________________
૩૩, તપશ્ચર્યાની શ્રેષ્ઠતા
૩૫
વિહાર, લેચ, ગેચરી આદિ સર્વ વાનાં બહાર ત્યાગ જણાવ્યું છે તે નકામે કહ્યો નથી, પણ તે કરનારા નકામા હોઈ શકે. માટે જણાવ્યું કે–બાહ્ય સંગિક સ્થિતિ સુધારી લે! એટલે અંદરના ત્યાગ વિના, આત્મપરિણતિ થયા વિના બહારને ત્યાગ, બીજાને ફાયદો નહિ કરે, તેવા બહારના ત્યાગથી સદ્ગતિ, અકામ નિજર ભલે થાય, પણ સાચું રૂપ જે મેક્ષનું તે ન જ મળી શકે.
કાંચળી ઉતરવા માત્રથી સર્પ ઝેર વિનાને થતું નથી, તેથી બાહ્ય સાંગિક સ્થિતિ સુધારવા માત્રથી ધર્મ નથી, જે કે ધમીઓએ તે એ પ્રમાણે વર્તવાનું જ છે. જે કઈ છેડે છે તે વિચાર વિના તે ન જ છેડેને? વિહાર, લેચ, ભૂમિશયન વગેરે કાર્ય વિચાર્યા વિના ન જ બને. વાત ખરી, પણ અત્યંતર વિરુદ્ધ ઈચછા જ્યાં પડી છે ત્યા શું થાય? જેમ મિથ્યાદષ્ટિ કે અભવ્ય જીવ સાધુપણું લે, પણ શા માટે? તે દેવલેક માટે. સો વર્ષને દીક્ષા પર્યાય, પણ પરિણામ તે દેવલોકના છે, તે વર્ષના ત્યાગમાં પપમ કે સાગરેમને લેપ (દેવભવની ઈચ્છા) છે, આવા ત્યાગ કામના નથી, અને બીજાઓએ પણ તે મિથ્યાચારનું જ ફળ બતાવ્યું છે. બાહ્ય ત્યાગ ધર્મ માટે જરૂરી છે. ધર્મ પણ કેને? તે જેના શુભ ભાવો છે તેના માટે.
જેને વધારે મેળવવા માટે બાહ્ય ત્યાગ છે, તે અશુભ માટે છે માટે નકામો, બગલાને બાહ્ય ત્યાગ સ્થિરતામાં કેવો છે! પણ મનમાં તે કયારે મત્સ્ય આવે તેને ઘાટ જ જોઈ રહ્યો છે, તેમ બહારના ત્યાગવાળાઓ મનથી દેવલોકના સુખની વાંછા કર્યા જ કરે તે બગલા જે ત્યાગ છે, એટલે દેવતાઈ અદ્ધિ-ઠકુરાઈની યાચના કરે તે મિથ્યાચારનું ફળ છે.
આવી રીતે સૂત્ર સિદ્ધાંતમાં કહેલું છે કે બહારને ત્યાગ સંપૂર્ણ હોય તે પણ તે જૈન શાસનને ઉકરડે ગણાય. અભવ્યને સંપૂર્ણ ત્યાગ હેય તેય તેનાથી દેવગુરુધર્મની પરીક્ષા ન થાય. અતિશયે કે પ્રાતિહાર્યથી દેવ ગણવાના નથી, માસકલ્પાદિથી ગુરુ ગણવાના નથી,