________________
૨૨. કરણ અને કારણ
૧૧
કરી નાખ્યા. નિસર્ગુ સમક્તિ જેવી જ ન રાખી. શું કેવળી શાસ્ત્રમાં આમ લખ્યું છે તેથી મારે આમ કરવું તેમ માને છે? જો તે તેમ નથી માનતા તે તેમને ધમ નહિ ? તે દેશેાના ક્રોડ પૂર્વ સુધી વળી રહે છે ત્યાં ધર્મ નહિ ? નિસગ, અધિગમ સમ્યક્ત્વ છે. તેમાં અધિગમ સમ્યકૃત્વ તે વચન-ઉપદેશ દ્વારાએ છે. નિસ પોતાના સ્વભાવે, તે નિસગ સમ્યક્ત્વવાળા બધાને ધ વગરના ગણ્યા ? હું કાને કહુ છું તેને ખ્યાલ ન કરે તે તને શું કહેવું ? શ્રોતાઓને ઉપદેશને અંગે આ કહેવામાં આવે છે કે શ્રોતાઓને વચનની આરાધના દ્વારા ધર્મ છે. નિસ સમ્યક્ત્વવાળી અને કેવળી તે શ્રોતામાં નથી. ૩૦ૢતેના પાનનલ્સ નથિ નિસર્ગ સ્વાભાવિક છે તે ઉપદેશથી થાય જ નહિ. આ શ્રોતાને અંગે લક્ષણ છે, જે શ્રોતા ન હાય, કેવળી કે નિસર્ગ સમ્યક્ત્વવાળા માટે આ લક્ષણ નથી. અધિગમ સમ્યકૃત્વવાળા માટે આ લક્ષણ છે. વચનની આરાધના વગર તરાય નહિ અહીં અવ્યાપ્તિ થતી નથી. સિદ્ધમાં વચનની સ્થિતિ જોઈને પ્રવર્તાવાનું નથી. વચનની આરાધનાથી ધમ છે, તેવા ધર્મ કયાં માનીએ છીએ? ધર્મ શા માટે છે? રસાઈ થયા પછી ચૂલા સળગાવે તે તે કુવડ કહેવાય. અહીં સિદ્ધ થઈ ગયા, તેમને દુગતિના ભય નથી ત્યાં ધર્મની જરૂર શી? નિસગ સમકિત અને કેવળી તે શ્રોતાની પદમાં નથી. તેથી અભ્યાપ્તિ નથી. શ્રોતાને અંગે વચનની આરાધના છે. તેને અ ંગે ધમ ધ્યાનના પહેલે પાયા આજ્ઞાવિચય. ૧
વચનના નિશ્ચયના આધારે વચનની આરાધનાવાળા તર્યો. તે વગરના હૂખ્યા. આ નિશ્ચય કે કેઈપણુ વચનની આરાધના વગર તરી શકતા નથી માટે અપાયવિચય ર
આજ્ઞાને નહિ માનનાર તે ચારે ગતિનાં દુ:ખેા ભોગવે માટે વિપાકવિચય ૩
કર્મ એવાં ખાંધે કે તેથી દુઃખા ભાગવવાં પડે, તે ભાગવવા આખા ચૌદ રાજલામાં ફરે માટે સંસ્થાન વિચય ૪.