________________
* मान-मताग्रहादयः त्याज्याः
/૯
प
३५६ ध्रुवात्मभिन्नत्वात् । अतो निरन्तरं ज्ञानगर्भवैराग्यभावनया स्वात्मा भावयितव्यः । प्रमादादिवशतः त्यक्तशुद्धगुण-पर्यायान् प्राणिनो दृष्ट्वा 'द्रव्य-गुण-पर्यायाणां कथञ्चिदभेदाद्, आत्मनश्च ध्रुवत्वाद् रागता अपि ते निर्मलगुण - पर्यायाः कालपरिपाक-सानुकूलभवितव्यतादिसाहाय्यतः पुनः नियमेन प्रादुर्भविष्यन्ति' इत्यादिकं स्वयमालोच्य तद्गोचरद्वेषादिपरिहारेण तेषु मैत्र्यादिभावनया वर्तितव्यम्, मोक्षवर्त्मना च सततं गन्तव्यम् । ततः परमपदे परंब्रह्मस्वरूपमाविर्भवति । तदुक्तं पद्मविजयगणिना
म
શું બયાનન્વયેલિયરિત્રે “સિદ્ધા, યુદ્ધ, અનન્તઃ મુદ્-વીર્ય-વર્શને સમૃદ્ધ, પરમાત્મા, પરંત્રઘ = થિત" (ન.ય.
णि
可
સń-૧૪) કૃતિ ારૂ/૧||
इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्न
पद्ममणितीर्थोद्धारक-पार्श्वप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवर श्रीविश्वकल्याणविजयगणिवरशिष्यमुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण- पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ तृतीयशाखायां द्रव्य-गुण-पर्यायाऽभेदसिद्धिनामको તૃતીયઃ સધિવ્હાર રૂ||
રહેવું. તથા બીજા જીવો પ્રમાદવશ બની પ્રગટ થયેલા નિર્મળ ગુણ-પર્યાયને ગુમાવી બેસે ત્યારે “દ્રવ્ય અને ગુણાદિનો કથંચિત્ અભેદ હોવાથી તથા આત્મદ્રવ્ય ધ્રુવ હોવાથી કાળનો પરિપાક થતાં ભવિતવ્યતા આદિના સહકારથી તે ગુણ-પર્યાયો અવશ્ય ફરીથી પ્રગટ થશે” - આવું વિચારી બીજા જીવોના ઉજ્જવળ ( ભવિષ્યને મનોગત કરી તેના પ્રત્યે અણગમો કે અરુચિ ન થવા દેતાં મૈત્રી વગેરે ભાવોથી ભાવિત
બની નિરંતર મોક્ષમાર્ગે આગળ વધતાં રહેવું. પછી સિદ્ધશિલામાં પરંબ્રહ્મસ્વરૂપ પ્રગટ થાય છે. શ્રીપદ્મવિજયગણિવરે જયાનંદકેવલીચરિત્રમાં જણાવેલ છે કે ‘અનંત આનંદ-શક્તિ-દર્શનથી સમૃદ્ધ તે પરમાત્મા સિદ્ધ, બુદ્ધ અને પરંબ્રહ્મ કહેવાયેલ છે.' (૩/૧૫)
પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્યવર્ય પદ્મમણિતીર્થોદ્વારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રે૨ક પંન્યાસપ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાળુ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત ‘દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની
‘પરામર્શકર્ણિકા’ નામની સ્વરચિત વૃત્તિની તૃતીય શાખાના ‘કર્ણિકાસુવાસ’ નામના ગુજરાતી વિવરણમાં ‘દ્રવ્ય-ગુણ-પર્યાયઅભેદસિદ્ધિ' નામનો તૃતીય અધિકાર પૂર્ણ થયો.
ૐ તૃતીય શાખા સમાપ્ત
(00)