SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ છે નિરર્થક ન મરે. શાકભાજી પણ સડેલી ન લાવવી, નહિતર અંદરની ઈયળ વગેરે કપાઈ મરે. બધે જ જીવજતના =શક્ય જીવરક્ષાને પ્રયત્ન જોઈએ. (૨) ચેરી નાની પણ ન કરાય; ગાવલી ન કઢાય; કર ન છૂપાવાય, અરે ! ટપાલ પર ટિકિટ પણ ઓછી ન લગાવાય, કે આવેલી ટપાલની ટિકિટ પર ભૂલમાં છાપ ન લાગી હોય તે એ ટિકિટ ફરીથી ન વપરાય. તે જ હૃદય પવિત્ર રહે. કેન્દ્રાકટમાં માલ હલકે વાપરી પૈસા પૂરા લે એ ચેરી. પણ કુદરત એને બદલો વાળે છે. એક કન્ટ્રાકટરે પૂલ બાંધી રૂા. બે લાખ માર્યા. ઈન્સપેકટરને લાંચ આપી સરકારમાં પૂલ મંજૂર કરાવી લીધે. બન્યું એવું કે જે ગાડીમાં એનું કુટુંબ આવતું હતું એને પૂલ ભાંગવાથી અકસમાત નડ્યો, કુંટુબ ખત્મ થયું. કેન્દ્રાકટર પકે પોક મૂકી રડતે બેઠે. (૩) પરસ્ત્રી સામે દૃષ્ટિ પણ ન નખાય. આજના સિનેમામાં આને શાહુકારી દુરાચાર ચાલે છે. રસ્તે જતી સ્ત્રી સામે જોતાં લજવાશે, પણ ત્યાં તાકીને અંગ-પ્રત્યંગ જોતાં કેઈનેય લાજ નથી ! પરસ્ત્રી સામે ન જોવાય-એ માટે તે કલ્પનાથી પાંપણ પર અડધે મણ સીસાને ભાર જોઈએ. નહિતર જોવામાં શું મળે છે? એ ચક્ષુકુશીલતાથી ઉલટું બળતરાઉન્માદ-કુવિકલ્પો વધે છે, ચિકણું પાપકર્મ બંધાયાથી પરભવે અંધાપે ચક્ષુદ, નપુસકપણું...યાવતું પરમધાર્મિકના ભાલાની આંખમાં કે ચામણ મળે ! ત્યારે પરસ્ત્રીએ જોવાનું હવનમાં પછી પત્ની ન ગમે, ગુરુમુખ પર દિલ ન ઠરે, દેવનાં દર્શને હરખ ન ઉલ્ટ એ કેવી દુર્દશા ! પરસ્ત્રી જેવાની ય મનાઈ,
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy