SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ५६ ० द्रव्यानुयोगस्य शुक्लध्यानप्रापकता 0 કોઈક કહચઇ - “જે ક્રિયાહીન જ્ઞાનવંતનઈ ભલો કહિએ, તે દીપકસમ્યક્ત્વની અપેક્ષાઈ, પણિ ક્રિયાની હીનતાઈ જ્ઞાનથી પોતાનો ઉપકાર ન હોવઈ.” તે શંકા ટાલવાનઇં “દ્રવ્યાદિક જ્ઞાન જ શુક્લધ્યાન દ્વારઇ મોક્ષકારણ. માટઈ ઉપાદેય છઈ” - ઈમ કહઈ છS : દ્રવ્યાદિકચિંતાઈ સાર, શુક્લધ્યાન પણિ લહિયાં પાર; તે માટઈ એહ જ આદરો, સદ્ગુરુ વિણ મત ભૂલા ફિરો ૧/૬ll (૬) દ્રવ્યાદિકની ચિંતાઈ = "દ્રવ્ય-ગુણ-પર્યાયની વિચારણાર્થે પૃથફત્વવિતર્ક સવિચારાદિ" (સાર) શુક્લધ્યાનનો પણિ પાર (લહિયઈક) પામિઈ, જે માટઈ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયની ભેદચિંતાઈ શુક્લધ્યાનનો ननु क्रियाहीनत्वेऽपि ज्ञानवतः ज्येष्ठत्वमुक्तं तत्तु दीपकसम्यक्त्वापेक्षयाऽवसेयम्, किन्तु क्रियाहीनज्ञानान्न स्वोपकारः कश्चिदिति चेत् ? मैवम्, द्रव्य-गुण-पर्यायगोचरज्ञानस्यैव शुक्लध्यानद्वारा - મોક્ષારત્વેનોપાયત્વવિત્યાગથેનાSSE - ‘દ્રવ્યરીતિા. ક્ષત્રિા द्रव्यादिचिन्तया पारः शुक्लस्याऽपि हि लभ्यते। तस्मात् सेवध्वमेवेमं मा भ्रमत गुरुं विना।।१/६॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - द्रव्यादिचिन्तया शुक्लस्यापि पारः लभ्यते हि । तस्माद् इममेव લેવપ્નમ્ પુરું વિના ના પ્રમતા/દા द्रव्यादिचिन्तया = द्रव्य-गुण-पर्यायगोचरविचारणया शुक्लस्यापि = शुक्लध्यानस्याऽपि पृथक्त्वका वितर्कसविचारादिलक्षणस्य पारः = पर्यवसानं लभ्यते हि = एव सौकर्येण, आत्मद्रव्य-गुण અવતરણિકા :- “ભાગ્યશાળી ! “ક્રિયામાં શિથિલ હોવા છતાં પણ જ્ઞાની મહાત્મા સારા' - આ પ્રમાણે જે કહેલ છે તે દીપક સમ્યક્તની અપેક્ષાએ સમજવું. પરંતુ આચારહીન જ્ઞાનથી સ્વકલ્યાણ તો નથી જ થતું. દીવો બીજાને પ્રકાશ આપે પણ દીવાની નીચે તો અંધારું જ હોય છે ને !” - આવી મેં દલીલ કોઈ કરે તો તે વ્યાજબી નથી. આનું કારણ એ છે કે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયવિષયક જ્ઞાન જ શુક્લધ્યાન લાવવા દ્વારા મોક્ષનું કારણ હોવાથી ઉપાદેય છે - આવા આશયથી ગ્રંથકારશ્રી જણાવે છે કે : 2 દ્રવ્યાનુયોગી : શુકલધ્યાનપારગામી શ્લોકાર્થ :- દ્રવ્યાદિની વિચારણાથી સુંદર એવા શુક્લધ્યાનનો પણ પાર પમાય છે. તેથી એ ૧ દ્રવ્યાનુયોગને જ આદરી. સદ્દગુરુ વિના ભૂલા ભટકો નહિ. (૧/૬) વ્યાખ્યાર્થઃ- દ્રવ્ય, ગુણ અને પર્યાયની વિચારણાથી શુદ્ધતમ શુક્લધ્યાનનો પણ સરળતાથી પાર પમાય જ છે. પૃથકત્વવિતર્ક સવિચાર આદિ શુક્લધ્યાનના ભેદો છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયના ભેદની વિચારણા કરવી એ શુક્લધ્યાનનો પ્રથમ ભેદ છે. તેનું નામ પૃથકત્વવિતર્ક સવિચાર છે. તથા દ્રવ્ય-ગુણ-પર્યાયના G! કો.(૧૨)માં “જે પાઠ. ૪ કા.શા.માં ‘લહિઈ” પાઠ. કો.(૩)નો પાઠ લીધો છે. ૩ મો.(૨)માં “મત’ પાઠ નથી. .ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.કો.(૧૩)+આ.(૧)માં છે. જ.. ચિતદ્વયમધ્યવર્તી પાઠ સિ.કો.(૯)માં નથી.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy