SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ કરી શકે ધ :: મદ% રકમ કરવામાં 83 • દ્રવ્યાનુયોગપરામર્શ-કણિકા-સુવાસારની હદયોનિ : • મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ દ્વારા ગોપાલ સરસ્વતી વગેરે પંડિતો ઉપર લખાયેલો પત્ર (૯૧). • પંપા સરોવર પાસે રામ-લક્ષ્મણ-મસ્યનો સંવાદ (૧૫/૨/૫). • પ્રભાકરમિશ્રનો પ્રસંગ (૧૬/૫). P અધ્યાત્મરસિક શ્રાવકોએ તથા કવિઓએ રચેલા ગ્રંથના સંદર્ભો પણ અનેક સ્થળે જોવા મળશે. • જેમ કે આસડ કવિ રચિત વિવેકમંજરી (૨/૧૩), શ્રાદ્ધવર્ય અંબપ્રસાદકૃત નવતત્ત્વસંવેદન (૧૧/૩, ૧૧/૮, ૧૪/૧ વગેરે), સુશ્રાવક નેમિચંદ્રજી રચિત ષષ્ટિશતક (૮૮). P અનેક સ્થળે આગમિક અતીન્દ્રિય પદાર્થોનું આગમસંદર્ભ, પ્રાચીન તાર્કિક સંવાદો તથા અભિનવ યુક્તિઓ દ્વારા સમર્થન થવાથી આગમવાદ અને હેતુવાદ વચ્ચે સમન્વય-સંયોજન-સંવર્ધન પણ પરામર્શકર્ણિકામાં માણવા મળશે. જેમ કે – • ધર્માસ્તિકાય (૧૦૪). • અધર્માસ્તિકાય (૧૦/૫થી૭). • આકાશ (૧૦૮). • કાળ (૧૦/૧૦થી૧૯). G- ટબાના આધારે વર્ણવેલા, વિશદ કરેલા વિષયોના ઊંડાણમાં જવા માટે પરામર્શકર્ણિકામાં અવાર-નવાર સ્વરચિત જયલતા (સ્યાદ્વાદરહસ્ય વ્યાખ્યા), નયલતા (દ્વાત્રિશિકાપ્રકરણ વ્યાખ્યા), મોક્ષરત્ના (ભાષારહસ્યવૃત્તિ), અધ્યાત્મવૈશારદી (અધ્યાત્મોપનિષદ્ઘત્તિ), કલ્યાણકંદલી (ષોડશકવૃત્તિ) વગેરેનું અવલોકન કરવાની ભલામણ કરેલ છે. (જુઓ- ૧/૩, ૩૮, ૪૩, ૪/૧૧, ૫/૧૩, ૭/૬, ૮/૧૮, ૮/૨૩, ૯/૧, ૯/૩ થી ૫, ૯/૨૪+ ૨૫, ૧૦/૨, ૧૦/૬, ૧૦/૧૩, ૧૦/૨૦, ૧૧/૧, ૧૧/૬ થી ૧૦, ૧૨/૧૧, ૧૫/૧/૨, ૧૫/૧/૫, ૧૫/૨/૧, ૧૫/૨/૩, ૧૬/૫, ૧૬/૬). GP દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં શાસ્ત્રઆધારે પદાર્થનિરૂપણ કર્યા બાદ “ઢમત્ર મર્મવં પ્રતિમતિ', “ત્તિ તાવત્ વયમ્ કવચ્છિામ', “અત્રેમજૂર્ત પ્રતિમતિ”, “વયં તુ ઘૂમર’, ‘સ્મછિમ્ મામતિ'.... ઇત્યાદિ શબ્દો દ્વારા અમારી મૌલિક અનુપ્રેક્ષા પણ અનેક સ્થળે દર્શાવેલ છે. (જુઓ – ૧/૭, ૫/૧, ૫/૧૬, ૭/૩, ૮/૧૩, ૯/૧૬, ૧૦/૧૯ વગેરે). માત્ર વિસ્તાર નથી જ * પ્રસ્તુત પ્રકાશનના ૭ દળદાર ભાગોને જોઈને કોઈને એમ થાય કે “અહીં કેવળ વિસ્તાર જ કરવામાં આવ્યો છે. દ્રવ્યાનુયોગપરામર્શમાં સાક્ષીપાઠોનો ખડકલો ઊભો કર્યો છે.” પરંતુ હકીકતમાં તેવું નથી. જ્યાં વિસ્તૃત અવતરણો આપવા જરૂરી ન હોય કે વાચકવર્ગને રસભંગ થાય તેમ લાગે તેવા અનેક સ્થળે વિવિધ ગ્રંથોના નામમાત્રનો અતિદેશ પણ કરેલ છે. તેવા ગ્રંથોની યાદી નીચે મુજબ છે – • સમ્મતિતર્કવૃત્તિ (૩/૬, ૪/૩, ૪/૧૪, ૮/૧૬, ૯/૭, ૧૧/૬+૮, ૧૨/૧૪). • સ્યાદ્વાદરત્નાકર (૪/૩, ૯/૭, ૧૦/૧૩, ૧૧/૬ + ૧૦, ૧૨/૧૦ + ૧૪).
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy