________________
૧/૩
० द्रव्यानुयोगमाहात्म्यम् । એ કહિઉં, તેહ જ દઢઈ છS :શુદ્ધહારાદિક તનુ યોગ, મોટો કવિઓ દ્રવ્યઅનુયોગ;
એ ઉપદેશપદાદિક ગ્રંથિ, *સાખિ લહી ચાલો શુભ પંથિ ૧/૩ (૩) શુદ્ધાહાર-૪૨ દોષરહિત આહાર ઈત્યાદિક યોગ છઇ, તે તનુ કહેતાં નાન્હા કહિયઇ, કૃશ આચાર છઈ.' यदेव अन्यानुयोगेभ्यो द्रव्यानुयोगमाहात्म्यं कथितं तदेव दृढयति - 'शुद्ध'ति ।
शुद्धोञ्छादिस्तनुर्योग इतरस्तूदितो महान्।
उपदेशपदाधुक्तिं लब्ध्वा चर शुभे पथि।।१/३।। प्रकृते दण्डान्वयस्त्व म् - शुद्धोञ्छादिस्तनुर्योगः, इतरस्तु महान् उदितः। उपदेशपदाधुक्तिं તથ્વી શુમે પથિ વરસા9/રૂTI
यः शुद्धोञ्छादिः = पिण्डनियुक्त्याधुदितद्विचत्वारिंशदोषविनिर्मुक्तपिण्डग्रहणादिलक्षणः साधुसमाचारः क चरण-करणात्मकत्वेन मोक्षयोजकतया योगः समाम्नातः शास्त्रकृद्भिः स तनुः = स्वल्पतारकशक्तिकतया र्णि कृशः उदितः = कथितः । इतरस्तु = स्वसमय-परसमयपरिज्ञानादिलक्षणो द्रव्य-गुण-पर्यायविचारलक्षणो
અિવતરષિા :- “અન્ય અનુયોગને છોડીને શા માટે તમે દ્રવ્યાનુયોગનો વિમર્શ કરી રહ્યા છો ?' આવી શંકાના નિરાકરણ માટે ચરણ-કરણાનુયોગ આદિ અન્ય અનુયોગો કરતાં દ્રવ્યાનુયોગનું માહાત્મ પૂર્વે કહી ગયા હતા તે જ માહાભ્યને ગ્રંથકારશ્રી પુનઃ દઢ કરે છે :
સર્વ અનુયોગોમાં દ્રવ્યાનુયોગ ઉત્તમ લોકાર્થ - નિર્દોષ ગોચરી વગેરે ચારિત્રાચાર નાનો યોગ છે. દ્રવ્યાનુયોગ તો તેના કરતાં મહાન સ કહેવાયેલ છે. આમ ઉપદેશપદ વગેરે ગ્રન્થના સાક્ષીવચનને મેળવીને શુભ પંથ ઉપર ચાલો.(૧/૩)
જ દ્રવ્યાનુયોગ પંચાચારમય જ વ્યાખ્યાથી - પિંડનિર્યુક્તિ વગેરે ગ્રંથોમાં બતાવેલ ૪ર દોષથી રહિત ગોચરી ગ્રહણ કરવી વગેરે સ્વરૂપ સાધ્વાચાર યોગસ્વરૂપ છે. કારણ કે તે ચરણ-કરણસ્વરૂપ હોવાથી મોક્ષની સાથે આત્માનો યોગ છે. કરાવી આપે છે. આત્માને પરમાત્માની સાથે/પરમાત્મસ્વરૂપની સાથે જોડી આપે તે યોગ કહેવાય. પરંતુ ભિક્ષાટનાદિ યોગને શાસ્ત્રકાર ભગવંતો નાનો માને છે. કેમ કે તેની તારક શક્તિ અત્યંત અલ્પ છે.
જ્યારે સ્વદર્શન-પરદર્શનના સર્વાગીણ બોધસ્વરૂપ અથવા દ્રવ્ય-ગુણ-પર્યાયની તલસ્પર્શી મીમાંસાસ્વરૂપ દ્રવ્યાનુયોગ તો સ્વ-પર ઉભયને તારવાની શક્તિથી યુક્ત હોવાના લીધે મિથ્યાત્વમોહનીય નામના દર્શનમોહનીય અને જ્ઞાનાવરણ વગેરે કર્મનો અત્યંત ઉચ્છેદ કરવાથી મહાન કહેવાયેલ છે. (“વિશેષ, * કો.(૭+૧૧+૧૨)માં “દઢાવઈ પાઠ. % કો.(૨+૧૦)માં “ગ્રંથ... પંથ' પાઠ. કો.(૪)માં “ગ્રંથે' પાઠ. * સાખિ = સાક્ષી, પ્રમાણ, કથન, પુરાવો (જુઓ – આરામશોભા રાસમાળા, પ્રાચીન ગુર્જર કાવ્ય, ગુર્જર રાસાવલી, ષડાવશ્યકબાલાવબોધ) - સિ.માં “કુશયોગ' પાઠ. કો.(૯)માં “કુશ આચારનઈ પાઠ....( ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.માં છે.