________________
82,
( વ્યાખ્યોગપરામર્શ-કડિકાસુવાસકારની હદયીર્મિ : • વૈશેષિક શિવાદિત્ય મિશ્રએ રચેલ “સપ્તપદાર્થ' ઉપર જિનવર્ધનસૂરિએ રચેલ સપ્તપદાર્થવૃત્તિ.
(પૃ.૧૦૬૯) = દિગંબર – શ્વેતાંબર સંપ્રદાયમાં જુદા-જુદા ગ્રંથકારોએ અલગ-અલગ ગ્રંથોમાં આંશિક શાબ્દિક ફેરફાર સાથે
અર્થતઃ એક સરખી બાબત જણાવી હોય તેવા અનેક શાસ્ત્રસંદર્ભોને બતાવેલ છે. દા.ત. • શુક્લધ્યાનવિષયક નિરૂપણ (૧/૬). • ઉસૂત્રપ્રરૂપણા (૮૮). • અર્પિત-અનર્પિત નય (૮/૧૦). • ઋજુસૂત્રમાં પર્યાયાર્થિકતા (૮/૧૩). • નિર્મલ પરિણામ (૮૨૨). • ઉન્માર્ગ (૧૫/૨/૩).
સ્યાદ્વાદથી સિદ્ધિ વિશે (૪૩). • સમક્તિ યોગસાફલ્યસંપાદક (૧૦૨). અનેકાન્ત (૧૧/૬).
• જીવલક્ષણ (૧૦/૨૦, ૧૧/૪). ચાર પર્યાય (૧૪/૪).
• ચૈતન્ય (૧૨/૧). • દેહગત ચૈતન્ય (૧૩/૬). • ધર્માસ્તિકાય (૧૦-૪). • જીવમૂર્તતા (૧૩૮).
• અધર્માસ્તિકાય (૧૦૫). • શુદ્ધ-અશુદ્ધ સ્વભાવ (૧૩/૧૫). - આકાશ (૧૦૮). • નય વિશે (શાખા - ૫, ૬, ૭, ૮). • અર્થ-વ્યંજનપર્યાય (૧૪૨). • બે મૂળનય (૮૧).
• નય-પ્રમાણાદિથી અર્થનિર્ણય (૫/૧), નજીકના સમયમાં થયેલા તથા વિદ્યમાન પૂ. આચાર્યોના ગ્રંથોના સંદર્ભોનો સાક્ષીપાઠરૂપે સમાવેશ કરેલ છે. દા.ત. શ્રીવિજયાનંદસૂરિજી (આત્મારામજી મ.સા.), શ્રીબુદ્ધિસાગરસૂરિજી, શ્રીસાગરાનંદસૂરિજી, શ્રીલાવણ્યસૂરિજી, શ્રીલબ્ધિસૂરિજી, શ્રીન્યાયવિજયજી, શ્રીધર્મસૂરિજી, શ્રીકુલચન્દ્રસૂરિજી વગેરેના નામોલ્લેખપૂર્વક તેમના ગ્રંથોના સંદર્ભો અહીં લીધેલા છે (જુઓ – પરિશિષ્ટ - ૮). * ક્યાંક પ્રાસંગિક બાબત વિશે સ્વતંત્ર વાદસ્થળોની નવી વિસ્તૃત ચર્ચા કરવાનું ઉચિત ન જણાતાં તે વિષયમાં તે તે ગ્રંથોના નામનો ()માં શ્લોકાંક સાથે નિર્દેશમાત્ર કરેલ છે. જેમ કે –
“દિશા સ્વતંત્ર દ્રવ્ય નથી પરંતુ ગગનાત્મક છે' - આ વિષયમાં સાદ્વાદરત્નાકર, તત્ત્વાર્થસિદ્ધસેનીય
વૃત્તિ, દ્રવ્યાલંકાર, સ્યાદ્વાદરહસ્ય, તત્ત્વાર્થશ્લોકવાર્તિક વગેરેનો નિર્દેશ કર્યો છે (૧૦/૧૩). G= (૧) ટી.વી., ટેલિફોન, ફેક્સ, ઈ-મેલ, માઈક વગેરે આધુનિક સાધનોના સંસ્કૃત શબ્દો તથા
(૨) કેન્સર, એસીડીટી, ટાઈફોઈડ, મેલેરિયા, માઈગ્રેન, થ્રોમ્બોસિસ વગેરે રોગોના સંસ્કૃત શબ્દો તેમજ (૩) ક્રિકેટ, બાસ્કેટબોલ, ટેબલટેનીસ વગેરે રમત-ગમતના સંસ્કૃત શબ્દો અને (૪) સ્પીડબ્રેકર, બ્રેક, રિવર્સ ગિયર વગેરે ગુજરાતી ભાષામાં પ્રચલિત અંગ્રેજી શબ્દો સંબંધી સંસ્કૃત શબ્દો પણ પરામર્શકર્ણિકામાં મળી શકશે (જુઓ – ૨/૧, ૩/૮, ૫/૩, ૧૦/૧૫ વગેરેમાં આધ્યાત્મિક
ઉપનય). * દાર્શનિક જગતમાં પ્રસિદ્ધ ઐતિહાસિક ઘટનાઓને શ્લેષાલંકાર વગેરેથી પરામર્શકર્ણિકામાં અમુક સ્થળે
યાદ કરાવી છે. જેમ કે –