SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ પડશક પ્રકરણ દર્શન બધા જ ક્ષે જાય તે વાધ શેવા કેને ત્યાં ? જે કે એવું બનવાનું નથી કે કઈ મરે જ નહિ તથા બધા જ જીવતા રહે, પણ કલ્પના ખાતર માને કે તેવું બને તે તેમાં વાંધો કેને? હા ! કાયટિયાને વધે આવે કે જેની આજીવિકા જ બીજાના મરણ ઉપર જ છે. એને ધંધે પડી ભાંગે, એ લાચારીમાં આવી પડે માટે એ એવું બને તેમાં, જરૂર નારાજ થાય. “બધા જીવતા રહેવાના, હવે કઈ મરવાનું જ નહિ એવું સાંભળવાથી, એવા સમાચારના શ્રવણમાત્રથી કાયટિયાના ઘેર રોકકળ થાય, કલ્પાંત થાય. તેવી જ રીતે પગલાનંદી છે. સંસારના કીડાઓને બધા મેક્ષ જાય એમ માનવામાં માટે વધે? એને બિચારાને તે સાંધા એટલા વાંધા ! ” કહે ને કે એના તે રામ રમી જાય! કેમકે એ તે વિચાર એમ કરે કે “માર્યા ઠાર! આ બધા ક્ષે જાય તે હું એકલે પડી જવાને. બાયડી છોકરાં વિના રખડી જવાને !' એ જીવ તે એવા બનાવના ખબરથી બિચારે પિતાને કાળા પાણીની સજા થઈ, એમ માને. બધા જીવતા રહે એ સમાચારથી જેમ મડદાને અંગે જોઈને સામાન વેચનાર કાયટિયાને ત્યાં રોકકળ થાય, કલ્પાંત થાય, તેમ બધા ક્ષે જાય એ સમાચારથી કંકાશ કેને થાય? કર્મથી પરાજિત, વિષયાધીન, વિષય કષાયના ગુલામ પુદ્ગલાનંદીએને! ધર્મીઓને કંકાશ ન થાય. ભાઈચાર એટલે? ધમીએ તે શું માનનારા હોય? “IT ISત sft Timનિઝ આખા જગતમાંથી કેઈપણ જીવ પાપન કરે” એ પ્રથમ પગથિયું છે મૈત્રીભાવનાનું. ધર્મીએ તે મૈત્રી ભાવનાથી વાસિત હોય “મિત્તિ છે શ્વગૃપણુ એમ તેઓ માને-સર્વ જી સાથે મારી મૈત્રી છે, એમ તેઓ માને, કેઈ શબ્દને પકડી અવળું ન સમજાવે તે ધ્યાનમાં રાખજે. ધર્મના નાશ સાથે મૈત્રી, સહકારના અર્થમાં ન હોય !
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy