________________
ષોડશક પ્રકરણ દઈન
સાધુ પણ તમેને વિષય-કષાયના, પૈસાના, સ'સારના કે એવા જ ઉપદેશ આપે તે તે પણ માંકડાને દારુ પાનારા જ છે ! અને એવા આત્માને સાધુતાવાળો કહેવા કરતાં દારુવાળે કહેવે એમાં જ વાસ્તવિકતા રહેલી છે! સાધુએ ભગવાન્ તીથંકર દેવાની સપાટીએ નથી, પરંતુ તે છતાં સાધુની સ્થિતિ તે ભગવાન્ તીકર મહારાજા જેવી છે.
૩૫૦
જેમ તીથકર ભગવાના માક્ષમાગના દશક છે તે જ પ્રમાણે સાધુ મહારાજાએ પણ મેાક્ષમાના જ દૃશ્યક છે, તેમને મેક્ષ સિવાય બીજી વાતા કરવાના કરી અધિકાર જ નથી ! આપણે ભગવાન શ્રી તીર્થંકર દેવાને નમસ્કાર કરીએ છીએ તેમાં શા હતુ રહેલા છે તેની હવે તમને ખરાખર સમજણુ પડશે. તમે જાણા છે કે તીથંકર ભગવાનેા પાસે કેઇ દીવાની કે ફોજદારીની સત્તા નથી અથવા તેમની પાસે આપણને મારી નાંખવાનાં કોઇ હથિયારો નથી. ખીજી બાજુએ આપણે તેમના તાબેદાર, ગુલામ કે સેવા નથી. આટલું છતાં તમે તેને શા કારણથી માથું નમાવા છે?
આત્મા અનેક જન્મોમાં ફર્યાં છે, રખડયા છે, રઝળ્યા છે, પરંતુ ત્રણે લેાકમાં અને ચૌદ રાજલેાકમાં પણ સ્થળે સ્થળે તેને વીછી કરડાવનારા અને દારુ પાનારા જ મળ્યા છે. આ આત્માની સ્થિતિ ન ધણિયાતા માલ જેવી હતી. જે કોઈ આવતું તે તેને પાડવાની જ વાતા કરતું હતું અને આત્મા પણ પેાતાના સ્વરૂપને સમજેલે ન હાવાથી જ્યાં દારૂના ગ્લાસ મળતા કે તે પીને વધારે અને વધારે પ્રમાણમાં કૂદાકૂદ કરવા મંડી જતો ! અને તેમાં જ તે આનંદ પામતા !! પણ ભલે વિચારો નહિ કે હુ. આ સઘળી ઘાલમેલ તે કરું છું, પણ તે ખધામાં મારું શું? પોતે કોણ છે? પાતે કયાં આવ્યા છે ? પોતે કયાં જવાના છે એ વાત તા આત્મારામભાઇએ કદી વિચારી જ નથી. સાગરીતોના ટકા અને વિષયાના ડંસથી તેણે છે. તેણે કૂદાકૂદ કરી છે, પણ આ બધામાં મને
ટ્રુમાર વેપાર રાખ્યા પોતાને લાભ છે કે