________________
10
જી
• દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હદયોમિ સાત નયોનું ઠાણાંગસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર વગેરે આગમોમાં નિરૂપણ (૮૯, ૮/૧૭). પ્રસ્થક-વસતિ-પ્રદેશ ઉદાહરણની અનુયોગદ્વારમાં છણાવટ (૮/૧૮). પરમાણુની ઉત્પત્તિમાં ભગવતીસૂત્રનો સંદર્ભ (૯/૨૧). ઐકત્વિક ઉત્પાદ વિશે આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્યાદિનો સંવાદ (૨૨). દિશા અંગે ભગવતીસૂત્રમાં મૂળ ઉદ્ભવ (૧૦/૧૩). • અરૂપી કાયા વિશે ભગવતીસૂત્રમાં મૂળ ઉદ્દગમ (૧૩/૧૨). • પરમાણુઉત્પત્તિ અંગે ભગવતીસૂત્રમાં મૂળ ઉદ્ગમ (૧૪/૧૬),
• બ્રહ્માણીનું મૂળ ઉદ્ભવસ્થાન - સમવાયાંગ સૂત્ર + આવશ્યકનિયુક્તિ વગેરે (૧૬/૩). @ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં શ્વેતાંબર-દિગંબર-જૈનેતરદર્શનના આધારે અનેક પદાર્થોનું પ્રતિપાદન
કરેલ છે. જેમ કે – • ગુણના લક્ષણ, પ્રકાર, સંખ્યા વગેરે (૨/૨, ૨/૧૬ વગેરે). • દ્રવ્ય અને ગુણાદિમાં ભેદ (૨/૨+૯+૧૬), અભેદ (૩/+૩+૪+૬+૭+૧૫), ભેદભેદ
(૪૩ થી ૭, ૧૧/૧૦, ૧૩/૪). • ભાવાત્તરસ્વરૂપ અભાવ (૧૧/૨). • એકાંતપક્ષમાં અર્થક્રિયાવિરહ (૧૧/૮). • સામાન્ય-વિશેષસમવ્યાપ્તિ (૧૧/૯). • જ્ઞાન-ક્રિયાસમુચ્ચય (૧૫૨/૧). • સમાપત્તિ (૧૬/૫).
એકત્ર સત્ત્વ-અસત્ત્વનો સમાવેશ (૪૯, ૧૩/૧). • ભેદપ્રતીતિની હાજરીમાં અભેદ ઉપચાર (૭/૬). • એકત્ર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય (૯/૩+૪, ૯૯). • શૂન્યવાદ નિરાકરણ (૯/૭). • પરમાણુ સ્વરૂપ (૯/૨૧). • કાર્ય-કારણમાં ભેદભેદ (૧૧/૧૦, ૧૩/૪). • દ્રવ્યલક્ષણ અંગે ૨૬ સંદર્ભો દ્વારા દ્રવ્યના ૩૨ લક્ષણો (૧૦/૧). • ધર્મ-ધર્મીમાં ભેદભેદ (૧૧/૧૦).
બૌદ્ધિક ક્ષણસમૂહાત્મક મુહૂર્નાદિ (૧૦/૩). • જઘન્યતમ કાળના જ્ઞાનનો ઉપાય (૧૦/૧૪, ૧૦/૧૭).
એકત્ર ચલન-અચલન (૧૨/૬). અસ્તિત્વ (૧૧/૧). ક્ષણભંગભંગ (૧૧/૮). સોપાધિક ભેદ (૧૧/૯).