________________
૧૪૪
દુગ’છા, પશ્ચાતાપ થાય, તેા એવા દુષ્કૃત્યને સહેજે કરાવનારૂ, જે સ`સાર અને અતત્ત્વ પત્યે રુચિભાવ રૂપી પાપ, તેના પ્રતિઘાત કેમ ન થાય ?
‘મિચ્છા મિ દુક્કડ’’માં ગર્ભિત આ પાંચ ભાવ આવિકાસ માટે બહુ ઉપયાગી છે;– (૧-૨ ) દાષાને તથા દોષિત સ્વાત્માની દુગંછા, (૩–૪) નમ્ર હૃદય, તથા સ્વચ્છ હૈં નિરકુશ વૃત્તિ પર કાપ, દોષ-દુષ્કૃત્યના મૂળમાં કામ કરતા કષાયેના ઉપશમ,
તિરસ્કાર, અને કેમળ તેમજ (૫)
(૧:૨) આમાં પહેલા બેથી એ લાભ છે કે દોષ-પાપ ફ્રી સેવવાના પ્રસંગ આવે તેય એમાં પૂર્વના જેવા રસ નહિ રહે, તેમ એ એછુ. એછું કરવાની વૃત્તિ રહેશેઃ એટલે જ જ્યાં સુધી દુષ્કૃત્ય-સેવન ચાલુ છે ત્યાં સુધી એની ગર્હ અને સ્વાત્મ-દુગછા રહેવી જ જોઈએ.
પ્ર–પાપેા સેવ્યા કરે અને ગહ કર્યા કરે એમાં દંભ યા નòારતા નહિ થાય ?
ઉઆવે। વિચાર કરીને જો વારવાર દુષ્કૃત્ય ગાઁનું કાર્ય ન કરવામાં આવે તે જીવ કલ્યારેય ઊંચા જ ન આવે; કેમકે સ'સારમાં પહેલે તબકકે દ્વેષ-પાપ-દુષ્કૃત્યોને ત્યાગ થઈ શકતા જ નથી. ગૃહસ્થને ઘર-સંસારના આરભ-પરિગ્રહ-વિષચેાના પાપ રહે જ છે, સાધુને વીતરાગ થવા પૂર્વે નાના રાગ, દ્વેષ, હાસ્ય, રતિ-અતિ વગેરે નડવા કરતા હાય છે. હવે જો એની ગાઁ તિરસ્કાર-સ્વાત્મ દુગ’છા કરતા રહેવાનું ન હોય તા એના અર્થ એ કે દિલ એ પાપા-દાષામાં દુભાતું નહિ; પણ ખુશમિશાલ રાખવાનું. પછી એ કયારે છૂટી જ શકે ? એ તે