________________
૨/૨
० षड्द्रव्यसामान्यगुणनिरूपणम् ।
૬ ૦૬. 'એ દ્રવ્યલક્ષણ કહ્યો. હવિ ગુણ-પર્યાયલક્ષણ કહે છઈ – ધરમ કહીઈ જે ગુણ સહભાવી, ક્રમભાવી પર્યાયો રે; ભિન્ન-અભિન્ન, ત્રિવિધ, તિય લક્ષણ એક પદારથ પાયો રે ર/રા (૧૧) જિન) રી
સહભાવી કહતાં યાવદ્રવ્યભાવી જે ધર્મ અસ્તિત્વ-પ્રમેયવાદિક તે ગુણ કહિયઈ. જિમ જીવનો રસ ઉપયોગ ગુણ, પુદ્ગલનો ગ્રહણ ગુણ, ધર્માસ્તિકાયનો ગતિeતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિતિહેતુ, આકાશનો અવગાહનાહેતુત્વ, કાલનો વર્તનાહેતુત્વ. द्रव्यलक्षणं दर्शितम् । साम्प्रतम् अवसरसङ्गत्या गुण-पर्यायौ व्याख्यानयति - ‘सहेति।
सहभावी गुणो धर्मः, क्रमभावी च पर्ययः।
भिन्नाभिन्नस्त्रिधैको हि पदार्थस्त्रिकलक्षणः।।२/२॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् – सहभावी धर्मः गुणः (कथ्यते), क्रमभावी च पर्ययः। एको हिम પવાર્થ મિત્રાગમિત્ર, ત્રિધા, ત્રિચ્છન્નક્ષક () ાર/રા
सहभावी = यावद्दव्यभावी यो धर्मः = वस्तुधर्मः स गुणः कथ्यते । स च सामान्य-विशेषरूपेण द्वेधा भिद्यते । तत्र अस्तित्व-प्रमेयत्वादिकः सामान्यगुणः। विशेषगुणस्तु प्रतिद्रव्यमेवं विज्ञेयः यथा क उपयोगो जीवगुणः, ग्रहणं पुद्गलगुणः, गतिहेतुत्वं धर्मास्तिकायगुणः, स्थितिहेतुत्वम् अधर्मास्तिकायगुणः, र्णि अवगाहनाहेतुत्वम् आकाशगुणः, वर्तनाहेतुत्वञ्च कालगुणः इति व्यवस्थापयिष्यतेऽग्रे (१०/४+५+ ... ૮+૧૦+૨૦, 99/૪) I
અવતારણિકી :- દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરામર્શ કરવામાં આવે છે. તેની ભૂમિકારૂપે દ્રવ્યનું લક્ષણ બતાવ્યું. હવે ગુણનું અને પર્યાયનું લક્ષણ બતાવવાનો અવસર આવેલ છે. માટે ગ્રંથકારશ્રી અવસરસંગતિથી ઉપસ્થિત ગુણની તથા પર્યાયની વ્યાખ્યા કરે છે :
૬ ગુણ અને પર્યાચના લક્ષણની વિચારણા ક લોકોમ - સહભાવી ધર્મ ગુણ કહેવાય અને ક્રમભાવી ધર્મ પર્યાય કહેવાય. પદાર્થ ભિન્ન-અભિન્ન છે અને ત્રિવિધ છે. તથા પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રિકલક્ષણ છે. (રાર)
થોપવાથી - વસ્તુગત જે ગુણધર્મ યાવદ્રવ્યભાવી (=કાયમી) હોય તે ગુણ કહેવાય. ગુણ બે પ્રકારના છે. સામાન્યગુણ તથા વિશેષગુણ. તેમાં સામાન્યગુણ અસ્તિત્વ-પ્રમેયત્વ આદિ છે. વિશેષગુણ પ્રત્યેક દ્રવ્યમાં આ રીતે સમજવા. જેમ કે (૧) ઉપયોગ અવગુણ છે. (૨) ગ્રહણ પુદ્ગલગુણ છે. (૩) ગતિeતુતા ધર્માસ્તિકાય દ્રવ્યનો ગુણ છે. (૪) સ્થિતિeતુતા અધર્માસ્તિકાયનો ગુણ છે. (૫) અવગાહનાહેતુતા આકાશનો ગુણ છે. (૬) વર્તનાતુતા કાલનો ગુણ છે. આ બાબતની વ્યવસ્થા આગળ (૧૦/૪+૫+૮+૧૦+૨૦, ૧૧/૪) જણાવાશે.
...ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.કો.(૯)+આ.(૧)માં છે. તે શાં.+ધમાં “કહી જઈ ગુણ” પાઠ. કો.(૨)નો પાઠ લીધેલ છે. કો.(૭)માં “કહીજે પાઠ. # કો.(૩)માં “ત્રય' પાઠ. 1 લી(૧)માં “વર્તમાન પાઠ.