________________
પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૩.
૪.
૧. દ્રવ્યમાં ગુણ-પર્યાયનો ભેદ બતાવવા ગ્રંથકાર કઈ યુક્તિઓ બતાવે છે ?
૨.
ઊર્ધ્વતા સામાન્ય, તેના અવાંતર પ્રકાર દષ્ટાંત સાથે સમજાવો. અને તેનો તિર્યક્ સામાન્યથી ભેદ જણાવો.
દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે ભેદની સિદ્ધિ કરો.
દ્રવ્યનું વ્યુત્પત્તિપ્રધાન, દ્રવ્યાનુયોગના અભિપ્રાયથી અને દ્રવ્યનિક્ષેપમાં ઉપયોગી બને તેવું એક એક લક્ષણ જણાવો.
૫.
૬.
શાખા - ૨ અનુપ્રેક્ષા
૭.
૮.
૯.
શક્તિ અંગે વ્યવહારનયનું મંતવ્ય જણાવો અને તેનાથી ભિન્ન એવું નિશ્ચયનયનું મંતવ્ય સિદ્ધ કરો.
‘પર્યાય કરતા ગુણ અતિરિક્ત નથી'
આ વાત શાસ્ત્ર સંદર્ભ દ્વારા સમજાવો. ઢાળ-૨ ની ગાથા ૧ થી ગાથા ૧૬ ના પદાર્થોનો સાર ૧૫ લીટીમાં જણાવો.
અનેક અર્થમાં વપરાતા ગુણ શબ્દ વિશે પાંચ ઉદાહરણ દ્વારા પાંચ વિવિધ અર્થ જણાવો.
પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો.
૧.
દ્રવ્ય કોને કહેવાય ?
૨.
“એક જ પદાર્થ ઉપચારથી નવવિવધ બને છે”- આ વાક્ય સ્પષ્ટ કરો.
૩. ‘વર્ગણા’ શબ્દની ઓળખાણ આપો.
૪.
૫.
૬.
૭.
‘પરિણામ' શબ્દના પર્યાયવાચી શબ્દો જણાવો.
૮.
વસ્તુગત પર્યાયોના બે પ્રકાર જણાવો.
૯.
શાંતિચંદ્ર ઉપાધ્યાયજીએ કરેલ પર્યાયની વ્યાખ્યા જણાવો.
૧૦. પંચાધ્યાયી પ્રકરણને આશ્રયીને પર્યાયના પર્યાયવાચી શબ્દ જણાવો.
२४१
ઓઘશક્તિ અને સમુચિત શક્તિની વ્યાખ્યા જણાવો, ઉદાહરણથી સમજાવો અને આત્મામાં તેનું સ્પષ્ટીકરણ કરો.
-
પૂજ્ય હરિભદ્રસૂરિ મ. ના દૃષ્ટિકોણથી ગુણ-પર્યાય વચ્ચે અભેદ સિદ્ધ કરો.
જીવના પાંચ પરિણામ અને અજીવના ત્રણ પરિણામ જણાવો.
દ્રવ્ય કરતાં ગુણ-પર્યાયમાં પાર્થક્યને સિદ્ધ કરો.
પ્ર.૩ વાક્ય સાચુ છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો.
૧.
‘ઘરળ-ગુટ્ઠિો સાદુ' માં ‘ગુણ' શબ્દ વૈભવના અર્થમાં વપરાયેલ છે. સુખ એ આત્માનો ગુણ છે.
૨.
૩.
‘તિર્યક્ પ્રચય’ શબ્દ વાપરવામાં દિગંબરોને ‘અપસિદ્ધાંત' નામનો દોષ લાગુ પડે છે.