________________
३/१३
० शशशृङ्गभानापादनम् ० ધર્મી, અછતઈ ધર્મ જો8 જી, અછતઈ કાલિ સુહાઈ; સર્વ કાલિં નિર્ભયપણઈ છે, તો શશશૃંગ જણાઈ રે ૩/૧૩ (૩૮) ભવિકા.
““ધર્મી = અતીત ઘટ, અછતઈ ધર્મ = ઘટવઇ, (જો) અછતઈ કાલિ = ઘટનઇ અભાવ કાલઈ ગી ભાસઇ છઈ. અથવા ધર્મી = અતીત ઘટ, અછતઈ ધર્મ = જોયાકાર, અછતઈ કાલઈ *= ઘટકાલભિન્નકાલે જ્ઞાનસ્વભાવ મહિમાઈ* Dભાસઇ છઈ” – ઈમ જો ઘટ તુઝનઈ ચિત્તમાંહિ સુહાઈ તો સર્વ = અતીત , -અનાગત-વર્તમાન કાલઈ નિર્ભયપણઈ = અષ્ટશંકારહિતપણઈ* શશશૃંગ = *શશવિષાણ પણિ* असद्भानबाधकमुपदर्शयति - 'धर्मी'ति।
धर्मी ह्यसति धर्मे चेत् कालेऽसति विभासते।
ते सर्वदैव निःशङ्क शशशृङ्गं विभासताम् ।।३/१३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - धर्मे हि असति असति काले चेद् धर्मी विभासते, (तदा) सर्वदैव निःशङ्क ते शशशृङ्गं विभासताम् ।।३/१३।।
अतीतघटे समवायेन सर्वथैव असति, हि पादपूर्ती, “तु हि च स्म ह वै पादपूरणे” (अ.चि.शे. के ६/२) इति अभिधानचिन्तामणिशेषनाममालावचनाद्, धर्मे घटत्वादिलक्षणे असति काले = घटविरहकाले . धर्मी अतीतघट: विभासते इति चेत् ? यद्वा धर्मी अतीतघटः असति ज्ञेयाकारे घटत्वाद्यवच्छिन्ने ण असति काले = घटकालभिन्नकाले ज्ञानस्वभावमहिम्ना भासते इति तव चेतसि विभासते चेत् ? का
અવતરણિકા - જો અતીત પદાર્થનો ગુણધર્મ સર્વથા અસત્ હોય તો અતીત પદાર્થનું ભાન ન થઈ શકે. જો તેવું ભાન થતું હોય તો કઈ સમસ્યા સર્જાય ? – તેને ગ્રંથકારશ્રી બતાવે છે.
૪ અસનું ભાન માનવામાં આપત્તિ ૪ શ્લોકાર્થ :- ધર્મ અસતું હોય છતાં તેનો ધર્મી અસકાળમાં જણાય તો નિઃશંકપણે સર્વથા તમને શશશુનું ભાન થવું જોઈએ. (મતલબ કે ધર્મ-ધર્મી વિદ્યમાન હોય તો જ જણાય.) (૩/૧૩)
વ્યાખ્યાર્થ :- મૂળ શ્લોકમાં રહેલ “દિ અવ્યય અભિધાનચિંતામણિ શેષનામમાલા અનુસારે પાદપૂર્તિ છે. અર્થમાં જાણવો. ત્યાં તુ, દિ, વ, મ, ૮, વૈ – આ અવ્યયોને પાદપૂર્તિ અર્થમાં જણાવેલ છે. આ ઘટવ વગેરે ગુણધર્મ જો અતીત ઘટમાં સમવાયસંબંધથી સર્વથા અસતું હોય અને ઘટવિરહકાળમાં અતીત ઘટ જ્ઞાનમાં ભાસતો હોય તો સદા શશશુનું ભાન થવું જોઈએ. અથવા ઘટવાદિઅવચ્છિન્ન જ્ઞયાકાર અસત્ હોવા છતાં જો ઘટકાળભિન્ન એવા કાળમાં અતીતઘટસ્વરૂપ ધર્મી તમારા મનમાં જ્ઞાનસ્વભાવના મહિમાથી જણાતો હોય તો અતીત, અનાગત અને વર્તમાન કાળમાં કોઈ પણ અદષ્ટ શંકાનો ભય
3 M(૧)માં “ધર્મનો જી' પાઠ, તથા P(૨)માં “માનો” પાઠ. ૧ આ.(૧)માં “અને જો ન માનીયે તો તવિષયસ્વરૂપ જે વર્તમાન જ્ઞાનવિષયતા તે કિમ સંભવે ?' પાઠ. 8. અનિત્યઘટ, *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૩)સિ.આ.(૧)માં છે. આ શાં. માં “ભાસઈ નથી. જે પુસ્તકોમાં “ઘટ' નથી. કો.(૧૦ +૧૨) માં છે. * પણઈ ધારવું ઈમ નહીં તો. કે... * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે.