SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદર ભાવાનુકંપા ! જેના વેગે અનંતકાળમાં એ શિષ્ય-વર્ગને કેઈથી ઉપકાર ન થયે હેય તે અતિ મહાન ઉપકાર થયો! તેમજ સૂત્રની આ રીતે ભૂતકાળથી ચાલી આવતી કલ્યાણ પરંપરા અખંડ રહી ભવિષ્ય માટે ચાલશે. તેવી રીતે “સર્વ ત્યાગી સાધુ મહાત્માઓના સમ્યક સ્વાધ્યાય, અહિંસા-સંયમ અને તપ, વિનય-ભક્તિ અને વૈયાવચ્ચ, ઉપશમ-શુભધ્યાન, અને મંત્રી આદિ ભાવે; તથા મહાવ્રત અને એની સુંદર ભાવના, પરીસહ અને ઉપસર્ગમાં અડગ ધીરતા, સાથે અન્ય જીવોને રત્નત્રયીની સાધનામાં સહાય, ઈત્યાદિ સાધુ ભગવંતના ઉત્તમ અનુષ્ઠાનની હું ભારે અનમેદના કરું છું. કેવી અલૌકિક જીવનચર્યા! કે નિર્દોષ, સ્વપર-હિતકારી કલ્યાણાનુબંધી, વિશ્વવત્સલ વ્યવહાર ! કેવી આત્માની પવિત્ર પ્રવૃત્તિ! કે પ્રબલ પુરૂષાર્થ ! અહે! જે ભાગ્યવાન આત્માઓને આવું સુંદર જીવન પાપ્ત થાય છે, તેમના પુણ્યની અને તેમના આત્માની બલિહારી છે! તેમને કરડે વાર ધન્ય છે! ભવસાગરને તે લગભગ તરી જવા આવ્યા છે.” દિલની એ અનુષ્ઠાન પર પાકી શ્રદ્ધા, આકર્ષણભાવ, નિધાનપ્રાપ્તિ જેવો હર્ષ–સંભ્રમ, ઈત્યાદિથી અનુમોદના કર્યો જવાય, જીવનમાં એ જ સાર, એ જ કર્તવ્ય, એ જ શેભાસ્પદ લાગે, તે એમાં સ્વયં પુરુષાર્થને યોગ્ય કર્મક્ષ પશમ થત આવે. ઋષભદેવ પ્રભુના જીવે પૂર્વે વજસેન ચક્રવતીના ભવમાં પિતા તીર્થકરને પામી એ સુકૃતાનુદના કરતા રહ્યા, તે મેહનીય વીર્યંતરાય વગેરે કર્મોને દબાવતા દબાવતાં એને ક્ષપશમ કરીને ચક્રવતીપણું છોડી મુનિ બન્યા, યાવત ઠેઠ
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy