________________
૧૫૬
ષોડશક પ્રકરણ દર્શન
નિગોદને અને તમે ભાગ આ જીવ અતીન્દ્રિય જ્ઞાનવાળે છે, કારણ કે સિદ્ધ મહારાજે તે દેખે છે. જ્ઞાની સિવાય જવાબ કરવાની જરૂર નથી. માટે અનંતકાયમાં અનંતા છો તે તના દષ્ટાંતથી મદુદ્દક શ્રાવક સમજાવી શકયા. હવે મોક્ષને અંગે શંકા ઊભી કરી. જીવ ન થતું નથી અને મેશે અનંતા જાય છે તે સંસાર ખાલી થશે કે નહિ, આ શાથી માને છે? જીવ માને છેડી અને તેથી તેમાંથી આવે તેમ માની લે ત્યારે. ચંપકભાઈએ કહ્યું કે પાનાભાઈ, અમર ચંદભાઈ દરિયા તરફ ગયા ત્યારે અમરચંદભાઈ ટાંકણીમાં પાણી લઈને બહાર નાંખે છે. ત્યારે પાનાભાઈ કહે મૂર્ખ છે. આમ કરીને દરિયે ખાલી કરે છે?
ટાંકણના પાણીથી દરિયે ખાલી થશે, તે કહેનાર સાચો ઠરે કે હાંસીવાળે કરે ? કેમ? કયાં દરિયે અને કયાં ટાંકણીનું પાણી ? તેમ અમરચંદભાઈએ ઠપકે દી. ટાંકણને દરિયામાં નાખી અને બહાર કાઢી ત્યારે તેના ઉપર કેટલું પાણી માયું ? તેથી દરિયે ખાલી થશે તેમ કહેવું પડ્યું. દરિયે અને ટાંકણુની અણી વચ્ચે અંતર દેખીએ તે તે સંખ્યાત, અસંખ્યાતગણું છે, અનંત કાળ ગયે અને જેટલા મેક્ષે ગયા તે એક નિગોદના અનંતમે ભાગે. તે કેટલું અંતર છે? આટલે બધે ભૂતકાળ ગયે અને તેમાં મેક્ષે ગયા છતાં તે એક નિગેદને અનંતમે ભાગ છે. કેવળીને જ્યારે પૂછીએ ત્યારે જવાબ મળે કે એક નિગદને અનંતમે ભાગ છે. હજારો ટાંકણીઓ દરિયામાં નાખી અને બહાર કાઢી તે દરિયે કેટલું ખૂટે તે કહે ને? તેમ અહીં અસંખ્યાત નિગેદ, અસંખ્યાત ગેળા એમાં જીવોને સમુદાય એટલે બધે કે જેટલા મોક્ષે ગયા, મેલે જાય છે અને જશે તે બધાને ભેગા કરીને કેવળીને પૂછીએ તે કહે છે કે એક નિગદને અને તમે ભાગ તે છે.