________________
૩રર
જોડશક પ્રકરણ દર્શન
બતે ખાવાની ચંદી માગવા -ગે છે. હું પણ માગીને જ ખાઉં છું. આ હાથી તે માગીને જ પેટ ભરશે. આ૫ જે ગામ આપે તે ખાઈ શકશે.”
મનુષ્ય જીવન મળવા છતાં તેનાં સાધને ન મળે તે તે ટકાવવું શી રીતે? જેમ હાથી તાનસેનને મળવા છતાં ખેરાકી વિના હાથીને રખાય કેમ? આ મનુષ્યપણું બીજા પણ કારણથી મળે છે. “લેવું લેવું” એ જ વિચાર જેના મગજમાં રહેલું હોય છે. જેમ કીડી મકેડી લઈને દરમાં જ મૂકી રાખે.
દુનિયામાં સર્વ જીવ સ્વર્ગ નરક આદિ માને કે ન માને અગર મતભેદ રહે, પણ જે મેળવીએ છીએ તે મૂકીને જવાના છીએ એમાં મતભેદ નથી, છતાં જે મેળવવાનું તે મૂકવાનું હોવા છતાં આપણે લેભ વગરના છીએ? સાડા ત્રણ હાથ જગ્યા, શેર અનાજ અને એક જોડ કપડાં જોઈએ, છતાં લેભ આખી દુનિયાને છે, કારણ કર્મના ઉદયને લીધે જીવને લેવાની જ ટેવ પડેલી છે, જેમાં નાના બચ્ચાના હાથમાંથી તેની જાગ્રત અવસ્થામાં આવેલી કેઈ પણ ચીજ ન લઈ શકે, પણ નિદ્રાવસ્થામાંથી તે ચીજ અગર કપડાં ઉતારે તે પણ લેવા દે, ધમાલ ન કરે, તેમ આ જીવની આંખ મીંચાય ત્યારે સર્વ છેડે, છતાં પોતે લેભને ભાવી શકતું નથી. વળી લેવાની દષ્ટિ જ જ્યાં મુખ્ય હતી, તેના કરતાં દેવામાં કલ્યાણ, દીધું તેટલું કલ્યાણ, આવી દૃષ્ટિ જ્યાં આવે ત્યારે મનુષ્યપણમાં આવવા લાયક. પયુંષણમાં મેઘકુમારના દષ્ટાન્તમાં સાંભળીએ છીએ કે મારા જીવનના ક્ષેત્રે પણ હું એને જીવવા દઉં. પિતાના જીવનના ભેગે પણ બીજાને જીવાડવાની ઈચ્છા થાય તે જ મનુષ્યપણું મળે એટલે હાથીને જીવ મનુષ્યપણે
. દાનના સ્વભાવવાળા હોય તે મનુષ્ય થાય. દાન દેવાવાળે કહેને? નહિ, ફરક છે. જેમ ગામમાં એક શેઠ છે. તે દાન દેવાને છે. ૨૫૦ના કામ માટે પ્રથમ સોથી વાત કરે. છેવટે ૨૦૧ માં સેદ