SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : ખાટા અથ કર્યાં કે એના પતિ યાને પેાતાના ભાઇ યુગમાહુને ખત્મ કરાય તેા. એ રાણી તરીકે મળે. તેથી સમી સાંજે ઉદ્યાનમાં એકાંતમાં એ ભાઈ ભાજાઈ બેઠેલા ત્યાં જઈ વિનયથી નમન કરતા ભાઈ પર તલવારના ઘા ઠાકી દીધેા, અને ભાગ્યા. સતી સમજી ગઇ; હવે પેાતાના શીલ પર અને નાના પુત્ર પર મહા આફત દેખે છે. છતાં એણે અત્યારે પેાતાના વિચાર પડતા મૂકી કલ્યાણમિત્ર તરીકે પતિના પરલેાકના વિચાર કર્યાં. મરતા પતિને ક્રોધમાં પડેલા જોઇ કહે છે મહાનુભાવ ! અત્યારે પરલેાક જવા ટાણે આ ગુસ્સે ? એ કેવા નરકગમન દિ ભવ-ભ્રમણના રવાડે ચડાવી દેશે ? માટે શાંત-પ્રશાંત-ઉપશાંત મની જાએ. વાંક આપણા પેાતાના પૂર્વ કના છે, એ કેાઈ દુષ્કૃત્યથી ઉપાર્જેલું, તે અહીં હવે આ વિપાક દેખાડી રહ્યું છે. જવાબદાર અને લેખેા. ભાઇ નિમિત્તમાત્ર છે. એમને ક્ષમા આપે. અને હવે તે તમે જવાને અવસર છે માટે અરિહ તાદિ ચાર શરણુ અને પરમેષ્ઠી-સ્મરણનું આલખન કરે, જે અત્યારે સચાટપણે દુર્ગતિપતન અટકાવી તમને સદ્ગતિમાં લઇ જાય.' યુગમાડું ઉપશમ-સમતા-સમાધિ પામ્યા. એમ કરીને પાંચમા દેવલે કે દેવ થયેા. પછી તેા એણે ય કલ્યાણમિત્ર બની, પતિના મૃત્યુ બાદ તરત જ જે જંગલમાં ભાગેલી મદનરેખા, કામાંધ વિદ્યાધર રાજાથી નઢીશ્વરમાં લઈ જવાયેલી, એને ત્યાંથી ઉપાડી અહીં સારા સાધ્વીજીના યાગ કરાવી આપ્યા. ત્યાં સતીએ દીક્ષા લીધી. કલ્યાણમિત્રની બલિહારી છે. ગૃહસ્થ કલ્યાણમિત્ર બનેલા પુત્રપુત્રી–માતાપિતા, પતિ-પત્ની, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy