SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ • अपरिशुद्धानुष्ठाननिवेदनम् । स. गुरुदोषाऽऽरम्भितया 'लघ्वकरणयत्नतो निपुणधीभिः। સ સત્રઃારેશ્ય તથા જ્ઞાયર્સ પત્રિયોન | (છો..ઉ.) પોરા ૧/૩ - नावतो महादोषेण चारित्रहानिरुक्ता उपदेशपदेऽनुपदमेव। तदुक्तं षोडशकेऽपि “गुरुदोषारम्भितया लघ्वकरणयत्नतो निपुणधीभिः। सन्निन्दादेश्च तथा ज्ञायते एतन्नियोगेन । ।”(षो.१/९) इति । स तस्य योगदीपिकावृत्तिः “गुरून् दोषान् प्रवचनोपघातादीनारब्धं शीलं यस्य स तथा तद्भावः तया यो न लघुषु = सूक्ष्मेषु दोषेष्वकरणयत्नः = परिहाराऽऽदरः तस्माद् निपुणधीभिः = कुशलबुद्धिभिः। तथा सतां ( = सत्पुरुषाणां साधु-श्राद्धादीनां निन्दादेः = गर्दा प्रद्वेषादेः च ज्ञायते एतद् = अपरिशुद्धानुष्ठानं नियोगेन = अवश्यन्तया, गुरुदोषारम्भादेरपरिशुद्धिकार्यत्वाद्” (षो.१/९ यो.दी. पृष्ठ-१६) इत्येवं वर्त्तते । एतद्विस्तरस्तु क अस्मत्कृतकल्याणकन्दलीतोऽवसेयः । गि प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - सार्वत्रिकाऽऽय-व्ययमीमांसाया विशुद्धभावचारित्रकार्यत्वाद् भावचारित्री नैव जातुचित् स्वल्पलाभकृते बहुव्ययं कर्तुं शक्नोति । अत एव बोधिदुर्लभताऽऽपादकयथेच्छपारिष्ठापनिकादिना अपरिशुद्धानुष्ठानत्वं भावचारित्राभावश्च ज्ञायेते, प्रवचनापभ्राजनाया હાનિ થાય છે. સંયમ નાશ પણ પામે છે. આવું ઉપદેશપદ ગ્રંથમાં હમણાં જ જણાવી ગયા. ષોડશક ગ્રંથમાં પણ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “મોટા દોષને શરૂ કરવાના લીધે નાના દોષને ન સેવવાનો જે પ્રયત્ન કરવો તેના દ્વારા તથા સજ્જન-સાધુ-સંત પુરુષોની નિંદા વગેરેથી કુશાગ્રબુદ્ધિવાળા પુરુષો અવશ્ય જાણી લે છે કે “આ માણસની નાના દોષને છોડવાની પ્રવૃત્તિ અવશ્ય અશુદ્ધ અનુષ્ઠાનસ્વરૂપ છે.” (તચ.) ઉપરોક્ત ષોડશકશ્લોકની યોગદીપિકાવ્યાખ્યામાં મહોપાધ્યાય યશોવિજયજી ગણિવરશ્રીએ જણાવેલ છે કે “શાસનહીલના વગેરે મોટા દોષોને આચરવાના સ્વભાવને લીધે નાના સૂક્ષ્મ દોષોને A છોડવાની તત્પરતાના લીધે તેમજ સાધુ શ્રાવક વગેરે સજ્જનોની નિંદા, ગહ, પ્રકૃષ્ટ દ્વેષ આદિ દ્વારા “આ અપરિશુદ્ધ અનુષ્ઠાન છે' - એવું કુશળબુદ્ધિવાળા (= પ્રકૃષ્ટ વિવેકબુદ્ધિવાળા) નિયમો જાણી શકે છે. કારણ કે શાસન અપભ્રાજના વગેરે મોટા દોષોમાં પ્રવૃત્તિ એ અપરિશુદ્ધિનું કાર્ય છે.” આ બાબતની વિસ્તૃત જાણકારી મેળવવા અને બનાવેલ “કલ્યાણકંદલી નામની ષોડશકવ્યાખ્યા જોવી. - સાધુના અશુદ્ધ અનુષ્ઠાનની ઓળખાણ છે આધ્યાત્મિક ઉપનય :- સર્વત્ર લાભ-નુકસાનની વિચારકતા એ આંતરવિશુદ્ધિનું - ભાવચારિત્રનું કાર્ય છે. માટે જેની પાસે ભાવસંયમની પરિણતિ હોય તે વ્યક્તિ ક્યારેય પણ ઘણા નુકસાનના ભોગે થોડો લાભ મેળવવા હરગિજ તૈયાર ન થાય. જેમ કે નિર્દોષ જમીનમાં કાપનું પાણી પરઠવવાના આચારનું = પારિષ્ઠાપનિકા સમિતિનું પાલન જાહેરમાં લોકોની સતત અવર-જવરવાળી જગ્યામાં કે જિનધર્મદ્વિષીના આંગણા વગેરેમાં એવી રીતે કરે છે જેથી એ આચારને જોનારા લોકો બોધિદુર્લભ બને, જિનશાસનની કે સાધુની નિંદા કરે તો તેના દ્વારા જાણી શકાય કે એ સંયમાચાર નિયમા અપરિશુદ્ધ અનુષ્ઠાનસ્વરૂપ જ મ.માં “ શ્ચ..' અશુદ્ધ પાઠ.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy