________________
૨૬
સુખમાં ટેવાયેāા કેમ એ ન સમજે? સિદ્ધને આકાશસ'યેાગ કેમ નહિ? એક સત્ અન્યસત્ કે અસત્ ન થાય; સાપેક્ષદશામાં નિરાંત નહિ, સિદ્ધસુખ અનુપમ, (૩) ‘સિદ્ધસુખનું દૃષ્ટાંત-ત્રિભાષા-અર્ચિત્યતા (પૃ. ૪૫૦) *(૪) ભાવશત્રુ-ભારગ-પરમઅર્થ-અનિચ્છેચ્છામાં અનંતસુખ કેમ ? ક રાગ, અનિચ્છાની ઇચ્છા કેમ મહત્ત્વની ? (૫) તથાભવ્યત્વ વિચિત્ર શાથી ? (પૃ. ૪૫૬), (૬) ‘અનેકાંતવાદથી જ તત્ત્વવ્યવસ્થા’ (પૃ. ૪૫૭), એકાન્તવાદ મિથ્યાવાદ, ‘ભવ્ય' કાણુ ? મેક્ષ કે છત્ર ? (૭) ‘અમદ્ધને મુક્તિ નહિ'માં (પૃ. ૪૬૦) સાંખ્યમત ‘અનાદિ અબદ્ધ છત્ર મુક્ત થાય'નું ખંડન; અરૂપી જીત્રને ખંધ કેમ ? જાતને મિલન જ કરવાની મૂર્ખ`તાના ધધે; અનાદિ ખંધપ્રવાહ. (૮) અનાદિ કયાગ નાશ ક્યાંથી પામે ? (પૃ. ૪૬૪) સુવર્ણ માટીનું દૃષ્ટાંત.’
દિદક્ષા યાને પ્રકૃતિદર્શનની ઇચ્છા પછી ખંધપ્રવાહ ચાલુ”ની ને અબદ્ધ અને ખમુક્તમાં ભેને લીધે ફરી બંધ નહિ'ની સાંખ્યમાન્યતાનું ખંડન (પૃ. ૪૬૫), સથા અજ્ઞાતની દિક્ષા નહિ; અહેતુક દિદક્ષા શાશ્વત'ની આપત્તિ, દિદક્ષા ભવ્યત્વ તુલ્ય નથી. (૯) અધ-મેક્ષ એ પરિણામિવશેષ છે, (પૃ. ૪૭૧), પર્યાયનયથી વિચારણા; ખૌદ્ધમત અત્યંત ક્ષણેાદ મેાક્ષ'નું ખંડન; ‘સત્ જે અસત્ થાય, તે અસત્ ઉત્પન્ન થાય'ની આપત્તિ (પૃ. ૪૭૪), નિરાધારતા-અનન્વયની આપત્તિ (પૃ. ૪૭૭), નિયેાગ અપ્રામાણિક,
(૧૦) સિદ્ધતું સુખ, સ્થાન, ગતિઃ મેાક્ષ અગે દાનિક સાંખ્યવેદાન્તી-ખૌદ્ધ-પાશ્ચાત્ય-અવતારવાદીની માન્યતાએ।ની સમીક્ષા (પૃ. ૪૮૨) સિદ્ધોનું સુખ અવિનશ્વર, સ્થાન સિદ્ધશિલા, ત્યાં ગમન સહજ, પુનર્પતન નહિ. (૧૧) ભ॰યાના કદી ઉચ્છેદ નહિ. (પૃ. ૪૮૬). એમાં દલીલ અને શાસ્ત્રપ્રમાણુ. ભવ્ય-જાતિભવ્ય-અભવ્ય (પૃ. ૪૮૯) (૧૨) વ્યવહાર એ તત્ત્વનું અંગ (પૃ. ૪૯૨); એનાં ૩ કારણ, દાખલા (૧૩) જિનાજ્ઞા સમતભદ્રા (પૃ. ૪૯૭), ત્રિપરીક્ષાશુદ્ધ-માર્ગાભિમુખ-માર્ગ પતિત