SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ ઉત્થાન કે વૃદ્ધિ થાય,-કલહ-કુસંપાદિ જાગે, પાપની નવી તરકીબ મળે, એ બધે વચનવ્યવહાર એ પાપપદેશ છે. એને ત્યાગ કરવો. (iv) અધિકરણ-પ્રદાન ત્યાગ; અધિકરણ એટલે, ૧ કલહ-કંકાસ-ચડાઉતરી ન કરવી; અને ૨. પાપસાધને દા. ત. ઘંટી-હળ-હથિયાર, મુશળ–મોગર-ધેકે, ચાકુ-કાતર-દાતરડું, સાબુખાર-એસીડ વગેરેના દેવામાં પહોળા ન થવું, કેમકે એની પાછળ મટી જીવહિંસા છે. એમ વિલાસી ચિત્ર-નેવેલે વગેરે ન વસાવવા, કારણ કે એ ખોટે મેહ ઉત્પન્ન કરનારા છે. આ રીતે હિંસા-ચોરી–પરસ્ત્રીદર્શન-અનર્થદંડમાંથી કાયાને અટકાવી શુભ પ્રવૃત્તિમાં જોડવી, જિનાગમે કહેલી રીતિનીતિના અનુસારે જીવરક્ષા, દાન–શીલ-તપ, દેવભક્તિ, ગુરુસેવા, જિનવાણીશ્રવણ, શાસ્ત્રાધ્યયન, તીર્થયાત્રા, સામાયિક-પષધ-પ્રતિક્રમણ, પરમેષ્ઠિસ્મરણ વગેરે શુભ અનુષ્ઠાનમાં પ્રવર્તમાન રાખવી. (૧૧) લાભાચિત દાન-ભેગાદિ સૂત્ર-તહું અહોનિશાળે, નિકો, સ્ટાફોરિપરિવારે, लाहोचिअनिहिकरे सिआ । અર્થ-તથા આવકને અનુસાર દાન કરનાર, આવકને અનુસારે ભેગે પગ કરનારે, લાભને યોગ્ય પરિવાર માટે રાખનારે (અને આવક મુજબ મૂડી સંઘરનારે બને. વિવેચન-સાધુધર્મ યાને સર્વ પાપનિવૃત્તિની ભૂમિકા માટે જરૂરી જેમ અહિંસાદિ ગુણ છે, ગુણોની અત્યંત ઉપાદેયબુદ્ધિ છે, જિનાગમનું ગ્રહણ-ચિંતન અને ઉત્કૃષ્ટ મૂલ્યાંકન છે, અકલ્યાણમિત્ર-ત્યાગ, લેકવિરુદ્ધ-ત્યાગ, કલ્યાણમિત્રસેવન વગેરે
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy