________________
૩
મૂળ પાઁચસૂત્ર રાજાની જેમ પડિતેાને આનંદ સાથે રક્ષણ આપે છે. આ. શ્રી હરિભદ્રસૂરિ જેવા મહાપ્રાજ્ઞે એ ‘વૃત્તિ’રચનાથી વ્યક્ત *. એના પરની વિવેચના ઉચ્ચપ્રકાશના પંથે' મધ્યમ કાટિના જીવાને મ’ત્રની જેમ સમાધિ-હેતુ બને છે, અને એમાંનાં ખાળ-ભાગ્ય દષ્ટાંતે અજ્ઞાનને પણ જ્ઞાની ખનાવે એવા સૌભાગ્યવતી સ્ત્રીની શિખામણુ
જેવા છે.
દ્રવ્યાનુયાગ, ચરણકરણાનુયોગ, વગેરે અનુયેાગમાં સમથ આચાએ અનેક શાસ્ત્રો રચ્યા, તેમાં જેમ ‘તત્ત્વાર્થાધિગમ મહાશાસ્ત્ર અતિગભીરરૂપે પ્રખ્યાત છે, એમ આ ‘પંચસૂત્ર' પણ તેની તુલના કરે એવું છે; એ વસ્તુ સમર્થ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીની વૃત્તિ કહે છે, ‘પ્રવચનસાર ૫૫ લક્ષાદિયા-ચોત્' અર્થાત્ સમગ્ર આર્યંત શાસ્ત્રાના સાર આ પંચસૂત્ર છે, કેમકે એમાં સમ્યગ્ જ્ઞાનક્રિયાના ખજાના સક્ષેપમાં ભર્યાં છે. ગીતા' જેવા શાસ્ત્ર ગભીર છતાં ગીતાના એ ઉપદેશ શા માટે યેાજાયે! અને એનું પરિણામ શું આવ્યું એ શ્વેતાં વિષયાસક્તિ અને કષાયની વૃદ્ધિ થવાનું દેખાય છે, કે જે સંસારવક છે; ત્યારે આ ‘પ’ચસૂત્ર'માં કેવળ પાપક્ષય અને અસ`ક્િલષ્ટ અને ગુણાષાયક પુણ્યવૃદ્ધિ દ્વારા મેક્ષ પમાડવાના જ હેતુ છે, અજ્ઞાન-અવિરતિના નાશ કરી ભવફાગ મટાડવાની રસાયણિક ચિકિત્સા છે. આ સૂત્રમાં હેતુ-હેતુમદ્દભાવ અવ્યાબાધ વધે જાય છે. પૂર્વ પૂર્વીના સૂત્રત્રચનાના ભાવ આત્મસાત્ મનતાં એ જીવનના સુધારા કરતેા કરતા ઉત્તરેત્તર સૂત્રપ ́ક્તિએ ના વિષયને અવકાશ આપતા જાય છે, એમ આ સૂત્ર ક્રમબદ્ધ વ્યવસ્થિત જીવનશુદ્ધિ-આત્મશુદ્ધિને સાકાર કર્યે જાય છે. એના પાલનમાં સાધક જો જરાક પણ ભૂલ કરે તે ાગમાં મિથ્યાભાવે સેત્રાયેલ કુપથ્યની જેમ અનÖકારી બને છે. એ સમજવા આ સૂત્ર સુંદર સાધન છે,
માટે, ઉત્તમ આત્માએ આ પૉંચસૂત્ર કંઠસ્થ કરવા લાયક છે, વારંવાર સ્વાધ્યાય કરવા યેાગ્ય છે. દુષ્કાળમાં દ્વાદશાંગીતેા મેટા ભાગ વિચ્છેદ પામ્યું શકે અવશિષ્ટ આગમ-શાસ્રા પણ પરમ આલખન છે.