________________
३८८
• सर्वथाभेदादौ व्यवहारविरोधः । प भेदो द्योत्यते उत्तरत्र च सामानाधिकरण्येन अभेदः। ततश्चैककालावच्छेदेन द्रव्य-गुणयोः भेदाभेदौ ___ प्रत्यक्षत एव सिध्यतः। एवमेव ‘मृदः पिण्डः, पिण्डात्मिका मृद्' इति प्रतीत्या द्रव्य-पर्याययोरेक
कालावच्छेदेन भेदाभेदसिद्धिरवसातव्या। म मृदादिद्रव्य-रक्तादिगुणयोरेकान्तेन भेदे यथा ‘मृदादिद्रव्यं पटः' इति न प्रतीयते प्रयुज्यते वा तथा ‘मृदादिद्रव्यं रक्तमि'त्यपि न प्रतीयेत प्रयुज्येत वा। ---
एवमेकान्तेन तयोरभेदे ‘घटस्य घट' इति यथा न प्रतीयते प्रयुज्यते वा तथा ‘मृदादिद्रव्यस्य १. रक्तरूपमि'त्यपि न प्रतीयेत प्रयुज्येत वा। एवं द्रव्य-पर्याययोरपि ज्ञेयम् । વિલક્ષણ રૂપ-રસનો સ્વીકાર કરવામાં વિરોધ નથી. તે જ રીતે જે સમયે મૃદુ દ્રવ્યમાં રક્તરૂપ વગેરેનો ભેદ રહે છે, તે જ સમયે તેનો અભેદ પણ ત્યાં રહે છે. તથા જે સમયે માટીમાં પિંડ-કુશૂલ આદિ પર્યાયોનો ભેદ રહે છે, તે જ સમયે તે પર્યાયોનો અભેદ પણ રહે છે' - આ પ્રમાણે પ્રતીતિ થાય છે. “માટીનું લાલરૂપ તથા લાલ માટી' - આ પ્રતીતિના પૂર્વ ભાગમાં માટી અને લાલરૂપ વચ્ચે ભેદનું જ્ઞાન થાય છે. કારણ કે ત્યાં ભેદદ્યોતક છઠ્ઠી વિભક્તિનું અવગાહન થાય છે. તથા પ્રતીતિના ઉત્તર ભાગમાં માટી અને લાલરૂપ વચ્ચે અભેદનું ભાન થાય છે. કારણ કે ત્યાં અભેદદ્યોતક સમાનવિભક્તિકત્વ રહેલું છે. તથા આ પ્રતીતિ એક જ સમયે થાય છે. તેથી એકમાલઅવચ્છેદન એકત્ર ગુણનો ભેદ-અભેદ
સ્વીકારવામાં વિરોધ નથી. આ જ રીતે “માટીનો પિંડ અને પિંડસ્વરૂપ માટી' આ પ્રતીતિ દ્વારા સ એકમાલઅવચ્છેદન એકત્ર પર્યાયનો ભેદભેદ સ્વીકારવામાં વિરોધ નથી.
છ એકાંત ભેદનો કે એકાંત અભેદનો સ્વીકાર અસંગત છ વી (ગૃહિ.) જો માટી વગેરે દ્રવ્ય અને રક્તરૂપ વગેરે ગુણ - આ બે વચ્ચે એકાન્ત ભેદ માનવામાં
આવે તો “મૃદુ આદિ દ્રવ્ય લાલ છે' - આવી પ્રતીતિ કે પ્રયોગ નહિ થાય. જેમ માટી અને પટ સે પરસ્પર અત્યંત ભિન્ન હોવાથી “માટી પટ છે' - આવી પ્રતીતિ થતી નથી. તેમ જ માટી અને લાલરૂપ પરસ્પર અત્યંત ભિન્ન હોય તો “માટી લાલ છે' - આવી પ્રતીતિ કે પ્રયોગ થઈ ન શકે.
(a.) તે જ રીતે જો દ્રવ્ય અને ગુણ વચ્ચે એકાંતે અભેદ હોય તો જેમ “ઘડાનો ઘડો' આ પ્રમાણે પ્રતીતિ કે પદપ્રયોગ નથી થતા તેમ “માટીનું લાલરૂપ” આવી પણ પ્રતીતિ કે પદપ્રયોગ થઈ ન શકે. પરંતુ “લાલ માટી” અને “માટીનું લાલરૂપ” - આવી પ્રતીતિ અને પ્રયોગ તો પ્રસિદ્ધ છે. આથી દ્રવ્ય અને ગુણ વચ્ચે માત્ર ભેદ કે કેવલ અભેદ માની ન શકાય. પરંતુ “ભેદઅનુવિદ્ધ અભેદ માનવો જોઈએ. આ રીતે દ્રવ્ય-પર્યાય અંગે પણ સમજી લેવું.
સ્પષ્ટતા :- “ધ ઘટ સત્ર વર્તત આવી પ્રતીતિ કે પ્રયોગ થતા નથી. પરંતુ “રજ્જો ઘટ: સત્ર વર્તતે' - આવી પ્રતીતિ અને શબ્દપ્રયોગ અસ્મલિત રીતે થાય છે. આ સૂચવે છે કે ઘટ અને ઘટ વચ્ચે જેવો અત્યંત અભેદ છે, તેવો અત્યંત અભેદ ઘટ અને લાલરૂપ વચ્ચે નથી. તેથી ‘દ્રવ્ય અને ગુણ વચ્ચે અત્યંત અભેદ નહિ પણ કથંચિત્ અભેદ (= ભેદઅનુવિદ્ધ એવો અભેદો રહેલો છે' - તેવું સિદ્ધ થાય છે. તથા “ટ: ઈટ: સત્ર વર્તતે’ આવી (“ઘટ પટસ્વરૂપ છે તેવું સિદ્ધ કરનારી) પ્રતીતિ કે પ્રયોગ નથી થતા, પણ “ો ટિ: સત્ર સંયોજન વર્તતે' આવી પ્રતીતિ અને પ્રયોગ થાય