________________
२/१६
२३४
२ संज्ञादिभिः द्रव्य-गुणादिभेदः . સંજ્ઞા-સંખ્યા લક્ષણથી પણિ, ભેદ “એહોનો જાણી રે;
સુ-જસ-કારિણી શુભ મતિ ધારો, દુરમતિવેલી કૃપાણી રે ૨/૧૬ll (૨૫) જિન. ર તથા સંજ્ઞા કહિતનું નામ તેહથી ભેદ. “દ્રવ્ય” નામ ૧, “ગુણ” નામ ૨, “પર્યાય” નામ ૩. એ ૩ નામભેદે પણિ ભેદ છે. સંખ્યા = ગણના, તેહથી ભેદ. દ્રવ્ય ૬, ગુણ અનેક, પર્યાય અનેક साम्प्रतं द्रव्यादीनां प्रत्येकं मिथो भेदसाधने युक्त्यन्तरमाह - 'संज्ञेति ।
सञ्जा-सङ्ख्यादिभिश्चापि भेदमेषां विचिन्तय।
सुयशःकारिणी प्रज्ञां धारय ध्यान्ध्यहारिणी।।२/१६ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - सञ्ज्ञा-सङ्ख्यादिभिश्चाऽपि एषां भेदं विचिन्तय। ध्यान्ध्यहारिणी शे सुयश:कारिणी प्रज्ञां धारय ।।२/१६।।
મો: ! ભવ્ય ! સંજ્ઞા-સંધ્યાિિમસ્થાપિ, “ર્દી-સમુથ્વય-પ્રશ્ન-શા-સમાવનાસ્વપિ” (.ક.રૂ/ . २४८) इति अमरकोशवचनानुसारेण ‘अपि'शब्दोऽत्र समुच्चयार्थः, आदिपदेन लक्षण-बुद्धि-स्थिति - -નિરપેક્ષતાઢિપ્રદ, ષ = દ્રવ્ય-કુળ-પર્યાયાનાં પ્રત્યેવં મિથો મેવું વિચિન્તયા તથઢિ – (૧) ઉચ્ચ का 'द्रव्यम्' इति नाम, अपरस्य 'गुण' इति अन्यस्य च ‘पर्याय' इति सज्ञाभेदेन एषां भेदः सिध्यति ।
અવતરણિકા :- અત્યાર સુધીના શ્લોકોમાં દ્રવ્ય કરતાં ગુણ-પર્યાયને ભિન્નરૂપે સિદ્ધ કરવાનો ગ્રંથકારશ્રીએ પ્રયત્ન કરેલ છે. હવે દ્રવ્ય, ગુણ અને પર્યાય પ્રત્યેકમાં પરસ્પરનો ભેદ સિદ્ધ કરવા માટે નવા પ્રકારની યુક્તિઓને ગ્રંથકારશ્રી જણાવે છે :
A દ્રવ્ય-ગુણાદિમાં સંજ્ઞા, સંખ્યાદિથી ભેદસિદ્ધિ : શ્લોકાર્ચ - સંજ્ઞા, સંખ્યા વગેરેથી પણ દ્રવ્યાદિ ત્રણનો ભેદ વિચારો તથા મતિઅબ્ધતાને દૂર કરનારી અને સુયશને કરનારી પ્રજ્ઞાને ધારણ કરો. (૨/૧૬)
વ્યાખ્યાર્થ :- હે ભવ્ય આત્મા ! સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, બુદ્ધિ, સ્થિતિ, નિરપેક્ષતા વગેરે દ્વારા પણ દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ પ્રત્યેકમાં પરસ્પર ભેદને વિચારવો. યદ્યપિ મૂળ શ્લોકમાં તો લક્ષણ આદિનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલ નથી તેમ છતાં શ્લોકમાં રહેલ આદિ શબ્દથી તે બધાનું ગ્રહણ કરી શકાય છે. “ગર્દી, સમુચ્ચય, પ્રશ્ન, શંકા, સંભાવના – અર્થમાં “પ” શબ્દ વપરાય” - આ મુજબ અમરકોશના આધારે અહીં મૂળશ્લોકમાં રહેલ “જિ”શબ્દ સમુચ્ચયને (= પૂર્વ યુક્તિઓના સંગ્રહને) દર્શાવે છે.
(૧) સંજ્ઞાભેદ આ રીતે (૧-ક) એક પદાર્થનું દ્રવ્ય એ પ્રમાણે નામ છે. (૧-ખ) બીજા પદાર્થનું ગુણ એમ અભિધાન છે. (૧-ગ) ત્રીજા પદાર્થની પર્યાય એ પ્રમાણે સંજ્ઞા છે. આમ ત્રણેય પદાર્થના નામો જુદા જુદા હોવાથી તે ત્રણેયમાં ભેદ સિદ્ધ થાય છે.
૧ કો.(૩)માં “એહનો પાઠ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)સિ.માં છે. જે સિ.કો.(૯)+આ.(૧)માં “અનંતા” પાઠ. 8 મો.(૨)માં “એક તે એક દ્રવ્યને માને પણ ગુણ-પર્યાય ન માને તે દ્રવ્યાદ્વૈતવાદી કહીઈ - અધિક પાઠ.