूर्वोक्तसप्तदशदूषणनिराकरणाय प्रयतामहे । तथाहि - यच्चोक्तं 'रूप-रसादिकं स्वाभावाऽसमानाधिकरणमेव = परस्पराऽभावाऽसमानाधिकरणमेव दृष्टमिति तथैव परस्पराऽविरुद्धं म कल्प्यते । भेदाऽभेदादिकं तु स्वाऽभावसमानाधिकरणमेव = परस्पराऽभावसमानाधिकरणमेव दृश्यते । “ भेदस्याऽभेदाभावसमानाधिकरणत्वाद् अभेदस्य च भेदाभावसमानाधिकरणत्वात्तयोः मिथो विरुद्धत्वमेव ।
ખ્યતે' રૂક્તિા જેમ પ્રત્યક્ષ પ્રમાણમાં પણ તું ઉદાહરણ માંગે છે. તેમ છતાં મંદબુદ્ધિવાળા જીવોના ઉપકાર માટે રૂપરસ વગેરેના ઉદાહરણથી દ્રવ્યમાં ગુણ-પર્યાયના ભેદભેદની સિદ્ધિ અમે કરેલ છે. તેથી “પ્રત્યક્ષસિદ્ધ એકત્ર ભેદાભેદની સિદ્ધિ માટે તમે શા માટે રૂપ-રસનું ઉદાહરણ દેખાડ્યું ?' આ પ્રશ્નને અવકાશ નથી.
સ સત્તર દોષનું નિરાકરણ , (સાગ્રd.) હવે પૂર્વે (૪/૧માં) એકાંતવાદીએ જણાવેલ સત્તર દોષના નિરાકરણ માટે અમે પ્રયત્ન કરીએ છીએ. તે આ પ્રમાણે – (૧) “રૂપ અને રસ વગેરે પોતાના = પરસ્પરના અભાવને અસમાનાધિકરણ જ હોય એવું દેખાય છે. તેથી રૂપ-રસ વગેરે પરસ્પર અવિરોધી = સ્વઅભાવઅસમાનાધિકરણ છે - તેવું અમે માનીએ છીએ. પરંતુ ભેદભેદ વગેરે તો પોતાના = પરસ્પરના અભાવના સમાનાધિકરણ રો જ હોય તેવું દેખાય છે. ભેદ અભેદભાવને સમાનાધિકરણ છે તથા અભેદ ભેદભાવને સમાનાધિકરણ છે. માટે ભેદભેદમાં તો વિરોધ જ માનવો જોઈએ' - આ પ્રમાણે એકાન્તવાદી કહે છે.
સ્પષ્ટતા :- “એક અધિકરણમાં રહેતાં પદાર્થો પરસ્પર સમાનાધિકરણ કહેવાય. એક પદાર્થ બીજા પદાર્થનો સમાનાધિકરણ હોય તો તે બન્ને પદાર્થ પરસ્પર અવિરોધી કહેવાય. પરંતુ એક પદાર્થ બીજા પદાર્થના અભાવને જ સમાનાધિકરણ હોય (અર્થાત્ તે બન્ને પદાર્થ એકત્ર એકીસાથે રહેતા ન હોય, તો તે બે પદાર્થ પરસ્પર વિરોધી કહેવાય. તથા જે બે પદાર્થ પરસ્પરના અભાવને અસમાનાધિકરણ હોય તો તે બે પદાર્થ પરસ્પર અવિરોધી કહેવાય. રૂપ-રસ વગેરે યુગપત એકત્ર રહેતા હોવાથી તેઓ એકબીજાના અભાવના અસમાનાધિકરણ છે. તેથી તેઓ પરસ્પર અવિરોધી છે. પરંતુ જ્યાં જેનો ભેદ હોય ત્યાં તેનો અભેદ નથી હોતો. મતલબ કે ભેદ અભેદભાવને સમાનાધિકરણ છે. તથા જ્યાં જેનો અભેદ હોય ત્યાં તેનો ભેદ નથી હોતો. મતલબ કે અભેદ ભેદભાવને સમાનાધિકરણ છે. આમ ભેદ અને અભેદ પરસ્પરના અભાવના સમાનાધિકરણ છે. માટે ભેદભેદ પરસ્પર વિરોધી છે' - આવું પૂર્વપક્ષીનું મંતવ્ય છે. '....પૃષ્ઠ ૩૯૩ થી ૪૨૭ સુધીનો ચિહ્રદયમધ્યવર્તી વિસ્તૃત પાઠ પુસ્તકોમાં નથી.કો. (૩) + લી.(૪) + સિ.માં છે.