________________
૧/૨
० ओघनियुक्तिभाष्यप्रभृतिसंवादः । વર-રસ સાર, છિયહુદ્ધ R નાત || (સ.ત.રૂ/૬૭) તથા સન્મતો ll૧રા -રસ સારં છિયયુદ્ધ યાતિવા” (૪.ત.રૂ/૬૭) તિા
तद्वृत्तिलेशस्त्वेवम् “चरणं = श्रमणधर्मः – “वय-समणधम्म-संजम-वेयावच्चं च बंभगुत्तीओ। णाणाइतियं तव-कोहणिग्गहाई चरणमेयं ।।” (ओघनियुक्तिभाष्य - गा० २) इति वचनात् । व्रतानि हिंसाविरमणादीनि पञ्च, श्रमणधर्मः क्षान्त्यादिर्दशधा, संयमः पञ्चास्रवविरमणादिः सप्तदशभेदः, वैयावृत्त्यं दशधा आचार्याराधनादि, ब्रह्मगुप्तयो नव वसत्यादयः, ज्ञानादित्रितयं ज्ञान-दर्शन-चारित्राणि, तपो द्वादशधा अनशनादि, क्रोधादिकषायषोडशकस्य निग्रहश्च इति अष्टधा चरणम् । ___करणं = पिण्डविशुद्ध्यादिः - "पिंडविसोही समिई भावण-पडिमाइ-इंदियनिरोहो। पडिलेहण-गुत्तीओ अभिग्गहा चेव करणं तु ।।” (ओघनियुक्तिभाष्य - गा० ३) इति वचनात् । तत्र पिण्डविशुद्धिः त्रिकोटिपरिशुद्धिराहारस्य, “संसट्ठमसंसट्ठा उद्धड तह अप्पलेविया चेव । उग्गहिया पग्गहिया उज्झियहम्मा य અને કરણસિત્તરીને પ્રધાન કરનારા તેમજ સ્વદર્શનના અને પરદર્શનના આગમના પરિશીલનથી દૂર રહેનારા જીવો નિશ્ચયશુદ્ધ ચરણ-કરણના સારને જાણી શકતા નથી.” આ ગાથાની વ્યાખ્યામાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજી મહારાજે આઠ પ્રકારના ચરણની અને કરણની, તેના ભેદ-પ્રભેદની સાથે, વિવેચના કરેલી છે. તે ટૂંકમાં આ પ્રમાણે છે.
# ચરણ-કરણની ઓળખ રજી (તસ્કૂત્તિ) “સામાન્યથી સાધુઓના આચારધર્મને ચરણ કહેવાય. ઓઘનિર્યુક્તિભાષ્યમાં તેના આઠ ભેદ આ પ્રમાણે છે - (૧) વ્રત, (૨) શ્રમણધર્મ, (૩) સંયમ, (૪) વૈયાવચ્ચ, (૫) બ્રહ્મચર્યની નવ વાડ, (૬) જ્ઞાનાદિત્રિતય, (૭) તપ અને (૮) ક્રોધ વગેરેનો નિગ્રહ. સર્વજીવહિંસાનિવૃત્તિ, સર્વમૃષાવાદનિવૃત્તિ, સર્વવિધચૌર્યનિવૃત્તિ, સર્વવિધમૈથુનનિવૃત્તિ, સકલ પરિગ્રહનિવૃત્તિ - આ છે પાંચ મહાવ્રત. શ્રમણધર્મના દશ પ્રકાર આ પ્રમાણે છે – સત્ય, ક્ષમા, મૃદુતા, શૌચ (આંતરિક પવિત્રતા), અસંગતા, સરલતા, બ્રહ્મચર્ય, વિમુક્તિ, સંયમ અને તપસ્યા. સંયમના સત્તર ભેદ છે, જેમાં પાંચ આગ્નવોથી વિરતિ વગેરે આવે છે. દસવિધ આચાર્યાદિની સેવાને વૈયાવચ્ચ કહેવાય છે. બ્રહ્મચર્યની સુરક્ષા માટે સ્ત્રી વગેરેથી શૂન્ય વસતિમાં રહેવું વગેરે નવ ગુપ્તિ = મર્યાદાઓ કહેલી છે. જ્ઞાન-દર્શન -ચારિત્ર તે જ્ઞાનાદિત્રિતય છે. અનશન, ઊણોદરી, ધ્યાન-કાઉસ્સગ્ન વગેરે તપના ૧૨ પ્રકાર છે. અનન્તાનુબન્ધી વગેરે ચતુર્વિધ ક્રોધ-માન-માયા-લોભ કષાયચતુષ્કનો વિજય. આ આઠ પ્રકારે ચરણ છે. બધું મળીને ચરણસિત્તરી કહેવાય છે.
(ર) કરણમાં પિંડવિશુદ્ધિ વગેરે આઠ ભેદ આવે છે. ઓઘનિયુક્તિભાષ્યમાં મુખ્ય કરણનો નિર્દેશ આ પ્રમાણે કરેલ છે - પહેલું કરણ છે પિંડવિશુદ્ધિ એટલે કે અકૃત-અકારિત-અનનુમોદિત આ ત્રણ કોટિથી શુદ્ધ આહારપિંડનું ગ્રહણ કરવું. અથવા સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલેપ, અવગૃહીત, પ્રગૃહીત * કો.(૯)+આ.(૧)માં “શો નતિ’ પાઠ. 1. વ્રત-અમળધર્મ-સંયમ-વૈયાવૃત્તાં જ તમાતા: જ્ઞાનારિત્રિવં તY:#ોનિપ્રદારિ चरणम् एतद् ।। 2. पिण्डविशुद्धिः समितिः भावना-प्रतिमादीन्द्रियनिरोधाः। प्रतिलेखन-गुप्तयः अभिग्रहाश्चैव करणं तु।। 3. संसृष्टासंसृष्टे उद्धृता तथा अल्पलेपिका चैव। अवगृहीता प्रगृहीता उज्झितधर्मा च सप्तमिका ।।