________________
• असतो ज्ञप्तिरपि न, कुत उत्पत्तिः ? 0
३२७ બાહ્ય અર્થ ન હોઈ તો અછતાનું જ્ઞાન કિમ હોઈ ? જ્ઞાન તો ઘટાદિકનું પ્રત્યક્ષ છે. તે માટઈ બાહ્ય અર્થ છતા .” એહ જ યુક્તિ તે પ્રતિ કહીઈ છે. અછતાનું જ્ઞાન માન્યું તે યુક્તિ ન કહવાઈ. રી. માટઈ અછતાનું જ્ઞાન ન કહેવાય. તે માટઈ “અતીતાદિ વિષય પણ પર્યાયથી અસતુ, દ્રવ્યથી સત’ - 2 એમ જ માનવો. ૩/૧૧ ___यदि बाह्योऽर्थो नास्ति तर्हि असतो भानं ज्ञाने कथं भवेत् ? घटादिज्ञानं तु प्रत्यक्षमेव । प तस्माद् बाह्योऽर्थः सन्नेवेति प्रतिपत्तव्यं योगाचारेण' इति एवम्भूता युक्तिः योगाचारं प्रति नैयायिके-ग नोच्यते । असतो भानाऽभ्युपगमे तु सा युक्तिः योगाचारं प्रति नैयायिकेन वक्तुं न शक्या। तस्माद् ... असतो ज्ञानं न प्रतिपादयितुमर्हति । तस्माद् अतीतानागतपदार्थज्ञानाऽन्यथाऽनुपपत्त्या 'अतीतोऽनागतश्च पदार्थः पर्यायरूपेण असन् अपि द्रव्यात्मना सन्' इत्येवाऽभ्युपगन्तुमर्हति, अन्यथा शश-श शृङ्गादेरपीदानीं भानं प्रसज्येत, असत्त्वाऽविशेषात् । न चैवं भवति । तस्मात् साम्प्रतं सर्वथैवाऽसतो क ज्ञप्तिरपि नैव स्यात्, कुतः तदुदाहरणेनैकान्ततोऽसत उत्पत्तिः? इति अस्माकमनेकान्तवादिनामभिप्रायः ।
જ છે' - આવું યોગાચાર માને છે. જગતમાં ફક્ત જ્ઞાન જ સત્ છે. જ્ઞાનભિન્ન તમામ વસ્તુ મિથ્યા છે. આ પ્રમાણે માનવાના લીધે બાહ્યાર્થપ્રતિક્ષેપી એવા યોગાચારની જ્ઞાનાદ્વૈતવાદી તરીકે પણ દાર્શનિક જગતમાં પ્રસિદ્ધિ છે. જ્યારે માધ્યમિકમતે ઘટ-પટાદિનું અવગાહન કરનાર જ્ઞાન પણ બાહ્ય જગતની જેમ મિથ્યા છે. ઘટાદિઆકારશૂન્ય નિરાકાર જ્ઞાનસંવિત્ જ પરમાર્થથી સત્ છે.
છક સર્વથા અસતનું ભાન અશક્ય ૬ (“) યોગાચાર નામના બૌદ્ધની સામે નૈયાયિક જ્ઞાનાદ્વૈતવાદનું ખંડન કરતા જણાવે છે કે “જો જ્ઞાનભિન્ન બાહ્ય અર્થ ન હોય (જ્ઞાનથી અતિરિક્ત ઘટાદિ પદાર્થ સર્વથા અસતું હોય, તો તેનું ભાન રહ્યું. જ્ઞાનમાં કઈ રીતે થઈ શકે ? પરંતુ ઘટાદિનું જ્ઞાન તો પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિદ્ધ જ છે. તેથી યોગાચાર નામના બૌદ્ધ વિદ્વાનોએ ઘટાદિને બાહ્ય પદાર્થરૂપે સત્ (વિદ્યમાન) જ માનવા જરૂરી છે. પરંતુ આવી યુક્તિ રજૂ કરવા છતાં અસત્ એવા અતીત આદિ વિષયનું ભાન જો નૈયાયિક માન્ય કરે તો યોગાચાર બૌદ્ધ સામે નૈયાયિક પ્રસ્તુત યુક્તિને બોલી ન શકે. તેથી અસનું જ્ઞાન દર્શાવવું યોગ્ય નથી. તેથી અતીત, જી. અનાગત પદાર્થનું જ્ઞાન અન્યથા (= અતીત-અનાગત આદિ પદાર્થ અસત્ હોય તો) અસંગત બની જશે. તેથી માનવું જોઈએ કે અતીત-અનાગત પદાર્થ પણ પર્યાયરૂપે અસત્ હોવા છતાં દ્રવ્યરૂપે સત્ છે. જો અતીત-અનાગત વિષય વર્તમાનમાં સર્વથા અસતું હોવા છતાં પણ જ્ઞાનમાં જણાઈ શકતા હોય તો શશશુ વગેરેનું પણ ભાન થવાની આપત્તિ આવશે. કારણ કે શશશમાં અને અતીત આદિ વિષયમાં તમે નૈયાયિકો અસપણું સમાન માનો છો. પરંતુ શશશુ વગેરેનું તો ભાન થતું નથી. તેથી વર્તમાનકાળે જે સર્વથા અસત્ જ હોય તેનું જ્ઞાન પણ થઈ ન શકે. તો પછી કઈ રીતે અસદ્ગોચર જ્ઞપ્તિના ઉદાહરણથી એકાંતે અસતુ પદાર્થની ઉત્પત્તિ સંભવી શકે ? આ અનેકાંતવાદીનું તાત્પર્ય છે.
.ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ. (૧)+સિ.+કો.(+૧૩)માં છે. છે. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ આ. (૧)માં નથી.