SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ १३८ 0 ऊर्ध्वताप्रचय-तिर्यक्प्रचयविचार: ० २/५ શું કોઈક દિગંબરાનુસારી ઇમ કહઈ છઈ, જે “પ દ્રવ્યનઇં કાલપર્યાયરૂપ *ઊર્ધ્વતાપ્રચય છઈ. કાલ Sા વિના પાંચ દ્રવ્યનઈં અવયવસઘાતરૂપ તિર્યકપ્રચય છઈ.” कश्चिद् दिगम्बरानुसारी आह - धर्मास्तिकायादिषु षड्द्रव्येषु कालपर्यायरूप ऊर्ध्वताप्रचयो ' वर्तते, कालं विना पञ्चास्तिकायेषु अवयवसङ्घातरूपः तिर्यक्प्रचयो भवति । तदुक्तं कुन्दकुन्दाचार्यकृतप्रवचनसारस्य तत्त्वप्रदीपिकावृत्तौ अमृतचन्द्राचार्येण “प्रदेशप्रचयो हि तिर्यक्म प्रचयः समयविशिष्टवृत्तिप्रचयस्तूर्ध्वप्रचयः। तत्राऽऽकाशस्याऽवस्थिताऽनन्तप्रदेशत्वाद्धर्माधर्मयोरवस्थिताऽसङ्ख्ये- यप्रदेशत्वाज्जीवस्याऽनवस्थिताऽसङ्ख्येयप्रदेशत्वात् पुद्गलस्य द्रव्येणाऽनेकप्रदेशत्वशक्तियुक्तैकप्रदेशत्वात्पर्यायेण श द्विबहुप्रदेशत्वाच्चास्ति तिर्यक्प्रचयः। न पुनः कालस्य, शक्त्या व्यक्त्या चैकप्रदेशत्वात् । ऊर्ध्वप्रचयस्तु * ઊર્ધ્વતાપ્રચય - તિર્થસ્પ્રચય : દિગમ્બર 9 (શ્વ,) દિગમ્બર મતને અનુસરનાર કોઈક વિદ્વાન એવું કહે છે કે “ધર્માસ્તિકાય આદિ ૬ દ્રવ્યમાં કાળપર્યાયસ્વરૂપ ઊર્ધ્વતાપ્રચય છે. તથા કાળ સિવાયના પાંચ અસ્તિકામાં અવયવસઘાતસ્વરૂપ તિર્યપ્રચય હોય છે.” સ્પષ્ટતા - ઊર્ધ્વતાપ્રચય દિગમ્બરમતમાં કાળપર્યાયસ્વરૂપ છે. ત્રણેય કાળમાં છ દ્રવ્યની સ્પર્શના હોવાથી છ દ્રવ્યમાં ઊર્ધ્વતાપ્રચય નામનો પર્યાય હોય છે. તથા તિર્યપ્રચય નામનો પર્યાય અવયવસમૂહ સ્વરૂપ છે. અર્થાત્ જે અવયવી દ્રવ્યના અનેક અવયવો એકબીજા સાથે જોડાયેલા હોય તે દ્રવ્યમાં તિર્યપ્રચય નામનો પર્યાય હોય. નિરવયવ દ્રવ્યમાં કોઈ પણ અવયવ ન હોવાને લીધે અવયવસમૂહ સ્વરૂપ તિર્યપ્રિચય ન સંભવે. દિગમ્બરમતે લોકાકાશના પ્રત્યેક આકાશપ્રદેશમાં છૂટા છૂટા કાલાણ રહેલ છે. આ કાલાણુઓ નું સ્વતંત્ર છે. અર્થાત્ તે બધા કોઈ એક દ્રવ્યના અવયવસ્વરૂપ નથી. માટે કાળ દ્રવ્યમાં અવયવસઘાત સ્વરૂપ તિર્યફપ્રચય દિગમ્બર મત મુજબ સંભવી શકતો નથી. દિગમ્બરમત મુજબ કાળ દ્રવ્યનું સ્વરૂપ ન કેવું છે ? - આ બાબતની વિશેષ જાણકારી ૧૦મી શાખાના ૧૪મા શ્લોકમાં આવશે. હS કાલાણમાં તિર્થસ્પ્રચય અમાન્ય - દિગંબરમત 68 | (તકુ.) કુંદકુંદસ્વામીએ રચેલ પ્રવચનસાર નામના ગ્રંથની તત્ત્વપ્રદીપિકા નામની વ્યાખ્યામાં અમૃતચન્દ્ર નામના દિગમ્બર આચાર્ય આ બાબતમાં એમ કહે છે કે “પ્રદેશોનો = અવયવોનો સમૂહ તિર્યપ્રચય કહેવાય છે. તથા સમયવિશિષ્ટ વૃત્તિઓનો સમૂહ ઊર્ધ્વપ્રચય કહેવાય છે. છ દ્રવ્યમાં આકાશદ્રવ્ય અવસ્થિત (સ્થિર) અનંતપ્રદેશવાળું છે. તથા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અવસ્થિત અસંખ્યપ્રદેશવાળા છે. જીવ દ્રવ્ય અનવસ્થિત (અસ્થિર) અસંખ્યપ્રદેશ છે. તથા પુદ્ગલ (ભવિષ્યમાં કવણુકાદિ અનેકપ્રદેશી સ્વરૂપે પરિણમવાના હોવાથી) દ્રવ્યતઃ (= દ્રવ્યની અપેક્ષાએ) અનેકપ્રદેશત્વશક્તિથી યુક્ત હોવા છતાં વર્તમાનકાળે તે પરમાણુ વગેરે મુદ્દગલ) એકપ્રદેશવાળા છે. તથા પર્યાયતઃ (= કચણુકાદિ પ્રગટ પર્યાયની અપેક્ષાએ) તે પુદ્ગલ બે કે અનેક પ્રદેશવાળા છે. માટે પુદ્ગલમાં પરમાણુ-ચણકાદિની અપેક્ષાએ શક્તિ -વ્યક્તિથી તિર્યપ્રચય (અનેકપ્રદેશ) છે. પરંતુ કાળમાં તિર્યક્રપ્રચય નથી. કારણ કે કાળદ્રવ્ય શક્તિની અને વ્યક્તિની અપેક્ષાએ એકપ્રદેશવાળું છે. ઊર્ધ્વપ્રચય તો સર્વ દ્રવ્યમાં અનિવાર્ય જ છે. કારણ કે * પુસ્તકોમાં “ઊર્ધ્વતાસામાન્યપ્રચય' પાઠ છે. કો.(+૧+૧૧)નો પાઠ અહીં લીધો છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy