________________
१४
૪ સતિતસંવાદઃ ૪ એહનો મહિમા કહઈ છ0 – વિના દ્રવ્યઅનુયોગવિચાર, ચરણ-કરણનો નહીં કોઈ સાર; સમ્મતિ ગ્રંથઈ ભાખિઉં ઈસ્યું, તે તો બુધ-જન-મનમાં વસ્યું ૧/રા (૨)
દ્રવ્ય-અનુયોગવિચાર વિના કેવલ ચરણસિત્તરી-કરણસિત્તરીનો કોઈ સાર નહીં - (ઈસ્યુeએહવું સમ્મતિ ગ્રંથનઈ વિષઇ (ભાખિG=) ભાખ્યું=કહિઉ, તેતો બુધ જનના'= પંડિતના જ મનમાંહિ = ચિત્તમાં (વસ્યું ) વસિલું, પણિ બાહ્યદૃષ્ટિના ચિત્તમાં ન વસઇ. યથ - વર-રપદા, સમય-પરસમયમુવાવારી/ દ્રવ્યાનુયો મહાભ્યyપદ્ધતિ – ‘તે તિા
ऋते द्रव्यानुयोगोहं चरणसप्ततेननु ।
सम्मतौ फल्गुता प्रोक्ता प्राज्ञजनमनोगता।।१/२।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - ननु द्रव्यानुयोगोहम् ऋते चरणसप्ततेः फल्गुता सम्मतौ प्रोक्ता, (સા) પ્રજ્ઞનનમનોતા (વર્તત) T૧/રા ___ ननु इति निश्चये द्रव्यानुयोगोहं = द्रव्यानुयोगगोचरपरामर्शम् ऋते = विना चरणसप्ततेः उपलक्षणात् करणसप्ततेश्च फल्गुता = असारता सम्मतौ = सम्मतितर्कप्रकरणे प्रोक्ता वर्त्तते । सा च प्राज्ञजनमनोगता = आत्मादितत्त्वदृष्टिप्रधानबुधजनचित्ते एव असन्दिग्धप्रमाणतया स्थिता, न तु बाह्यदृष्टिचित्ते, वस्तु-विचार-व्यक्तिगोचरैः हठाग्रह-कदाग्रह-पूर्वग्रहै: कलुषितत्वात् ।
यथोक्तं सम्मतितके सिद्धसेनदिवाकरसूरिभिः '"चरण-करणप्पहाणा ससमय-परसमयमुक्कवावारा। चरण અવતરણિકા - ગ્રંથપ્રારંભે દ્રવ્યાનુયોગના માહાભ્યને ગ્રંથકારશ્રી દર્શાવે છે –
દ્રવ્યાનુયોગ વિના ચારિત્ર અસાર જ શ્લોકાર્થઃ- “ખરેખર, દ્રવ્યાનુયોગની વિચારણા વિના ચરણસિત્તરીની જે અસારતા સમ્મતિતર્કમાં બતાવેલ છે તે પંડિત લોકોના મનમાં રહેલી છે.” (૧/૨)
વ્યાખ્યાર્થ:- મૂળ શ્લોકમાં રહેલ “નનુ' શબ્દ નિશ્ચય અર્થમાં છે. માટે અર્થ એમ થશે કે દ્રવ્યાનુયોગવિષયક પરામર્શ વિના ચરણસિત્તરીની અને કરણસિત્તરીની અસારતા સમ્મતિતકપ્રકરણમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ કહેલી છે, તે આત્માદિતત્ત્વ ઉપર દષ્ટિને મુખ્યતયા સ્થાપનારા પંડિત જીવોના મનમાં જ નિઃશંક પ્રમાણરૂપે ચોક્કસ પ્રતિષ્ઠિત થયેલી છે. બાહ્યદૃષ્ટિવાળા = બાહ્ય ચર્મચક્ષુગ્રાહ્ય કેવલ ક્રિયામાં ઉપાદેયદષ્ટિવાળા જીવોના મનમાં તે વાત ન બેસે. કેમ કે તેઓનું મન પ્રાયઃ વસ્તુવિષયક હઠાગ્રહથી, વિચારગોચર કદાગ્રહથી અને વ્યક્તિસંબંધી પૂર્વગ્રહથી કલુષિત થયેલું હોય છે.
(ધો.) સમ્મતિતર્ક પ્રકરણમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે જણાવેલ છે કે “ચરણસિત્તરીને પુસ્તકોમાં “કો’ પાઠ. કો.(૨)નો પાઠ લીધેલ છે. • પુસ્તકોમાં “ગ્રંથે' પાઠ. કો.(૫+૬)માં “ગ્રંથિ’ પાઠ. કો.(૨+૯)નો પાઠ અહીં લીધો છે. આ પુસ્તકોમાં “સાર કોઈ ક્રમ. સિ.+આ.(૧)નો ક્રમ લીધો છે. )... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.+આ.(૧)માં છે. 1. चरण-करणप्रधानाः स्वसमय-परसमयमुक्तव्यापाराः। चरण-करणयोः सारं निश्चयशुद्धं न जानन्ति ।।