________________
૭ ૦
• क्रियामात्रसन्तोषो न कार्यः । જ્ઞાન વિના ચારિત્રમાર્ગે જે સંતુષ્ટ થાઈ છઇ, તેહનઈ શિક્ષા કહઈ છU - એહનો જેણઈ પામિઓ તાગ, ઓઘઈ એહનો જેહનઈ રાગ; એહ બહુ વિન ત્રીજો નહીં સાધ, ભાખિઓ સમ્મતિ અરથ અગાધ ૧/ળા (૭)
“એહનો = દ્રવ્યાનુયોગનો જેણઈ પુરુષે તાગ* પામિઓ. સમ્મતિ પ્રમુખ તર્કશાસ્ત્ર ભણીનઈ જે ગીતાર્થ થયા તેહ. અથવા ઓઘઈ = સામાન્ય પ્રકારઇ એહનો = દ્રવ્યાનુયોગનો જેહનઈ રાગ છઇ, તે ગીતાર્થનિશ્રિત. એ બહુ વિના ત્રીજો પુરુષ અનેક કષ્ટ ક્રિયા કરે તો હિ પણિ તેહને સાધુ (નહીંs) प ज्ञानं विना चारित्रक्रियामात्रसन्तुष्टान् शिक्षयति - ‘पारे'ति ।
“પારા દિ વસ્તી યો વા તોયરાવાના
તામ્યાં વિના મુનિર્વાદ' પુત્યુ સમ્મતો વુધા !ા/છો म प्रकृते दण्डान्वयस्त्वेवम् - बुधाः ! 'यः तस्य पारदृश्वा, यो वा तदोघरागवान्, ताभ्यां विना र्श अन्यः न हि मुनिः' इति सम्मतौ उक्तम् ।।१/७।।
यः साधुः सम्मतितर्कप्रमुखतर्कशास्त्रमधीत्य सम्यक् परिभाव्य च तस्य = द्रव्यानुयोगस्य " पारदृश्वा = रहस्यवेदी गीतार्थः सञ्जातः यो वा तदोपरागवान् = द्रव्यानुयोगस्य सामान्यप्रकारेण णि अभिलाषी अगीतार्थो गीतार्थनिश्रितो भवेत् ताभ्यां = गीतार्थ-तनिश्रितागीतार्थाभ्यां विना अन्यः का तृतीयः नानाकष्टक्रियाकारी अपि न हि = नैव मुनिः = साधुः इत्युक्तं श्रीसिद्धसेनदिवाकरसूरिभिः
અવતરષિા :- ઘણા જીવો દ્રવ્યાનુયોગનું જ્ઞાન મેળવવાના બદલે કે આગમિક જ્ઞાન સંપ્રાપ્ત કરવાના બદલે કેવળ ચારિત્રના બાહ્ય આચારો પાળવામાં જ ગળાડૂબ હોય છે. ફક્ત નિર્દોષ ગોચરી, લાંબા વિહાર, મલિનવસ્ત્રધારણ આદિ આચારોને પાળવામાં જ તેઓને ચારિત્રજીવનનો રસાસ્વાદ અનુભવાતો » હોય છે. બહિરંગ કઠોર આચારોને પાળવામાં જ ચારિત્ર જીવનની સાર્થકતાને તેઓ અનુભવે છે. કેવળ ૧ બાહ્ય ચારિત્રાચાર પાળવામાં જ સંતુષ્ટ થનારા તેવા સાધકોને ગ્રંથકારશ્રી હિતશિક્ષા આપે છે કે :
છે સાધુના બે પ્રકારઃ સંમતિતર્કવૃત્તિ શ્લોકાથી - હે પંડિતો ! જે દ્રવ્યાનુયોગનો પારગામી હોય છે અથવા જેને ઓઘથી દ્રવ્યાનુયોગનો અનુરાગ હોય છે તે બે પ્રકારના સાધક સિવાય ત્રીજો સાધુ નથી – એમ સંમતિતર્કમાં કહેલું છે.(૧૭)
વ્યાખ્યાર્થી :- જે સાધુ સતિતર્ક વગેરે તર્કશાસ્ત્રોને ભણીને તથા સારી રીતે તેનું ભાવન-ચિંતન કરીને દ્રવ્યાનુયોગનો પારગામી = દ્રવ્યાનુયોગના રહસ્યાર્થનો જાણકાર = દ્રવ્યાનુયોગનો ગીતાર્થ થાય છે. અથવા ઓઘથી = સામાન્યથી દ્રવ્યાનુયોગનો અભિલાષી જે અગીતાર્થ સાધુ ગીતાર્થની નિશ્રામાં જે પુસ્તકોમાં “માત્રિ પાઠ.કો.(૧૦+૧૧)નો પાઠ લીધો છે. ૪ પુસ્તકોમાં બે પાઠ. કો.(૧૧+૧૩)નો પાઠ લીધો છે. જે કો.(૩+૬)માં “સાધુ પાઠ. • સિ.+કો.(૯)માં “જેહ પુરુષિ પાર પામિઓ” પાઠ. 8 પુસ્તકોમાં નથી, કો. (૧૩) + આ(૧)માં છે. મ. તાગ = પાર, છેડો. આધારગ્રંથ- અખાની કાવ્યકૃતિઓ ખંડ-૨ + અખાના છપ્પા. * પુસ્તકોમાં ‘તથા” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.)...ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯૧૩)+આ.(૧)નો પાઠ લીધો છે. પુસ્તકોમાં ...ત્રીજો સાધુ નહીં” પાઠ છે.