________________
પરમ
१७२ ० शक्तिस्वरूपगुणविचारः 0
૨/૨૦ ઈમ શક્તિરૂપઇ દ્રવ્ય વખાણિઉં. હવઈ વ્યક્તિરૂપ ગુણ-પર્યાય વખાણ છ0 – ગુણ-પર્યાય વિગતિ બહુ ભેદઈ, નિજ નિજ જાતિ વરતઈ રે;
શક્તિરૂપ ગુણ કોઇક ભાખઈ, તે નહી મારગિ નિરતઈ રે /ર/૧૦. (૧૯) જિન. સ ગુણ-પર્યાય (વિગતિ ) વ્યક્તિ બહુ ભેદઈ = અનેક પ્રકારઈ, નિજ નિજ જાતિ = સહભાવિ ક્રમભાવિ કલ્પનાકૃતુ આપ આપણાઁ સ્વભાવઇ વર્તઇ છઇં.
કોઇક = દિગંબરાનુસારી શક્તિરૂપ ગુણ ભાખઈ છઈ, “Tળવિાર પ્રયા(ઝાના.પુ.) इत्थं शक्तिरूपं द्रव्यं व्याख्यातम् । साम्प्रतं व्यक्तिरूपौ गुण-पर्यायौ व्याख्यानयति - विविधा' इति ।
विविधा गुण-पर्याया वर्तन्ते स्व-स्वभावतः।
शक्तिरूपं गुणं कश्चिद् भाषते न स सत्पथे।।२/१०।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - विविधा गुण-पर्यायाः स्वस्वभावतः वर्तन्ते । कश्चिद् गुणं शक्तिस्वरूपं ન ભાવતી (વિન્નુ) સ ર સત્વ ર/૧૦
-પર્યાયા: = -પર્યાયવ્યmયો વિવિધા = પ્રારા: સ્વ-સ્વમાવતઃ = નિના १ -निजसहभावि-क्रमभावित्वजाति कल्पनासहकृताम् आश्रित्य वर्तन्ते। णि कश्चिद् दिगम्बरानुसारी शक्तिरूपं गुणं भाषते । “गुणविकाराः पर्यायाः” (आ.प.पृ.३) इति
અવતરણિા - આ રીતે ૪ થી ૯ શ્લોક સુધીમાં શક્તિસ્વરૂપ દ્રવ્યની વ્યવહારનયથી અને નિશ્ચયનયથી વ્યાખ્યા કરી. હવે ગ્રંથકારશ્રી વ્યક્તિ સ્વરૂપ ગુણ-પર્યાયની વ્યાખ્યા કરે છે :
જ ગુણ-પચ વ્યક્તિ સ્વરૂપ ઃ શ્વેતાંબર જ લોકાઈ - વિવિધ પ્રકારના ગુણ-પર્યાય પોતાના સ્વભાવ મુજબ વર્તે છે. કોઈક દિગંબર ગુણને શક્તિ સ્વરૂપ કહે છે. પરંતુ તે સાચા માર્ગે નથી. (ર/૧૦) શું વ્યાખ્યાર્થી :- દ્રવ્યના ગુણ અને પર્યાય શક્તિસ્વરૂપ નથી, વ્યક્તિ સ્વરૂપ છે, અભિવ્યક્તિ સ્વરૂપ A છે, કાર્યાત્મક છે. વ્યક્તિ સ્વરૂપ ગુણ અને પર્યાય અનેક પ્રકારના હોય છે. આવા ગુણ-પર્યાયો પોતપોતાના CH! સ્વભાવને અનુસરીને વર્તે છે. ગુણવ્યક્તિ દ્રવ્યસહભાવી હોય છે તથા પર્યાયવ્યક્તિ ક્રમભાવી હોય A છે – તેવું માનવામાં આવે છે. તેથી ગુણવ્યક્તિ કલ્પનાસકૃત પોતાની સહભાવિત્વ જાતિને અવલંબીને વર્તણૂક કરે છે. તથા પર્યાયવ્યક્તિ કલ્પનાસકૃત પોતાની ક્રમભાવિત્વ જાતિને અવલંબીને વર્તે છે. આ પ્રમાણે શ્વેતાંબર જૈન સંપ્રદાયના શાસ્ત્રકારો માને છે.
5 ગુણ શક્તિસ્વરૂપ દેવસેનાચાર્ય . (ષ્યિ) દિગંબર સંપ્રદાયને અનુસરીને કોઈક વિદ્વાન ગુણને શક્તિસ્વરૂપ કહે છે. કારણ કે • પાંઠા દ્રવ્ય શક્તિરૂપ. ભા# કો.(૯)+સિ.આ. (૧)માં “દ્રવ્ય તે શક્તિરૂપ થયું. ગુણ પર્યાય તે વ્યક્તિરૂપ છઈ.” પાઠ. કો.(૪)માં “જાતેં પાઠ. કો. (૯)માં “દિગંબર ગુણને પણિ શક્તિરૂપ કહે છે.” પાઠ. આ.(૧)માં “દિગંબર દેવસેનજી નયચક્રક પાઠ. '..' ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ. માં છે.