________________
३३६ . अर्थेनैव धियां विशेषः ।
/૧૩ | (જણાઈ = ) જણાવું જોઈઈ. प तर्हि सर्वदैव अतीताऽनागतवर्तमानकाले निःशङ्कम् = अदृष्टशङ्कारहिततया ते = तव चेतसि e શTગ્રામ્ પ વિમાનતા, સત્ત્વગવિશેષ
_ “न चैवं भवितुमर्हति, ‘अर्थेनैव धियां विशेष' इति न्यायात्, तथाप्रकारस्वभावभेदे सत्येव છે તથા પ્રજારિસ્વમવજ્ઞાનોપત્તેિ(.મી.૭/૨૨ ૩.૩.તા.વિ.પૃ.૨૨૭) તિ વ્યમુ$ યશોવિનયવાચ: - अष्टसहस्रीतात्पर्यविवरणे । રાખ્યા વિના તમારા મનમાં શશશુ પણ જણાવું જોઈએ. કારણ કે અતીત ઘટમાં અને શશશુમાં અસપણે સમાન જ છે.
સ્પષ્ટતા :(૧) ધર્મી (૨) કાળ (૩) અસત્
(૪) પરિણામ | A) અતીત ઘટ
ઘટશૂન્ય કાળ ઘટત્વ
ઘટપ્રતીતિ અતીત ઘટ ઘટશૂન્ય કાળ ઘટવાવચ્છિન્ન જોયાકાર ઘટપ્રતીતિ C) અસત્ શશશુ શશશુશૂન્ય કાળ શશશુત્વ
શશશુભાન
(આપત્તિ) D) અસત્ શશશુ શશશશુન્ય કાળ શશશુગંવાવચ્છિન્ન જ્ઞયાકાર | શશશુ ભાન
| (આપત્તિ) # બાહ્ય પદાર્થને સાપેક્ષ જ્ઞાનવિશેષતા છે (ન વૈવ.) શશશુનું ભાન ત્રણ કાળમાં કોઈને થતું નથી. આનું કારણ એ છે કે “અર્થના = પદાર્થના = બાહ્ય વિદ્યમાન વસ્તુના માધ્યમથી જ જ્ઞાનમાં વિશેષતા (= તફાવત = ભેદભાવ = Tી ફેરફાર) આવે છે' - આ પ્રમાણે સિદ્ધાંત શિષ્ટજન પ્રસિદ્ધ છે. તેમ જ આ સિદ્ધાંતના જ લીધે બાહ્ય
વસ્તુનો તથા પ્રકારનો સ્વભાવ બદલાય તો જ તથા પ્રકારિસ્વભાવવાળું જ્ઞાન સંગત થઈ શકે. આ પ્રમાણે રામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અષ્ટસહસ્રી તાત્પર્યવિવરણમાં સ્પષ્ટપણે જણાવેલ છે.
જે પ્રકારભેદથી પ્રકારિતાભેદ સ્પષ્ટતા - ઘટજ્ઞાન અને પટજ્ઞાન જુદા છે. કારણ કે તેના વિષયભૂત ઘટ અને પટ પદાર્થ જુદા છે. જો ઘટ અને પટ વચ્ચે ભેદ ન હોય તો તદ્દવિષયક જ્ઞાનદ્રયમાં ભેદ પડી ન શકે. તેથી વિષયભેદ જ્ઞાનભેદસાધક છે. પરંતુ જે વિષય દુનિયામાં વિદ્યમાન હોય જ નહિ તો તે કાંઈ જ્ઞાનભેદસાધક બની શકે નહિ. શશશુ અસતું હોવાથી જ્ઞાનભેદનું સાધક બની ન શકે. કેમ કે બાહ્ય અર્થ દ્વારા જ જ્ઞાનમાં વિશેષતા આવતી હોય છે. જે પદાર્થ અસતુ હોય તે જ્ઞાનમાં વિશેષતા કઈ રીતે લાવી શકે ? ઘટનો
સ્વભાવ ઘટવપ્રકારક છે અને પટનો સ્વભાવ પટ–પ્રકારક છે. તેથી જ વિષયગત વિભિન્ન સ્વભાવના પ્રભાવ ઘટવપ્રકારીસ્વભાવવાળા જ્ઞાન કરતાં પટવપ્રકારીસ્વભાવવાળું જ્ઞાન જુદું સિદ્ધ થાય છે.
વિષયના ત્રણ પ્રકાર છે. (૧) વિશેષ્ય, (૨) વિશેષણ ( = પ્રકાર) અને (૩) સંબંધ. જ્ઞાનનો સ્વભાવ વિષયને સાપેક્ષ છે. તેથી જ્ઞાનમાં ત્રણ પ્રકારના ગુણધર્મ આવશે. (૧) વિશેષ્યિતા, (૨) પ્રકારિતા