________________
३३० • अतीतप्रतीतिप्रतिपादनम् ।
३/१२ જો અછતાનું જ્ઞાન ન હોઈ, તો “હવણાં મોં અતીત ઘટ જાણ્યો’ - ઇમ કિમ કહઈવાઈ છઈ?” તે ઊપરિ કહઈ છ0
હવડાં જાણ્યો અરથ તે જી", - ઈમ અતીત જે જણાઈ એ વર્તમાન પર્યાયથી જી, વર્તમાનતા થાઈ રે ૩/૧રો (૩૭) ભવિકા.
તે અતીત (અરથ=) ઘટ મÚ 'હવણાં જાણ્યો - ઈમ જેહ (અતીત) જણાઈ છઈ તિહાં प ननु यद्यसतो ज्ञानं न स्यात् तर्हि 'अधुना मया अतीतो घटो ज्ञातः' इति कथमुच्यते ? अत्र ___ हि अतीतपदप्रयोगादसत एव भानमभ्युपगतं सर्वैरेवाऽविगानेनेत्याशङ्काऽपाकरणाय पराक्रमते - ‘ાનીમિત્તિ
'इदानीं स मया ज्ञात' इत्यतीतः प्रमीयते।
साम्प्रतपर्ययेणैव, सत्त्वं तस्य ततो ध्रुवम् ।।३/१२॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् – 'इदानीं सः (पदार्थः) मया ज्ञातः' इति अतीतः (=अतीतकालीनः - पदार्थः) साम्प्रतपर्ययेण एव प्रमीयते । ततः तस्य सत्त्वं ध्रुवम् ।।३/१२।।
લાનીં = સામ્પ્રત સઃ સતીતો ઘટો મયા જ્ઞાતિઃ' રૂતિ = gવમછારે ય: સતીતઃ ઘટ: का प्रमीयते तत्र स्थले तद्घटत्वाऽवच्छिन्नो ज्ञेयाकारः तद्र्व्यनिरूपितद्रव्यार्थतः सन् इति यदि स्वी
અવતરણિકા - જો અસતનું ભાન ન થઈ શકે તો હમણાં મારા દ્વારા અતીત ઘટ જણાયો'આ પ્રમાણે કઈ રીતે કહી શકાય ? કારણ કે પ્રસ્તુત વાક્યપ્રયોગમાં અતીત શબ્દનો પ્રયોગ થયો છે. છે તથા તેના દ્વારા અતીતનું જ ભાન સર્વ લોકો નિર્વિવાદરૂપે સ્વીકારે છે - આવા પ્રકારની કોઈને શંકા થાય તો તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી વિશેષ પ્રકારે પ્રયત્ન કરે છે :
અતીત પદાર્થ પણ વર્તમાન પર્યાયથી સત્ . શ્લોકાર્થ :- “હમણાં તે પદાર્થ મારા વડે જણાયો' - આ પ્રમાણે અતીત પદાર્થની વર્તમાન પર્યાયથી જ સત્યબુદ્ધિ લોકોને થાય છે. તેથી અતીત પદાર્થની સત્તા ચોક્કસ સિદ્ધ થાય છે. (૩/૧૨)
વ્યાખ્યાર્થી :- “હમણાં તે વિનષ્ટ ઘડો મારા વડે જણાયો' - આ મુજબ જે અતીત ઘટનું જે સ્થળે સત્યજ્ઞાન થાય છે તે સ્થળે તદ્ઘટત્વઅવચ્છિન્નશેયાકાર વાસ્તવમાં તદ્રવ્યનિરૂપિત દ્રવ્યાર્થથી સત્ છે • હવડાં (હિવડા) = હમણાં. આધારગ્રંથ- આરામશોભા રાસમાળા, ઉક્તિરનાકર, કાદંબરી પૂર્વભાગ (ભાલણકૃત), નલદવદંતીરાસ, નળાખ્યાન, પ્રદ્યુમ્નકુમાર ચઉપઈ, પ્રેમાનંદજી કાવ્યકૃતિઓ, મદનમોહના, પડાવશ્યક બાલાવબોધ. # કો.(૪+૭)માં “હવણા' પાઠ. 1. વM = ટ્રમાં જુઓ “આનંદઘનબાવીસી ઉપર જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક સંપા.કુમારપાળ દેસાઈ, પ્રકા. કૌશલપ્રકાશન અમદાવાદ. જુઓ “પંચદંડની વાર્તા પ્રકાશક- મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલય- વડોદરા. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ પૃ.૫૫૪- જુઓ “આરામશોભારાસમાળા' + ઉક્તિરત્નાકર (સાધુસુંદરગણી રચિત) - કવિ ભાલણકૃત કાદંબરી + મહારાજકૃત નલદવદંતીરાસ - ભાલણકૃત નળાખ્યાન + વાચક કમલશેખરકૃત પ્રદ્યુમ્નકુમાર ચોપાઈ + પ્રેમાનંદકાવ્યકૃતિઓ ભાગ ૧-૨ + શામળભટ્ટકૃત મદનમોહના + તરુણપ્રભાચાર્યત પડાવશ્યક બાલાવબોધ. * આ.(૧)માં ‘તિહાં અનેક ઈતિ સુગમાર્થ સંક્ષેપતઃ તે વર્તમાન પર્યાયઈ વર્તમાન રૂપ દ્રવ્ય થાય. માટીઈ વર્તમાને તે ઘટ જે આકાર તે દ્રવ્યનિરૂપિત માનીઈ ઈતિ ભાવાર્થ પાઠ.