________________
૨/૨
० गुण-पर्यायविभेदविज्ञापनम् ।
११९ वृ.) इत्युक्तम् । उत्तराध्ययनसूत्रे '“गुणाणं आसओ दव्वं एगदव्वस्सिया गुणा। पज्जवाणं तु उभओ अस्सिया મને T(ઉ.૨૮/૬) રૂત્યુમ્ |
___ इत्थञ्च 'ध्रुवतत्त्वलक्षणे द्रव्ये ये सदा स्थिताः ते गुणाः, द्रव्ये ये विपरिवर्तन्ते तेऽस्थिरभावाः ५ पर्यायाः। द्रव्य-गुणयोः स्थिरत्वाऽविशेषेऽपि द्रव्यस्य आधारत्वं गुणस्य चाऽऽधेयत्वमिति विशेषः। रा द्रव्यं स्वावलम्बि, गुण-पर्यायाश्च द्रव्यालम्बनाः। गुणे पर्याये वा द्रव्यं नावतिष्ठते, पर्याये च .. गुणो न वर्तते' इति फलितम्। अधिकं तु अग्रे (१३/१७) वक्ष्यते।
__तत्त्वार्थसर्वार्थसिद्धौ पूज्यपादस्वामिना परमात्मप्रकाशवृत्तौ च ब्रह्मदेवेन “अन्वयिनो गुणाः, व्यतिरेकिणः श पर्यायाः” (त.सू.५/३८/स.सि.पृ.३०९, प.प्र.वृ.५७ पृ.६१) इत्युक्तम् । तत्त्वार्थसूत्रश्रुतसागरीवृत्तिरपि “अन्वयिनो के ગુIT:, તિરવિ : છાવાવા : પર્યયા:” (તા.મૂ.૬/૩૮, મુ.સા. પૃ.૨૦૭) તિ તવનુવાદ્રપરા વિસ્તુ t. तत्त्वार्थराजवार्त्तिके “सामान्यम् उत्सर्गः अन्वयः गुण इत्यनर्थान्तरम् । विशेषो भेदः पर्याय इति पर्यायशब्दः” । (त.सू.५/३८/रा.वा.४) इत्याचष्टे । इदमत्राशाम्बराकूतम् – कालत्रयानुगतत्वात् सामान्यमित्युच्यते गुणः, का तत्तत्पर्यायाणां तत्तत्कालावच्छेदेन सत्त्वात् पर्यायस्य विशेषपदवाच्यता विज्ञेया। सार्वदिकत्वाद् गुणः જણાવતાં કહે છે કે “ગુણોનો આશ્રય હોય તે દ્રવ્ય કહેવાય. એક જ (=ઉત) દ્રવ્યને આશ્રયીને જે રહેલા હોય તેને ગુણ કહેવાય. દ્રવ્ય અને ગુણ બંનેને આશ્રયીને રહેલા હોય તેને પર્યાય કહેવાય.”
(ત્ય.) આ રીતે ફલિત થાય છે કે “જે ધ્રુવ તત્ત્વ છે તે દ્રવ્ય કહેવાય. આ ધ્રુવ તત્ત્વમાં જે કાયમ રહે તે ગુણ. દ્રવ્યમાં કયારેક હોય અને કયારેક ન હોય તેવા અસ્થિર ભાવ તે પર્યાય. દ્રવ્ય અને ગુણ બન્ને સ્થિર છે. છતાં બન્નેમાં વિશેષતા એ છે કે દ્રવ્ય આધાર છે. જ્યારે ગુણ આધેય છે. દ્રવ્ય સ્વાવલંબી છે. ગુણ અને પર્યાય દ્રવ્યાવલંબી છે. ગુણમાં કે પર્યાયમાં દ્રવ્ય નથી રહેતું. પર્યાયમાં ગુણ નથી રહેતા.” નું આ દ્રવ્ય-ગુણ-પર્યાયની વિશેષતા છે. આ અંગે અધિક નિરૂપણ તેરમી શાખામાં જણાવાશે.
& ગુણ-પર્યાયભેદ : દિગંબરમતાનુસાર « | (તત્વાર્થ.) તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર દિગંબર સંપ્રદાયમાં પણ વિવિધ વ્યાખ્યાઓ મળે છે. તેમાં સર્વાર્થસિદ્ધિ નામની વ્યાખ્યા સુપ્રસિદ્ધ છે. પૂજ્યપાદસ્વામીજીએ તેમાં ગુણ અને પર્યાય વચ્ચેનો ભેદ જણાવતાં કહેલ છે કે “અન્વયી હોય તે ગુણ કહેવાય. વ્યતિરેકી હોય તે પર્યાય કહેવાય. પરમાત્મપ્રકાશવૃત્તિમાં બ્રહ્મદેવે પણ આમ જ જણાવેલ છે. તત્ત્વાર્થસૂત્રની શ્રુતસાગરી વ્યાખ્યામાં પણ ઉપરોક્ત વાતના જ અનુવાદરૂપે જણાવેલ છે કે “ગુણ અન્વયી હોય છે. પર્યાયો વ્યતિરેકી અને કાદાચિક હોય છે.” અકલંક નામના દિગંબરાચાર્ય તો તત્ત્વાર્થસૂત્રની રાજવાર્તિકવ્યાખ્યામાં ગુણના અને પર્યાયના સમાનાર્થક શબ્દોને જણાવતાં કહે છે કે “સામાન્ય, ઉત્સર્ગ, અન્વય અને ગુણ - આ ચારેય શબ્દોના અર્થમાં કોઈ ફરક નથી. તેમ જ વિશેષ, ભેદ અને પર્યાય - આ પણ પર્યાયવાચી શબ્દો છે.” અહીં દિગંબરોનું તાત્પર્ય એવું છે કે ગુણ ત્રણ કાળમાં અનુગત હોવાથી સામાન્ય કહેવાય છે. જ્યારે તે તે પર્યાયો અમુક કાળમાં 1. गुणानाम् आश्रयो द्रव्यम् एकद्रव्याश्रिता गुणाः। पर्यवाणां तु उभयोः आश्रिताः भवेयुः।।