________________
જાતિ
૪
તીર્થ
२४२ ૪. ગુણ અને પર્યાય શક્તિસ્વરૂપ છે. ૫. “પરિણામ' શબ્દ ગુણ અને પર્યાયનો ભેદ સૂચવે છે. ૬. “T-પર્યાયવદ્ દ્રવ્યમ્ દ્વારા પર્યાયથી ભિન્ન એવા ગુણની સિદ્ધિ થાય છે. ૭. તિર્યંચ, મનુષ્ય વગેરે દેવના પર્યાય છે. ૮. ૨૦ કોડાકોડી સાગરોપમ = ૧ કાળચક્ર. ૯. શક્તિરૂપે વિદ્યમાન કોઈ પણ વસ્તુ જન્મને ધારણ નથી જ કરી શકતી. ૧૦. વાસ્તવમાં પર્યાય એ ગુણ કરતાં ફક્ત વિવલાથી જુદો ભાસે છે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. દ્રવ્ય
(૧) સક્રિયતા ૨. વ્યક્તિ (૨) શ્વેત ૩. ઘાસ (૩) પુષ્પ નિશ્રામા
(૪) પૂજ્યપાદ પર્યાય (૫) ભાચિંતામણિ
(૬) વેદાંતકૌમુદી અનુવ્યવસાય ૮. ગાગાભટ્ટ (૮) પર્યાય ૯. દેવનદી આચાર્ય (૯) પ્રવચન ૧૦. રામદ્રય (૧૦) ઓઘશક્તિ પ્ર.૫ ખાલી જગ્યા પૂરો. ૧. આકૃતિનું ઉપમર્દન કરવામાં આવે તો ----- જ બાકી રહે છે. (આત્મા, દ્રવ્ય, પર્યાય) ૨. જૈનદર્શન મુજબ શબ્દ ---- છે. (દ્રવ્ય, ગુણ, પર્યાય) ૩. ----- માં સત્ત્વ, રજસ અને તમસ્ આ ત્રણ ને ગુણ તરીકે જણાવેલ છે. (વેદાન્તકૌમુદી, મીમાંસા
દર્શન, સાંખ્યદર્શન). વિવિધ પર્યાયોના ઉપાદાનકારણ સ્વરૂપ ત્રિકાળાનુગત દ્રવ્યશક્તિને ----- કહેવાય. (ઊર્ધ્વતા
સામાન્ય, તિર્યક સામાન્ય, ઉપયોગ સામાન્ય) ૫. નયની પ્રરૂપણામાં ----- નયનો પ્રવેશ થતો નથી. (દ્રવ્યાસ્તિક, ગુણાસ્તિક, પર્યાયાસ્તિક)
નૈયાયિક મતે દ્રવ્ય ----- થી ગ્રાહ્ય છે. (ચક્ષુ, ઘાણ, જીભ). ----- ના મતે “કર્મભિન્નત્વ હોવાની સાથે દ્રવ્યાશ્રિતત્વ ગુણનું લક્ષણ છે.” (નારાયણાચાર્ય, મેઘનાદસૂરિ, પતંજલિ)
----- ગ્રંથના મતે “ભાવ નિરૂપાખ્યાતાને પામતો નથી.” (વાક્યપદીય, પશુપટલ, ન્યાયરત્નાકર) ૯. ----- માં “' શબ્દ કંદોરાનું સૂચક છે. (આચારાંગ, સૂયગડાંગ, સ્થાનાંગ)
ઈ
૪
- 8
S S |
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ-૧૭.