________________
२/१६ o आचाराङ्गवृत्तिसंवादः .
२३५ "એમ પણ ભેદ જાણવા.“લક્ષણથી ભેદ - દ્રવન = અનેકપર્યાયગમન દ્રવ્યલક્ષણ. 'ત્તિ = તિ તૉસ્તાન પર્યાયનિતિ દ્રવ્યમ્ ૧. ગુખ્યત્વે = પૃથ વિયતે દ્રવ્ય દ્રાવ્ ચેતે !: ૨.૧ ગુણન = રી એકથી અન્યનઇ ભિન્નકરણ તે ગુણલક્ષણ. પરિગમન = સર્વતોવ્યાપ્તિ તે પર્યાયલક્ષણ. રિત્તિ = समन्तादायन्ति ते पर्याया।
(२) एवं धर्माऽधर्माऽऽकाशाऽऽत्म-पुद्गलास्तिकाय-कालरूपाणि द्रव्याणि षट् पञ्च वा सन्ति, प गुण-पर्यायाश्चानन्ताः। गुण-पर्याययोः औपचारिकभेदाऽवलम्बने तु अनन्तेभ्यो गुणेभ्यः पर्याया अनन्तगुणाः इति सङ्ख्याभेदेनैषां प्रत्येकं भेदः ।
(૩) તથા “વતિ = ચ્છતિ = તાન્ તાન પર્યાયાનું પ્રશ્નોતીતિ દ્રવ્યમતિ” (અનુ.ä.ફૂ.ર૭૭) તિ નું अनुयोगद्वारसूत्रवृत्तिदर्शितया व्युत्पत्त्या अनेकपर्यायगमनरूपं द्रवणं द्रव्यलक्षणम्, गुणनाद् = एकस्मादन्यस्य । भेदकरणाद् गुण उच्यत इति गुणनं गुणलक्षणम्, गुण्यते = पृथक्क्रयते द्रव्यं द्रव्याद् यैस्ते गुणा इति व्युत्पत्तेः। तदुक्तम् आचाराङ्गवृत्तौ श्रीशीलाङ्काचार्येण “गुण्यते = भिद्यते = विशिष्यते अनेन १२ द्रव्यमिति गुणः” (आ.वृ.१/२/१/सू.६२/पृ.९८) इति पूर्वोक्तं (२/२) स्मर्तव्यम् । अनुयोगद्वारसूत्रवृत्तौ णि विशेषावश्यकभाष्यवृत्तौ च श्रीहेमचन्द्रसूरयस्तु “गुण्यन्ते = सङ्ख्यायन्ते इति गुणाः” (अनु.द्वा.सू.२१७ वृ... 9.969, વિ.સ.મ.TI.9 )) રૂતિ યોધતો વ્યાધ્યાતિવન્તઃ |
(૨) આ જ રીતે સંખ્યાના ભેદથી પણ તે ત્રણેયનો ભેદ સિદ્ધ થાય છે. તે આ રીતે (૨-ક) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ સ્વરૂપ છ દ્રવ્યો છે. અથવા કાળપર્યાયપક્ષમાં પાંચ દ્રવ્યો છે. (૨-ખ) જ્યારે ગુણ અને પર્યાયો અનંતા છે. (૨-ગ) તેમ જ ગુણ અને પર્યાય વચ્ચે રહેલા ઔપચારિક ભેદને ધ્યાનમાં રાખીએ તો ગુણો અનંતા છે અને પર્યાયો તેના કરતાં પણ અનંતગુણા છે. આથી સંખ્યાની દૃષ્ટિએ વિચારીએ તો પણ પ્રત્યેકમાં પરસ્પર ભેદ રહેલો છે.
! દ્રવ્યાદિના લક્ષણ વિભિન્ન છે (૩) તદુપરાંત ત્રણેયના લક્ષણ જુદા જુદા હોવાથી પણ ત્રણેયમાં ભેદ રહેલો છે. (૩-ક) દ્રવે તે છે. દ્રવ્ય. દ્રવે = તે તે પર્યાયોને પામે. આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રની મલધારવૃત્તિમાં જણાવેલ વ્યુત્પત્તિથી વ! અનેકપર્યાયપ્રાપ્તિસ્વરૂપ દ્રવણ દ્રવ્યનું લક્ષણ છે. (૩-ખ) ગુણન કરે તે ગુણ. એક દ્રવ્યથી બીજા દ્રવ્યનો ભેદ (= ગુણન) કરવાથી દ્રવ્યભેદક એવા તે ધર્મની ગુણ તરીકે ઓળખાણ થાય છે. તેથી “ગુણન” ગુણનું સ લક્ષણ છે. “એક દ્રવ્યને બીજા દ્રવ્યથી ગુણે = જુદું કરે તે ગુણ કહેવાય’ – આ પ્રમાણે “ગુણ' પદની વ્યુત્પત્તિ છે. તેથી જ આચારસૂત્રની વ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્ય ભગવંતે જણાવેલ છે કે “એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરતાં જેના દ્વારા ગુણાય = ભેદાય = અતિરિક્ત સિદ્ધ થાય તેને ગુણ કહેવાય.” પૂર્વે (૨૨) આ સંદર્ભ દર્શાવેલ છે. અનુયોગદ્વારવ્યાખ્યામાં તથા વિશેષાવશ્યકભાષ્યવૃત્તિમાં શ્રી હેમચન્દ્રસૂરિજીએ તો ગુણની ઓઘથી વ્યાખ્યા એવી કરી છે કે “જે ગણાય, જેની ગણતરી કરાય તે ગુણ કહેવાય.” '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ.માં છે.