________________
ભાગવા ધારે છે. પણ કરે શું ? એ થેલી શેઠના હાથમાં છે. એમાં જોગાજે એવું બન્યું કે એક સ્થાને બન્ને જણ ભાતું ખાવા બેઠા. પણ ઊઠતી વખતે સહજ ભાવે ચંદ્રકાન્તના હાથમાં ભાતાળેલી પકડાઈ; પેલાએ ધનની થેલી પકડી. હવે નોકર મનમાં ખુશી થતે શેઠ ટળે એની તક શોધે છે. એમાં દૂરથી એક કૂવે દેખતાં ગળગળે થઈ શેઠને કહે કે “મને બહુ તરસ લાગી છે. ”
ભલે શેઠ કૃ દેખતાં પાણી માટે ગયે. નોકર ચૂપકીથી પાછળ જાય છે. ત્યાં ચંદ્રકાન્ત વાંકે વળી કૂવામાં જે પાણી જેવા જાય છે કે તરત પેલાએ એને હડસેલે મે; તેથી એ પડ્યો અંદર ! ત્યાં અંદરથી ‘નમે અરિહંતાણું” અવાજ આવ્યા. અવાજ પોતાની પત્નીને પારખીને બોલી ઊઠે છે, “અહે તું અહીં ક્યાંથી?” પેલી કહે “મને લૂંટારા લઈ ચાલ્યા, રાત પડવાથી બધાને અહીં પાસે મુકામ હતું. મને થયું કે કદાચ એમને
ત્યાં મારા શીલપર આક્રમણ આવે એના કરતાં અહીંથી જ રસ્તે કરે સારે; એટલે બધાને ત્યાં સુતા મૂકી આ કુવામાં પડતું મૂક્યું. પરંતુ તમે અહીં કૂવામાં શી રીતે ?” ચન્દ્રકાન્ત કહે છે. “હું તને ધનથી છોડાવી લાવવા આપણ નેકર સાથે નીકળેલ. વચમાં ખાવા બેઠા ત્યાં કુદરતી ધનની થેલી નેકરના હાથમાં રહી! એને બિચારીને એને લેભ લાગ્યું હશે, તેથી આ કૂવામાં પાણી જેવા હું જે વાંકે વળે કે તરત પેલાએ પાછળથી મને હડસેલ્ય.” પત્ની કહે, અરે, કે દુષ્ટ નેકર !” આ કહે છે “ભલી રે બાઈ, એ તે ઉપકારી કહેવાય કે અહીં આપણું બેને ભેટ કરી આપે. નહી તે હું ચોરની પલ્લીમાં