SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા કે જે આને કળ બેસી જશે તે અંદરથી પછી શી રીતે ઉઘાડીશ? કેમકે હેન્ડલ તે બહાર હોય. અને ખરેખર અહીં બન્યું પણ એમજ ! બારણું અધખુલતું બંધ થવાને બદલે પૂરું બંધ થઈ ગયું ! કળ બેસી ગઈ. થોડીવાર પછી ખેલવા જાય તે ખૂલે નહિ અકળાયા, ગુંગળાયા, હવે તે અવાજ કરવા છતાં બહાર કેણ સાંભળે? તે એમાં ને એમાં અંતે મરી ગયા ! પાછળથી છોકરા બહાર શોધા શોધ કરે કે બાપા ક્યાં ગયા ? આખા ઘરમાં જોઈ વળ્યા. બહાર કાકા, મામા, ફઈ વગેરે ને ત્યાં અને ગામ બહાર પણ જોઈ આવ્યા, મળ્યા નહિ, એટલે માન્યું કે “ જંગલમાં ગયા હશે અને ત્યાં શિકારી પશુઓ મારી નાખ્યા હશે.” બસ, ડેસાનું મરણકાર્ય કર્યું. પછી ઘરનું સંભાળવા જતાં તિજોરી બંધ દેખી, ચાવી જડી નહિ, લુહારને બેલા. લુહારે તે પહેલું હેન્ડલજ તપાસ્યું-ખટ બારણું ખૂલતાં ગંધાઈ ઉઠેલું બિહામણું મડદું જોયું ! બહાર લેકમાં ખબર પડી ગઈ ને ગામમાં કહેતી ચાલી કે, “શેઠ તિજોરીમાં મરી ગયા ! ” આમ બેટા ભયના દેષ પર ડેસાના બેહાલ થયા ! જિંદગી ચિત્તમાં તીવ્ર રાગદ્વેષના સંકલેશ કરી કરીને પૂરી કરી ! પરિણામ શું ? દુઃખદ અધમ દુર્ગતિઓમાં તીવ્ર રાગાદિના સંકેલશ અને દુષ્ટ પાપભર્યા જીવનની પરંપરા ચાલવાની ! જડ ખાતરના આ ભારે રાગ, તૃષ્ણા, મમતા, મદમાયા કામક્રોધ વગેરેની સતામણી એ ચિત્તની સંકિલષ્ટ દશા છે. ભય ચિત્તના સંકિલષ્ટ પરિણામને અતિ સંકિલષ્ટ કરાવે છે. ભયસંજ્ઞા કાયા, કુટુંબ, ધન, દેલત, વૈભવ ઘરબાર, શનિ સલા અને
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy