________________
• सप्त द्रव्यलक्षणानि । રી “-પર્યાયવત્ કવ્ય (ક.વ.૩૭) તવાગ્યે . Tદ્રવ્યમન્વયી વસ્તુ અર્થો વિધિવિશેષાવાર્થવાવવા ની શલ્લી: II” (પગ્યા.પૂર્વમાWI-9૪૩) તિ ા
उमास्वातिवाचकमुख्यास्तु तत्त्वार्थाधिगमसूत्रे “गुण-पर्यायवद् द्रव्यम्” (त.सू.५/३७) इति द्रव्यलक्षणं
निष्टङ्कितवन्तः।
म् विशेषावश्यकभाष्ये विविधनयाभिप्रायेण दवए दुयए दोरवयंवों विगारो गुणाण संदावो। दव्वं
भव्वं भावस्स भूअभावं च जं जोग्गं ।।” (वि.आ.भा.२८) इत्येवं द्रव्यलक्षणानि दर्शितानि । " तद्व्याख्या तु “(१) 'दु द्रु गतौ' इति धातुः, ततश्च द्रवति तांस्तान् स्वपर्यायान् प्राप्नोति मुञ्चति क वेति तद् 'द्रव्यम्' इत्युत्तरार्धादानीय सर्वत्र सम्बध्यते। तथा (२) द्रूयते स्वपर्यायैरेव प्राप्यते मुच्यते चेति of द्रव्यम् । यान् किल पर्यायान् द्रव्यं प्राप्नोति तैस्तदपि प्राप्यते, यांश्च मुञ्चति तैस्तदपि मुच्यत इति भावः ।
___ तथा (३) द्रवति तांस्तान् पर्यायान् गच्छतीति द्रुः = सत्ता। तस्या एवाऽवयवो विकारो वेति द्रव्यम् । का अवान्तरसत्तारूपाणि हि द्रव्याणि महासत्ताया अवयवो विकारो वा भवन्त्येवेति भावः । तथा (४) गुणा रूप
પ્રકરણમાં જણાવેલ છે કે “સત્તા, સત્ત્વ, સતુ, સામાન્ય, દ્રવ્ય, અન્વય, વસ્તુ, અર્થ, વિધિ - આ બધા શબ્દો સમાન રીતે પર્યાયવાચી = એક જ અર્થને વાચક છે.” સમાન અર્થના વાચક શબ્દને પર્યાયવાચી” અથવા “પર્યાયશબ્દ' કહેવાય છે.
(ઉમા.) શ્વેતાંબરશિરોમણિ ઉમાસ્વાતિવાચકમુખ્ય તો તત્ત્વાર્થસૂત્રમાં “ગુણ-પર્યાયવાળું હોય તે દ્રવ્ય કહેવાય' - આ પ્રમાણે દ્રવ્યલક્ષણને નિશ્ચિત કરે છે.
દ્રવ્યની સાત વ્યાખ્યા જ (વિશેષા) શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકમહાભાષ્યમાં અલગ-અલગ નયના અભિપ્રાયથી શ દ્રવ્યનું લક્ષણ બતાવેલ છે તે ખૂબ જ મનનીય છે. તેઓશ્રીએ ત્યાં જણાવેલ છે કે “(૧) દ્રવે તે આ દ્રવ્ય. (૨) પ્રાપ્ત થાય તે દ્રવ્ય. (૩) સત્તાનો વિકાર તે દ્રવ્ય. (૪) ગુણોનો સમુદાય તે દ્રવ્ય. (૫) વા ભાવી પર્યાયને જે યોગ્ય ( કારણો હોય તે દ્રવ્ય. (૬) પર્યાય જેમાંથી પસાર થઈ ચૂક્યો હોય તે
દ્રવ્ય. (૭) ભૂત-ભાવી પર્યાયને માટે જ્યાં સુધી યોગ્ય હોય ત્યાં સુધી તે દ્રવ્ય કહેવાય છે.” I (તા.) વ્યાખ્યાકાર મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણજીના આશયને પ્રફુરિત કરતાં જણાવેલ છે કે “(૧) ૩ તથા ટુ ધાતુનો અર્થ ગતિ = પ્રાપ્તિ છે. તેથી પોતાના તે તે નવા પર્યાયોને પ્રાપ્ત કરે તથા જૂના પર્યાયોને છોડે તે દ્રવ્ય કહેવાય. ગાથાના ઉત્તરાર્ધમાં જે દ્રવ્ય શબ્દ છે તેનો અહીં અન્વય કરવાથી = સંબંધ જોડવાથી ઉપરોક્ત અર્થ પ્રાપ્ત થાય છે. આ રીતે દ્રવ્ય શબ્દનો દરેક વ્યાખ્યામાં સંબંધ જોડવો. તે જ રીતે (૨) પોતાના પર્યાયો વડે જ જે મેળવાય છે તથા મૂકાય છે તે દ્રવ્ય કહેવાય. જે પર્યાયોને દ્રવ્ય પ્રાપ્ત કરે છે તે પર્યાયો વડે તે દ્રવ્ય પણ મેળવાય છે. તથા જે પર્યાયોને દ્રવ્ય છોડે છે તે પર્યાયો વડે તે દ્રવ્ય પણ મૂકાય છે - એવો આશય સમજવો.
(તથા) તથા (૩) દુ' શબ્દનો અર્થ છે સત્તા. તે તે પર્યાયોને પામે તે દ્ર કહેવાય. સત્તા પર્યાયોને પામે છે. માટે સત્તા = કુ. સત્તાનો અવયવ અથવા વિકાર = દ્રવ્ય. આશય એ છે કે અવાન્તરસત્તાસ્વરૂપ 1. द्रवति द्रूयते द्रोः अवयवो विकारो गुणानां सन्द्रावः। द्रव्यं भव्यं भावस्य भूतभावं च यद् योग्यम् ।।