________________
૧૪૫
ગર્હા-દુગ’છા ચાલુ હોય તા જ એ દોષાનાં સેવન મુડદાલ અનતા આવે. એટલે આ ગહદમાં 'ભ કે નઠારતા નથી. અલખત્ કોઈ દેખાડ માટે કે બીજી ત્રીજી લાલસાથી નહિ, પણ અંતરથી અકર્તવ્ય તરીકે સચાટ લાગીને દોષા પ્રત્યે ગાઁ-તિરસ્કાર થવા જોઈએ. ભરત ચક્રવતી ને આ આંતરિક ગહ ચાલુ હતી એના પ્રતાપ હતા કે આરીસાભવનમાં માર્ક મળતાં એ રાગાદિ દેષા અને એના પેાષક પદાર્થ ઉપર સૂગ, નફરત વધી જતાં પ્રમળ પાપ-પ્રતિઘાત થઈ તરત આગળ વધતાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું. (૩-૪.) · મિચ્છામિ દુક્કડં 'માં બીજી વાત એ આવી કે એથી નમ્રતા-કામળતા થાય, અને સ્વચ્છંદ નિર’કુશ વૃત્તિ પર કાપ મૂકાય. કઠિન માટીમાં ઘડાને ઘાટ ન ઊતરે. એમ કઠણુ હૃદયમાં ગુણનો ઘાટ ન ઊતરે, કેામળમાં ઊતરે. માટે દોષપાપના મહત્ત્વની પકડ રૂપી ઠાશ ફગાવી દેવાય, અને દુષ્કૃતની સાચી ગહ થાય, એમાં અર્હત્વના ભાવ ‘હું મેાટા, હું સારા, ગુરુ આગળ મારી હલકાઈ કેમ દેખાડુ' ?' એવા અહ’ભાવ ઊંચા ગુણસ્થાનકે નથી ચડવા દેતા; માટે નમ્રતા પણ જોઇએ. સાચી દોષ-ગર્તામાં એ થાય.
6
(૫) દોષ-પાપના હાંશે હાંશે સેવનની અનાદિ કુટેવ કાઢવા એ તપાસવું જોઇએ કે અંતરની કઇ દુષ્ટ વૃત્તિ ઉપર . આ સેવાય છે. દા. ત. ચક્ષુકુશીલતા કે સ્પર્શ કુશીલતામાં નિર્ભયતા અને એનો લેાભ એ હૃદયની દુષ્ટ વૃત્તિ છે. એથી એ ખીજ ઉપર પરસ્ત્રીનું નિરીક્ષણ કે સ્પનું પાપ કરાય છે. માટે એ ખીજ જ ઊખેડી નાખવું જોઇએ. આમ દરેકે દરેક દુષ્કૃત્ય
૯