SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨ ० स्वभूमिकोचिताचरणपरायणतया भाव्यम् । १७१ ऽखण्डितता खण्डिततामापद्येत । एतेन तीर्थकृतां राज्याऽऽरोहण-विवाहादिप्रवृत्तिरपि व्याख्याता, निकाचितकर्मोदय-भवितव्यतादिवशतः अपेक्षिताऽसङ्गभावेनैव तत्र प्रवृत्तौ अपि कर्मजन्यपरिणाम-प्रवृत्त्यादेः प मिथ्यात्व-तुच्छत्वाऽसारता-निरर्थकतादिकं विज्ञाय आदरेण शुद्धात्मतत्त्वे निजदृष्टिं स्थिरीकृत्य आत्मरमणता ग -मग्नता-स्थिरतादिसाधनात् । इत्थं परममाध्यस्थ्यभावगर्भिततत्त्वदृष्ट्या आत्मरमणतादिकं प्रसाध्य केवलज्ञानं प्राप्तव्यम्, न तु भोगतृष्णाकर्दमे निमज्जनीयम् । इदमेवात्र शुद्धनिश्चयनयतात्पर्यम्। शुद्धनिश्चयनयभूमिकायां श स्थित्वा कर्मोदयजन्यपदार्थ-परिस्थिति-परिणति-प्रवृत्तिप्रभृतेः सततं तुच्छत्वासारत्वाशरणत्वाऽनित्यत्वा-क ऽशुचित्वाऽन्यत्व-प्रातिभासिकत्व-निरर्थकत्वादिपरिचिन्तनात् तदाकर्षणमुन्मूल्यते, मोहविभ्रमेण नाऽयं , जीवः वञ्च्यते । एतत्सर्वं चेतसिकृत्य, व्यवहार-निश्चय-शुद्धनिश्चयनयतात्पर्यं हृदि निधाय स्वभूमिकोचितबाह्याऽभ्यन्तरसदनुष्ठानपरायणतया भाव्यम् । ततश्च '“अच्चंतेगंतसुहं अव्वाबाहं निरुवमं परमं । का अयलमरूवमणंतं सिवसासयमक्खयसरूवं ।।” (ज.च.१६/३६९/पृ.२१९) इति जम्बूचरिते श्रीगुणपालोक्तं सिद्धस्वरूपमञ्जसाऽऽविर्भवतीत्यवधेयम् ।।२/९ ।। નિકાચિત કર્મોદય, ભવિતવ્યતા આદિથી જન્ય રાજ્યારોહણ, લગ્ન આદિ પ્રવૃત્તિમાં અપેક્ષિત અસંગભાવે જ જોડાય છે. કેવલ કર્મોદયાદિજન્ય તથાવિધ પ્રવૃત્તિમાંથી અને પરિસ્થિતિમાંથી પસાર થવા છતાં પણ શુદ્ધ આત્મતત્ત્વ ઉપર દષ્ટિને રુચિપૂર્વક સ્થાપિત કરી કર્મજન્ય પરિણામ, પ્રવૃત્તિ વગેરેને મિથ્યા સમજી શુદ્ધ નિશ્ચયનયની પારમાર્થિક ભૂમિકામાં રહી આત્મરમણતામાં લીન થવાનું લક્ષ્ય તેઓ ચૂકતા નથી. થી શુદ્ધ નિશ્ચયનયનું તાત્પર્ય સમજીએ તો (€.) આ રીતે પરમ માધ્યશ્મભાવગર્ભિત તત્ત્વદષ્ટિથી પ્રયુક્ત આત્મરમણતા-મગ્નતા-સ્થિરતા -લીનતા-વિલીનતા કેળવી કેવલજ્ઞાન સંપ્રાપ્ત કરવું. પરંતુ ભોગતૃષ્ણાના કાદવમાં ડૂબવું નહિ. પ્રસ્તુતમાં છે. શુદ્ધ નિશ્ચયનયનું તાત્પર્ય આ જ છે. કર્મોદયજન્ય પદાર્થ, પરિસ્થિતિ, પરિણતિ, પ્રવૃત્તિ વગેરેની તુચ્છતા, ! અસારતા, નિરાધારતા, અનિત્યતા, અશુચિતા, આત્મભિન્નતા, કાલ્પનિકતા, નિરર્થકતા આદિને શુદ્ધ નિશ્ચયનયની ભૂમિકામાં રહીને વિચારવાથી બાહ્ય ઝાકઝમાળનું આકર્ષણ મરી પરવારે છે. માટે આવા સે જીવને મોહરાજાની ભૂલભૂલામણીમાં ફસાવાની કોઈ શક્યતા રહેતી નથી. આ બાબતને ગંભીરપણે સમજી, નિર્દભપણે-પ્રામાણિકપણે વ્યવહારનયના, નિશ્ચયનયના અને શુદ્ધનિશ્ચયનયના તાત્પર્યને સ્વીકારી પોતાની ભૂમિકા મુજબ બાહ્ય-આંતરિક તાત્ત્વિક આત્મસાધનામાં લીન રહેવું. આ અહીં તાત્પર્ય છે. તેના લીધે જંબૂચરિતમાં શ્રીગુણપાલ મુનિએ વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે છે. ત્યાં સિદ્ધસ્વરૂપ આ મુજબ જણાવેલ છે કે “મોક્ષમાં (૧) અત્યન્ત સુખ છે, (૨) એકાંતે સુખ છે. મોક્ષ (૩) પીડારહિત, (૪) અનુપમ, (૫) પ્રકૃષ્ટ, (૬) અચલ, (૭) રૂપશૂન્ય, (૮) અન્તશૂન્ય, (૯) કલ્યાણસ્વરૂપ, (૧૦) શાશ્વત અને (૧૧) અક્ષયસ્વરૂપ છે. આ બાબતને ખ્યાલમાં રાખવી. (૨૯) 1. अत्यन्तैकान्तसुखम् अव्याबाधं निरुपमं परमम् । अचलमरूपमनन्तं शिव-शाश्वतमक्षयस्वरूपम् ।।
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy