________________
68
( કલ્યાનયોગપમિમિકાન નાસકોરની હદથોર્થિક • પર્યાયપદાર્થ અંગે ૩૬ સંદર્ભો [૨૧ શ્વેતાંબર ગ્રંથોના (૨/૨, ૨/૧૬), ૧૪ દિગંબર ગ્રંથોના
(૨૨), ૧ યાપનીય સંપ્રદાયનો (૨૨)]. • ૩૪ પ્રકારના જ્ઞાન અંગે સ્વ-પરદર્શનના વિવિધ સંદર્ભો. (જુઓ - ૨/૧૦, ૪/૩, ૭/૩, ૮ર,
૯/૧૪+૧૫, ૧૧/૧, ૧૩/૧૦, ૧૬/૭ વગેરે). જીવ, અજીવ, જ્ઞાન, કાળ, દિશા, સૂત્ર વગેરે જુદા-જુદા ૩૧ પદાર્થોના અનેક પ્રકારના ભેદ -પ્રભેદો સ્વ-પરદર્શનના શાસ્ત્ર સંદર્ભો દ્વારા દર્શાવેલ છે. (જુઓ – ૪૩, ૫/૧૩, ૬/૧૨, ૭/૩, ૮/૧૬, ૯/૧૯ વગેરે). દ્રવ્યશુદ્ધિ, ભાવશુદ્ધિ, પાત્રશુદ્ધિ, સત્ત્વશુદ્ધિ વગેરે ૨૫ પ્રકારની શુદ્ધિઓ નિહાળવા મળશે. (જુઓ - ૧૪, ૧/૫, ૧૦/૨, ૧૬/૫, ૧૬/૭ વગેરે.) સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ, સદસત્કાર્યવાદ, નિત્યવાદ, અનિત્યવાદ, નિત્યાનિત્યવાદ વગેરે ૨૩ પ્રકારના વાદોની સમજૂતી અહીં પ્રાપ્ત થશે. (૩૭, ૩/૯, ૩/૧૨, ૩/૧પ વગેરે.) અનુગમશક્તિ, ઓઘશક્તિ, સમુચિતશક્તિ, આવિર્ભાવશક્તિ, ધર્મશક્તિ વગેરે ૨૧ પ્રકારની શક્તિઓનો સુભગ સમન્વય સ્વ-પરસમયના સંવાદો દ્વારા સાધવામાં આવેલ છે. (જુઓ – ૨/૬, ૨૮, ૩/૮, ૯/૧૦, ૧૧/૧, ૧૬/૭ વગેરે).
સ્વભાવદશા, વિભાવદશા, ભવબાલદશા, ધર્મયૌવનદશા, બંધદશા વગેરે ૧૮ પ્રકારની દશાઓનું દિગ્દર્શન અત્રે થયેલ છે. (જુઓ - ૨૮, ૧૬/૭ વગેરે)
જીવપરિણામ, અજીવ પરિણામ, પતંજલિસમ્મત પરિણામ, દ્રવ્યાર્થિકસમત પરિણામ, પર્યાયાર્થિકસમ્મત પરિણામ વગેરે ૧૨ પ્રકારના પરિણામનું પ્રદર્શન સ્વ-પરદર્શનશાસ્ત્રોના સાક્ષીપાઠો દ્વારા
દર્શાવેલ છે. (જુઓ – ૨/૧૨, ૩/૮, ૪૯, ૯/૨૪, ૧૩/પ વગેરે) • ક્ષિપ્તચિત્ત, મૂઢચિત્ત, ચલચિત્ત, શુક્લચિત્ત વગેરે ૧૧ પ્રકારના ચિત્તની ચમત્કારસૃષ્ટિ અહીં | સર્જાયેલી છે. (જુઓ – ૧૬/૭)
• ‘નપદાર્થ અંગે ૧૧ કોશાદિના અવતરણો (૧૨/૨). * એક જ વિષય વિવિધ સ્વરૂપે, અનેક ભેદ-પ્રભેદ પ્રકારે વિસ્તારપૂર્વક દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં
ઠેર-ઠેર જોવા મળશે. જેમ કે – • ૧૫૦ જેટલા નય(મુખ્ય-અવાન્તરભેદ સહિત)નું નિરૂપણ (જુઓ - શાખા-૫, ૬, ૭, ૮). • ૪૫ પ્રકારના સંબંધનું પ્રકાશન. (જુઓ - ૩/૨, ૭/૧૫, ૭/૧૭, ૭/૧૮ વગેરે). • આરોપ(ઉપચાર)ના ૪૦ જેટલા પ્રકાર (૬/૭ થી ૧૦, ૭/૬ થી ૧૪).
વ્યંજનપર્યાય-અર્થપર્યાય વિશે ૨૫ થી વધુ શાસ્ત્રપાઠો (૧૪/૨). • ગુણશબ્દના ૨૫ અર્થ (૨/૨).
૨૩ નયલક્ષણો (૫/૬). • અનુપલબ્ધિના ૨૧ પ્રકાર (૮/ર૩). • અસ્તિ-નાસ્તિ અનેકાંત, અક્રમ અનેકાંત વગેરે સ્વરૂપે ૨૧ પ્રકારના અનેકાંતનું દિગ્દર્શન (૨/૫,
૪૩, ૧૧/૬ વગેરે).