________________
૧૮ વચનને અર્થ
૧૬૧
અને અન્યથાકતું મ–આ ત્રણ ન હોય ત્યાં વિચાર કરતા નથી. માટે તાલ ઉપર, બેચી ઉપર, આખે હોય કેવું સારૂં? તેને વિચાર કઈ દિવસ કર્યો ? ના. જે તે હોત તે અકસ્માત થવાને પ્રસંગ ઘણે એ છે થાત.
કર્તમ એટલે માથા ઉપર આંખ કરવાની. અકતુમ એટલે જ્યાં થયું હોય તે રોકવાની અને અન્યથાકતુમ એટલે તે જગ્યાથી બીજી જગ્યા પર ગોઠવવાની, પણ તે શક્તિ નથી. માટે તેને વિચાર શા કામને? તે તે આંખને માટે કઈ દિવસ વિચાર કરતું નથી.
જીવને ગુલામ કેણુ ગણે ? આખું જગત જન્મ-મરણુ, મહેનત કરે છે, મીંઢ વાળે છે, તે પણ અનાદિકાળથી. તેમાં આપણું કરેલું કાંઈ થતું નથી, કાતું નથી, પલટાતું નથી. તેવું કેણ માને? જેઓ જીવને ગુલામ માને તે જ માને કે જીવને કરવાની, રોકવાની કે પલટાવવાની તાકાત નથી, પણ જે જીવને સ્વતંત્ર ભોકતા, કર્તા માનનાર છે તે આ ત્રણ વસ્તુ માન્યા વગર નહિ રહે. જેઓ જીવને સ્વતંત્ર, કર્તા, ભેકતા માનનાર નથી તે જ માને કે આ ત્રણ તાકાત આ જીવની નથી. આ શક્તિને અભાવ કેણ માને? તે જીવને ગુલામ ગણતા હોય છે તેમ માને. જેઓ ગુલામીમાં માનતા નથી, જેઓ આ ત્રણ માને છે છે તે જ વિચાર કરે કે આ જીવ રેકવા, કરવા, અને પલટાવવાને સમર્થ છે.
આત્માની બંને પ્રકારની તાકાત કર્મના કારણભૂત ગતિ, આયુષ્ય વગેરે કર્મને બાંધનાર આ જીવ છે. કેઈએ કર્મ બાંધ્યાં અને તે મને વળગ્યાં તેમ નથી. કર્મ કરનાર હું જ છું, છતાં કરવું હાથમાં, પણ પછી પલટાવવું હાથમાં નહિ! મરચાં ખાવાં તે મરજીની વાત, મરચા ખાધાં પછીની બળતરા તેને રેકવાનું આપણા હાથમાં, રેચ, ઝાડની દવા લેવી તે આપણા હાથની વાત પણ ઝાડા, રેચ થવા માંડે તે રેક મુશ્કેલ છે તેમ નહિ. મરચાં તીખાં વધારે ખાધાં હોય તે ઉપર ઘી ખાધું અને બળતરા રેકી, ઝાડાનું
૧૧