________________
૧૬૦
ષોડશકે પ્રકરણ દેશન
થતા નથી. એ બધેા સ`ઘાત ક્યારે કર્યું ? આખા જીવનમાં જહેમત ઉઠાવી ત્યારે. જ્યારથી માતાની કૂખમાં આવ્યા ત્યારથી કાયાને ખાંધતા આવ્યા, પેષતા આવ્યા. કયા જન્મમાં કાયાનુ ખાંધવું, પાષવું નથી ? તો એવે એક ભવ નથી કે જેમાં કાયાનું આંધવું, પાષવું, ત્યાગ કરવું ન હોય.
આ
મહેનતનું ફળ મીંડું નાનાં બચ્ચાં એક વર્ષ નાપાસ થાય, તેની મહેનતનું ફળ કઇ ન આવે, તે રાઈને આખા દિવસ કાઢે. કેટલાક ોકરાએ આપઘાત કરીને મરી ગયા કારણ કે આગળની મહેનત નિષ્ફળ માલુમ પડી. બચ્ચાંઓ તૈય ધારી શકતાં નથી. ત્યારે આપણે ગયા જન્મ, જન્મ પણ પલ્યાપમની મહેનતે મેળવેલુ શરીર તેને મૂકતાં મહેનતનુ મીંડું કર તો કર્યાં કરીએ છીએ. વિચારઃ-છોકરાની એક વષઁની મહેનત નિષ્ફળ જાય તા તે હતાશ થઈ જાય છે અને તેને તે અકારુ કરનાર થાય છે, ત્યારે તમારી અનાદિ કાળની મહેનતનું ફળ શું ? અનાદિકાળથી રખડયા તેમાં અત્યારે તમારી પાસે શું છે ? જે જીવને અનાદિકાળના માનશે તે ભવો પણ અનાદિકાળના માનશે. જો તે માને તે તેં રખડીને મેળવ્યુ` શુ` ? માલિક હાય, નવનિધાનના માલિક હાય,દેવા સેવા કરતા ચક્રવતી પણુ' મેળવ્યુ તેમાં ભલે ચક્રરત્ના હોય તો પણ મરણુમા‘ચક્રમ.’
આ જીવ અાદિથી ભટકા, મહેનત બહુ કરી, પણ તેનુ ફળ શુ ? મીંડું, મહેનતમાં એકડા કાઈને નહું. માટે શાસ્ત્રકાર કહે છે કે એમાં ચેતાય કયારે. ?
તા જ્યારે મીંડુ વાળવાવાળા તેને રોકી શકે ત્યારે.
તેમ આત્મા શકિત દાખવે તો મી'ડાના એકડા કરી શકે. એવા. પ્રકારની શક્તિ આ આત્મામાં છે તે વિચારે કયારે? આ ત્રણ વસ્તુ હોય ત્યાં સુધી વિચારના અવકાશ છે, નહિ તેા નથી હોતા. જેમ અહી આગળના ભાગમાં આંખો છે, પાછળ નથી, તેથી અડચણ પડે છે.
અકસ્માત થાય તેને માટે ત્રણ આંખો કરી શકતા નથી.. અર્થાત તેને ફેરવવાની તાકાત નથી. જ્યાં કમ્, અકમ્,