________________
પ્રવજ્યા-પરિપાલન ]
६८ પ સમિતિઃ-(૧) ઈસમિતિ-સંયમયોગાથે જ્યાં ચાલવું પડે, ત્યાં માત્ર જીવરક્ષાનો ઉપયોગ (લક્ષ) રાખી ચાલે તે. (ર) ભાષાસમિતિ–લે તેમાં સાવઘતા, સ્વપરને અહિતકારિતા, જૂઠ વગેરે ન આવે, એનું ધ્યાન રાખે છે. (૩) એષણ સમિતિ-ગોચરી (બ્રમરવત્ ભિક્ષાચર્યા)માં જીવહિંસાદિ દોષ ટાળવા ગષણ કરે છે. દોષમાં ઉદ્દગમના ૧૬, ઉત્પાદનના ૧૬, એષણના ૧૦,-એમ ૪૨ દેષ ટાળી ભિક્ષા લે; અને સંજનાદિ પાંચ દેષ ટાળી ભિક્ષા વાપરે તે. (૪) આદાન-ભંડ-માત્ર-નિક્ષેપણસમિતિ-સંયમના ઉપકરણ (સાધન) લેતાં મૂકતાં જીવરક્ષાર્થે પડિલેહવાનો (દષ્ટિથી બરાબર જેવાને) અને રજોહરણાદિથી પ્રમાર્જવાને ઉપગ રાખી વર્તે તે. (૫) પારિષ્ટાપનિક સમિતિ–નિજીવ નિર્દોષ ભૂમિ જોઈને જ મલમૂત્રાદિ તજે તે.
૩ ગુપ્તિ -(૧) મને ગુપ્તિ-એ મન પર અંકુશ છે. અશુભ અને બિનજરૂરી એવી શુભ પણ વિચારણા રેકી, આવશ્યક શુભ વિચારણામાં જ મનને પરોવી રાખવું તે. એવું (૨-૩) વચન અને કાયાને અશુભમાં જતી રેકી શુભમાં રોકી રાખવી તે વચનગુપ્તિ ને કાયગુપ્તિ.
સમિતિ-ગુપ્તિના આ દષ્ટાંતે :- (૧) એક મુનિની ઈસમિતિની પરીક્ષાર્થે દેવે એમના માર્ગમાં બહુ દેડકીઓ દેખાડી. મુનિ બહુજ આસ્તેથી ડગલું ડગલું ભરે છે. ત્યાં સામેથી હાથી દોડી આવતે દેખાડ્યો! તે પણ પ્રાણની પરવા કર્યા વિના દેડકી ન મરે એની કાળજીથી જ ડગલું ભરે છે. એમાંય મુશ્કેલી
૨૪